17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |

Line 9: | Line 9: | ||
સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના | સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના | ||
ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી, | ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી, | ||
ક્યહીં વેગે વહેતી, | ક્યહીં વેગે વહેતી, ક્યહીં વિરસતી ઉત્સ મધુરા. | ||
વહી ચાલી ચાલી, ગિરિચરણની કુંજ તરુની | વહી ચાલી ચાલી, ગિરિચરણની કુંજ તરુની | ||
Line 16: | Line 16: | ||
કદમ્બોની કુંજે ઘડીક વિરમી નીલ સલિલે. | કદમ્બોની કુંજે ઘડીક વિરમી નીલ સલિલે. | ||
સુહાગી સન્ધ્યાના સુવરણ | સુહાગી સન્ધ્યાના સુવરણ ઝર્યાં, વાયુ ફરક્યો, | ||
નદી હૈયું | નદી હૈયું હીસ્યું, જુગલ ટહુક્યું સારસ તણું, | ||
અને કાંઠે કાંઠે કર કર ગુંથી મંદ પળતા | અને કાંઠે કાંઠે કર કર ગુંથી મંદ પળતા | ||
નવા પ્રેમીયુગ્મે પ્રથમ અધરોનું મધુ ચખ્યું. | નવા પ્રેમીયુગ્મે પ્રથમ અધરોનું મધુ ચખ્યું. | ||
અહા, | અહા, મીઠો મીઠો સુરભુવન આમેદ વહતા | ||
તને | તને પીધો પીધો, અયિ તિલક કામોદ મહતા! | ||
{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

Line 28: | Line 28: | ||
'''કેદાર''' | '''કેદાર''' | ||
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં | લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ્ર તરુ શાં, | ||
અને રક્તશ્યામે ફલથી | અને રક્તશ્યામે ફલથી લસતાં જંબુવન ત્યાં, | ||
મહા દ્રાક્ષાકુંજે લલિત ઝુમતા પુંજ મધુના, | |||
મહા દ્રાક્ષાકુંજે લલિત ઝુમતા | અને ઈક્ષુક્ષેત્રે નરતત ધરાનો રસ કશો! | ||
અને | |||
વિશાળાં બીડોમાં પણ વિચરતાં શષ્પ ભુજતાં, | વિશાળાં બીડોમાં પણ વિચરતાં શષ્પ ભુજતાં, | ||
શુકોનાં | શુકોનાં વૃન્દોના કલરવ ફલોનાં વિટપ પે, | ||
પિવાડે ગૌ હેતે પય લિહલિહી વત્સશિરને, | પિવાડે ગૌ હેતે પય લિહલિહી વત્સશિરને, | ||
અને માદા દેતી ચણ વિકસિયા શાવકમુખે. | અને માદા દેતી ચણ વિકસિયા શાવકમુખે. | ||
ત્યહીં ભક્તે અન્ન પ્રભુપદ ધર્યાં | ત્યહીં ભક્તે અન્ન પ્રભુપદ ધર્યાં કૂટ રચીને, | ||
ઉદારે | ઉદારે કો જીવે સકલ જનને ભોજ અરપ્યો, | ||
અને પ્હેલી માતા નિજ સકલ સૌભાગ્યરસને | અને પ્હેલી માતા નિજ સકલ સૌભાગ્યરસને | ||
રહી | રહી સ્રાવી, દેઈ સ્તનમુખ શિશુના મુખ મહીં. | ||
સમસ્તાં ભોજ્યોના | સમસ્તાં ભોજ્યોના મધુભૃત મહા પુદ્ગલ સમ | ||
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | ||
{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

