18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સપ્ત રાગ|}} <poem> '''[૧]''' '''તિલક કામોદ''' અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી, સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી, ક્યહીં વેગે વહેતી, કયહીં વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 24: | Line 24: | ||
તને પીધે પીધે, અયિ તિલક કામોદ મહતા! | તને પીધે પીધે, અયિ તિલક કામોદ મહતા! | ||
{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

[૨] | '''[૨]''' | ||
કેદાર | '''કેદાર''' | ||
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ તરુ શાં, | લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ તરુ શાં, | ||
Line 47: | Line 47: | ||
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | ||
{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

[૩] | '''[૩]''' | ||
દુર્ગા | '''દુર્ગા''' | ||
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ||
Line 69: | Line 69: | ||
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા. | સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા. | ||
{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

[૪] | '''[૪]''' | ||
દરબારી | '''દરબારી''' | ||
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ||
Line 91: | Line 91: | ||
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યા શું દરબારી કન્નડ સૌખ્યદા. | પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યા શું દરબારી કન્નડ સૌખ્યદા. | ||
{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

[૫] | '''[૫]''' | ||
માલકોષ | '''માલકોષ''' | ||
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશને, આવરી | નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશને, આવરી | ||
Line 113: | Line 113: | ||
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ||
{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

[૬] | '''[૬]''' | ||
શંકરા | '''શંકરા''' | ||
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે | ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે | ||
Line 135: | Line 135: | ||
મેં આરોગ્ય શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ! | મેં આરોગ્ય શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ! | ||
{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

[૭] | '''[૭]''' | ||
દેશી | '''દેશી''' | ||
લીલા નીલમ પાટ શાં જલ ઠર્યા ઊંડા અગાધે સરે, | લીલા નીલમ પાટ શાં જલ ઠર્યા ઊંડા અગાધે સરે, | ||
Line 162: | Line 162: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભવ્ય સતાર | ||
|next = | |next = આ ધ્રુવપદ | ||

edits