યાત્રા/સપ્ત રાગ: Difference between revisions

formatting corrected.
No edit summary
(formatting corrected.)

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|સપ્ત રાગ|}}
{{Heading|સપ્ત રાગ|}}

<poem>
{{block center| <poem>
'''[૧]'''
'''[૧]'''
'''તિલક કામોદ'''
'''તિલક કામોદ'''

અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી,
અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી,
સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના
સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના
ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી,
ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી,
ક્યહીં વેગે વહેતી, કયહીં વિરસતી ઉત્સ મધુરા.
ક્યહીં વેગે વહેતી, ક્યહીં વિરસતી ઉત્સ મધુરા.

વહી ચાલી ચાલી, ગિરિચરણની કુંજ તરુની
વહી ચાલી ચાલી, ગિરિચરણની કુંજ તરુની
Line 16: Line 15:
કદમ્બોની કુંજે ઘડીક વિરમી નીલ સલિલે.
કદમ્બોની કુંજે ઘડીક વિરમી નીલ સલિલે.

સુહાગી સન્ધ્યાના સુવરણ ઝર્યા, વાયુ ફરક્યો,
સુહાગી સન્ધ્યાના સુવરણ ઝર્યાં, વાયુ ફરક્યો,
નદી હૈયું હાર્યું, જુગલ ટહુકયું સારસ તણું,
નદી હૈયું હીસ્યું, જુગલ ટહુક્યું સારસ તણું,
અને કાંઠે કાંઠે કર કર ગુંથી મંદ પળતા
અને કાંઠે કાંઠે કર કર ગુંથી મંદ પળતા
નવા પ્રેમીયુગ્મે પ્રથમ અધરોનું મધુ ચખ્યું.
નવા પ્રેમીયુગ્મે પ્રથમ અધરોનું મધુ ચખ્યું.

અહા, મીઠા મીઠા સુરભુવન આમેદ વહતા
અહા, મીઠો મીઠો સુરભુવન આમેદ વહતા
તને પીધે પીધે, અયિ તિલક કામોદ મહતા!
તને પીધો પીધો, અયિ તિલક કામોદ મહતા!
{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

'''[૨]'''
'''[૨]'''
'''કેદાર'''
'''કેદાર'''

લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ્ર તરુ શાં,
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ તરુ શાં,
અને રક્તશ્યામે ફલથી લસતાં જંબુવન ત્યાં,
અને રક્તશ્યામે ફલથી લસતા જંબુવન ત્યાં,
મહા દ્રાક્ષાકુંજે લલિત ઝુમતા પુંજ મધુના,

અને ઈક્ષુક્ષેત્રે નરતત ધરાનો રસ કશો!
મહા દ્રાક્ષાકુંજે લલિત ઝુમતા પંજ મધુના,
અને ઈક્ષક્ષેત્રે નરકત ધરાનો રસ કશો!

વિશાળાં બીડોમાં પણ વિચરતાં શષ્પ ભુજતાં,
વિશાળાં બીડોમાં પણ વિચરતાં શષ્પ ભુજતાં,
શુકોનાં વૃન્દાના કલરવ ફલેનાં વિટપ પે,
શુકોનાં વૃન્દોના કલરવ ફલોનાં વિટપ પે,
પિવાડે ગૌ હેતે પય લિહલિહી વત્સશિરને,
પિવાડે ગૌ હેતે પય લિહલિહી વત્સશિરને,
અને માદા દેતી ચણ વિકસિયા શાવકમુખે.
અને માદા દેતી ચણ વિકસિયા શાવકમુખે.

ત્યહીં ભક્તે અન્ન પ્રભુપદ ધર્યાં ફૂટ રચીને,
ત્યહીં ભક્તે અન્ન પ્રભુપદ ધર્યાં કૂટ રચીને,
ઉદારે કે જીવે સકલ જનને ભોજ અરપ્યો,
ઉદારે કો જીવે સકલ જનને ભોજ અરપ્યો,
અને પ્હેલી માતા નિજ સકલ સૌભાગ્યરસને
અને પ્હેલી માતા નિજ સકલ સૌભાગ્યરસને
રહી સાવી, દેઈ સ્તનમુખ શિશુના મુખ મહીં.
રહી સ્રાવી, દેઈ સ્તનમુખ શિશુના મુખ મહીં.