Line 52: | Line 51: | ||
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ||
ખિલી કંકુવર્ણી સરવર જલે | ખિલી કંકુવર્ણી સરવર જલે કૈં કમલિની, | ||
ઝર્યાં પારિજાતો ઢગ પર | ઝર્યાં પારિજાતો ઢગ પર ઢગો કુંજકુહરે, | ||
અને આછી આછી લહર જલને સાગર સ્ફુરી. | અને આછી આછી લહર જલને સાગર સ્ફુરી. | ||
ઊઠી બાલા, હૈયે કંઈ કંઈ થતા | ઊઠી બાલા, હૈયે કંઈ કંઈ થતા સ્ફોટ અકળ, | ||
અજાણી આશાઓ, રુધિર તણી | અજાણી આશાઓ, રુધિર તણી કૈં રમ્ય સ્ફુરણા, | ||
નવાં અંગો કેરો ઉદય, નવલી ઝંખન મધુ, | નવાં અંગો કેરો ઉદય, નવલી ઝંખન મધુ, | ||
રહી પેખી મીઠું રવિકિરણથી રંજિત જગત્. | રહી પેખી મીઠું રવિકિરણથી રંજિત જગત્. | ||
શુચિ સ્નાને, | શુચિ સ્નાને, વસ્ત્રે વિમલ, કચ છુટ્ટે મલપતી, | ||
લલાટે બિન્દી ને અધર પર મુગ્ધ સ્મિત મઢી, | લલાટે બિન્દી ને અધર પર મુગ્ધ સ્મિત મઢી, | ||
કરે પૂજાથાળી, રુમઝુમત સૃષ્ટિ જગવતી | કરે પૂજાથાળી, રુમઝુમત સૃષ્ટિ જગવતી | ||
Line 75: | Line 74: | ||
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ||
બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ, | બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ, | ||
ઊંચાં અંબર આંબતાં શિખર | ઊંચાં અંબર આંબતાં શિખર કૈં પ્રાસાદનાં પ્રોન્નત, | ||
જ્યાં ઊડે જયરાગ રંજિત કંઈ ઊંચા કુસુમ્બી ધ્વજ. | જ્યાં ઊડે જયરાગ રંજિત કંઈ ઊંચા કુસુમ્બી ધ્વજ. | ||
બેઠા ભૂપતિ આસને, ભ૨ સભા, ભટ્ટાર્ક | બેઠા ભૂપતિ આસને, ભ૨ સભા, ભટ્ટાર્ક શૌર્યોજ્જ્વલ, | ||
વાચા નિર્ઝરતી રસાર્દ્ર રસના આગાર વાગીશની, | વાચા નિર્ઝરતી રસાર્દ્ર રસના આગાર વાગીશની, | ||
વાર્તાઓ વિલસંતી દિગ્વિજયની, ગૂઢાર્થ સંકેતની, | વાર્તાઓ વિલસંતી દિગ્વિજયની, ગૂઢાર્થ સંકેતની, | ||
ને વીણા સહ ગાન ગાતી | ને વીણા સહ ગાન ગાતી રમણી માધુર્યનિષ્યન્દિની. | ||
ગાજ્યાં ત્યાં રણશિંગ, દુંદુભિ પરે | ગાજ્યાં ત્યાં રણશિંગ, દુંદુભિ પરે ચોટો પડી યુદ્ધની, | ||
શૂરાનાં રુધિરો છલ્યાં, નૃપતિની આંખેથી વહ્નિ ઝર્યા. | શૂરાનાં રુધિરો છલ્યાં, નૃપતિની આંખેથી વહ્નિ ઝર્યા. | ||
સૈન્યો સજ્જ થયાં, હયો ગજ દલો ગોરંભિયાં મેઘ શાં, | |||
ને ત્યાં ઊતરી સૌ | ને ત્યાં ઊતરી સૌ અધર્મ હણતી આશીષ ધર્માત્મની. | ||
એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત ઓજસ્ સદા, | એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત-ઓજસ્ સદા, | ||
પ્રૌઢપ્રાણ બૃહત્ | પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા. | ||
{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

Line 95: | Line 94: | ||
'''માલકોષ''' | '''માલકોષ''' | ||
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો | નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશનો, આવરી | ||
સર્વે પ્રાન્ત દિશા તણા, દગ | સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીંચી આત્મસ્થ સંધ્યા થઈ, | ||
રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી | રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી વિરાગા બની, | ||
ને ઘેરો ઘન ઘેાષ કો સ્ફુટ થયો | ને ઘેરો ઘન ઘેાષ કો સ્ફુટ થયો આક્રામતો દૂરથી. | ||
ખોલ્યાં ધ્યાન સમાપીને ચખ શિવે કૈલાસના આસને, | ખોલ્યાં ધ્યાન સમાપીને ચખ શિવે કૈલાસના આસને, | ||
દીઠાં સર્વ દિશાથી નીર ધસતાં નારાપતિઓ તણાં, | દીઠાં સર્વ દિશાથી નીર ધસતાં નારાપતિઓ તણાં, | ||
મુક્તામંડિત ફેનચામર ધરી | મુક્તામંડિત ફેનચામર ધરી ઉત્તુંગ ભાવોર્મિએ, | ||
ને નારાયણના પ્રફુલ્લ | ને નારાયણના પ્રફુલ્લ દૃગ શો વ્યોમે ઉદ્યો ચંદ્રમા! | ||
“દેવી! મંગલ યાચવા અહીં પળે, જે આદિ આ સાગર”, | |||
બોલ્યા શંકર, “લાવ બીન, રચ તું સત્કારસંભાર સૌ.” | બોલ્યા શંકર, “લાવ બીન, રચ તું સત્કારસંભાર સૌ.” | ||
ને છેડ્યો જલનાથનાં જલ સમા ગંભીર મુક્ત સ્વરે | ને છેડ્યો જલનાથનાં જલ સમા ગંભીર મુક્ત સ્વરે | ||
અબ્ધિનાં તલ સપ્ત પૂર્ણ | અબ્ધિનાં તલ સપ્ત પૂર્ણ ભરતો કો નવ્ય રાગોત્તમ. | ||
ઊંડી ભવ્ય પ્રલંબ | ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરે રેલંત નીરચ્છટા | ||
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ||
{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

Line 122: | Line 121: | ||
પાસે ઊભા ખડખડ હસે કાર્તિકેય પ્રકામ. | પાસે ઊભા ખડખડ હસે કાર્તિકેય પ્રકામ. | ||
આવ્યાં ત્યાં | આવ્યાં ત્યાં તો ગિરિ વિચરતાં પાર્વતી ને મહેશ, | ||
જોયું : ભોળો શિશુ અટપટાં ના શકે સાધી નૃત્ય; | |||
તે યે હાસ્યાં, પણ હૃદયમાં મિષ્ટ વાત્સલ્ય ફોર્યું, | તે યે હાસ્યાં, પણ હૃદયમાં મિષ્ટ વાત્સલ્ય ફોર્યું, | ||
આવી ઊભા શિવ નિકટમાં, સૌમ્ય ગાંભીર્ય વ્યાપ્યું. | આવી ઊભા શિવ નિકટમાં, સૌમ્ય ગાંભીર્ય વ્યાપ્યું. | ||
ને શંભુએ સરલ રચના સૂરની એવી યોજી, | ને શંભુએ સરલ રચના સૂરની એવી યોજી, | ||
સાદા તાલે ગણપતિ | સાદા તાલે ગણપતિ પદો આફુડા યોગ્ય રૂપે | ||
ઠેકા લેતા ત્યહીં થઈ ગયા નાદબંધે જડાઈ, | ઠેકા લેતા ત્યહીં થઈ ગયા નાદબંધે જડાઈ, | ||
ઉચ્ચૈઃ નીચૈઃ | ઉચ્ચૈઃ નીચૈઃ સ્ફુરણ રચતા અશ્વ શા અદ્રિદેશે. | ||
એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ, | એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ, | ||
મેં | મેં આરોગ્યો શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ! | ||
{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

Line 139: | Line 138: | ||
'''દેશી''' | '''દેશી''' | ||
લીલા નીલમ પાટ શાં જલ | લીલા નીલમ પાટ શાં જલ ઠર્યાં ઊંડા અગાધે સરે, | ||
ઝકી તીર કદંબકુંજહૃદયે | ઝકી તીર કદંબકુંજહૃદયે પોઢેલ ત્યાં વાયુએ | ||
લીધો જાગૃતિશ્વાસ, પર્ણ ફરક્યાં પ્રોલ્લાસતી મર્મરે, | લીધો જાગૃતિશ્વાસ, પર્ણ ફરક્યાં પ્રોલ્લાસતી મર્મરે, | ||
કાંઠે મત્સ્ય ચુગંત સારસયુગ | કાંઠે મત્સ્ય ચુગંત સારસયુગ ક્રોશંત ઊડ્યું તહીં. | ||
ક્યાં | ‘ક્યાં? ક્યાં?’ પ્રશ્ને ગગનપટને શ્વેત રેખાગતિએ | ||
આંકંતું એ સ્થિરલયરવે તિક્ત ઉદ્ગારલીલા | |||
રેલંતું એ ગગનગુહના ગુપ્ત | રેલંતું એ ગગનગુહના ગુપ્ત કો પ્રાંત માંહે | ||
લોપાયું ને રહી રણઝણી સૌ દિશા-ઝાલરો ત્યાં. | લોપાયું ને રહી રણઝણી સૌ દિશા-ઝાલરો ત્યાં. | ||
રાધાનાં નયનો ખુલ્યાં પ્રણયની પૂર્તિની મૂર્છા પછી, | રાધાનાં નયનો ખુલ્યાં પ્રણયની પૂર્તિની મૂર્છા પછી, | ||
જોયા ના હરિ શ્યામ પાસ, ઝબકી, ઊઠી મહા આતુરા, | જોયા ના હરિ શ્યામ પાસ, ઝબકી, ઊઠી મહા આતુરા, | ||
‘ક્યાં ક્યાં શ્યામ?’ રટંતી એ | ‘ક્યાં ક્યાં શ્યામ?’ રટંતી એ દ્રુત પદે દોડી સુધાવિહ્વલા, | ||
કુંજ કુંજ ભમી રહી હરિમના તૃપ્તિ-અતૃપ્તિ ભરી. | કુંજ કુંજ ભમી રહી હરિમના તૃપ્તિ-અતૃપ્તિ ભરી. | ||
એવી મીઠી શ્રવણપુટને પૂરતી | એવી મીઠી શ્રવણપુટને પૂરતી તો ય ખાલી | ||
રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી. | રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી. | ||
{{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}} | {{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}} |
edits