સમસ્તાં ભોજ્યોના મધુભૂત મહા પુદ્દગલ સમ
સમસ્તાં ભોજ્યોના મધુભૃત મહા પુદ્‌ગલ સમ
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ!
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ!
{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

'''[૩]'''
'''દુર્ગા'''

'''[૩]'''
'''દુર્ગા'''
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી,
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી,
ખિલી કંકુવર્ણી સરવર જલે કે કમલિની,
ખિલી કંકુવર્ણી સરવર જલે કૈં કમલિની,
ઝર્યાં પારિજાતો ઢગ પર ઢગે કુંજકુહરે,
ઝર્યાં પારિજાતો ઢગ પર ઢગો કુંજકુહરે,
અને આછી આછી લહર જલને સાગર સ્ફુરી.
અને આછી આછી લહર જલને સાગર સ્ફુરી.

ઊઠી બાલા, હૈયે કંઈ કંઈ થતા સફાટ અકળ,
ઊઠી બાલા, હૈયે કંઈ કંઈ થતા સ્ફોટ અકળ,
અજાણી આશાઓ, રુધિર તણી કૈ રમ્ય સ્ફુરણા,
અજાણી આશાઓ, રુધિર તણી કૈં રમ્ય સ્ફુરણા,
નવાં અંગો કેરો ઉદય, નવલી ઝંખન મધુ,
નવાં અંગો કેરો ઉદય, નવલી ઝંખન મધુ,
રહી પેખી મીઠું રવિકિરણથી રંજિત જગત્.
રહી પેખી મીઠું રવિકિરણથી રંજિત જગત્.

શુચિ સ્નાને, વચ્ચે વિમલ, કચ છુટ્ટે મલપતી,
શુચિ સ્નાને, વસ્ત્રે વિમલ, કચ છુટ્ટે મલપતી,
લલાટે બિન્દી ને અધર પર મુગ્ધ સ્મિત મઢી,
લલાટે બિન્દી ને અધર પર મુગ્ધ સ્મિત મઢી,
કરે પૂજાથાળી, રુમઝુમત સૃષ્ટિ જગવતી
કરે પૂજાથાળી, રુમઝુમત સૃષ્ટિ જગવતી
Line 68: Line 64:
ઉગંતી ઊર્મિનાં સ્ફુરણ ધરતી બાલસલિલા
ઉગંતી ઊર્મિનાં સ્ફુરણ ધરતી બાલસલિલા
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા.
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા.
{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

'''[૪]'''
'''દરબારી'''

'''[૪]'''
'''દરબારી'''
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત,
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત,
બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ,
બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ,
ઊંચાં અંબર આંબતાં શિખર કૈ પ્રાસાદનાં પ્રોન્નત,
ઊંચાં અંબર આંબતાં શિખર કૈં પ્રાસાદનાં પ્રોન્નત,
જ્યાં ઊડે જયરાગ રંજિત કંઈ ઊંચા કુસુમ્બી ધ્વજ.
જ્યાં ઊડે જયરાગ રંજિત કંઈ ઊંચા કુસુમ્બી ધ્વજ.

બેઠા ભૂપતિ આસને, ભ૨ સભા, ભટ્ટાર્ક શૌર્યોજ્જવલ,
બેઠા ભૂપતિ આસને, ભ૨ સભા, ભટ્ટાર્ક શૌર્યોજ્જ્વલ,
વાચા નિર્ઝરતી રસાર્દ્ર રસના આગાર વાગીશની,
વાચા નિર્ઝરતી રસાર્દ્ર રસના આગાર વાગીશની,
વાર્તાઓ વિલસંતી દિગ્વિજયની, ગૂઢાર્થ સંકેતની,
વાર્તાઓ વિલસંતી દિગ્વિજયની, ગૂઢાર્થ સંકેતની,
ને વીણા સહ ગાન ગાતી રમણ માધુર્યનિષ્યન્દિની.
ને વીણા સહ ગાન ગાતી રમણી માધુર્યનિષ્યન્દિની.

ગાજ્યાં ત્યાં રણશિંગ, દુંદુભિ પરે ચાટે પડી યુદ્ધની,
ગાજ્યાં ત્યાં રણશિંગ, દુંદુભિ પરે ચોટો પડી યુદ્ધની,
શૂરાનાં રુધિરો છલ્યાં, નૃપતિની આંખેથી વહ્નિ ઝર્યા.
શૂરાનાં રુધિરો છલ્યાં, નૃપતિની આંખેથી વહ્નિ ઝર્યા.
સૈન્ય સજ્જ થયાં, હો ગજ દલે ગોરભિયાં મેઘ શાં,
સૈન્યો સજ્જ થયાં, હયો ગજ દલો ગોરંભિયાં મેઘ શાં,
ને ત્યાં ઊતરી સૌ અધમ હતી આશીષ ધર્માત્મની.
ને ત્યાં ઊતરી સૌ અધર્મ હણતી આશીષ ધર્માત્મની.

એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત ઓજસ્ સદા,
એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત-ઓજસ્ સદા,
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યા શું દરબારી કન્નડ સૌખ્યદા.
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા.
{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

'''[૫]'''
'''[૫]'''
'''માલકોષ'''
'''માલકોષ'''

નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશનો, આવરી
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશને, આવરી
સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીંચી આત્મસ્થ સંધ્યા થઈ,
સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીચી આત્મસ્થ સંધ્યા થઈ,
રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી વિરાગા બની,
રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી વિરાગી બની,
ને ઘેરો ઘન ઘેાષ કો સ્ફુટ થયો આક્રામતો દૂરથી.
ને ઘેરો ઘન ઘેાષ કો સ્ફુટ થયો આકામતો દૂરથી.

ખોલ્યાં ધ્યાન સમાપીને ચખ શિવે કૈલાસના આસને,
ખોલ્યાં ધ્યાન સમાપીને ચખ શિવે કૈલાસના આસને,
દીઠાં સર્વ દિશાથી નીર ધસતાં નારાપતિઓ તણાં,
દીઠાં સર્વ દિશાથી નીર ધસતાં નારાપતિઓ તણાં,
મુક્તામંડિત ફેનચામર ધરી ઉત્તળ ભાવોર્મિએ,
મુક્તામંડિત ફેનચામર ધરી ઉત્તુંગ ભાવોર્મિએ,
ને નારાયણના પ્રફુલ્લ દગ શો વ્યોમે ઉદ્યો ચંદ્રમા!
ને નારાયણના પ્રફુલ્લ દૃગ શો વ્યોમે ઉદ્યો ચંદ્રમા!

‘દેવી! મંગલ યાચવા અહીં પળે, જે આદિ આ સાગર”,
“દેવી! મંગલ યાચવા અહીં પળે, જે આદિ આ સાગર”,
બોલ્યા શંકર, “લાવ બીન, રચ તું સત્કારસંભાર સૌ.”
બોલ્યા શંકર, “લાવ બીન, રચ તું સત્કારસંભાર સૌ.”
ને છેડ્યો જલનાથનાં જલ સમા ગંભીર મુક્ત સ્વરે
ને છેડ્યો જલનાથનાં જલ સમા ગંભીર મુક્ત સ્વરે
અબ્ધિનાં તલ સપ્ત પૂર્ણ ભરતે કો નવ્ય રાગોત્તમ.
અબ્ધિનાં તલ સપ્ત પૂર્ણ ભરતો કો નવ્ય રાગોત્તમ.

ઊંડી ભવ્ય પ્રલંબ પોન્નત શિરે રેલંત નીરચ્છટા
ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરે રેલંત નીરચ્છટા
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા.
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા.
{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

'''[૬]'''
'''શંકરા'''

'''[૬]'''
'''શંકરા'''
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે
કૈલાસે ત્યાં મરકત મઢી નૃત્યની રંગપીઠે
કૈલાસે ત્યાં મરકત મઢી નૃત્યની રંગપીઠે
Line 122: Line 115:
પાસે ઊભા ખડખડ હસે કાર્તિકેય પ્રકામ.
પાસે ઊભા ખડખડ હસે કાર્તિકેય પ્રકામ.

આવ્યાં ત્યાં તે ગિરિ વિચરતાં પાર્વતી ને મહેશ,
આવ્યાં ત્યાં તો ગિરિ વિચરતાં પાર્વતી ને મહેશ,
જોયુંઃ ભોળો શિશુ અટપટો ના શકે સાધી નૃત્ય;
જોયું : ભોળો શિશુ અટપટાં ના શકે સાધી નૃત્ય;
તે યે હાસ્યાં, પણ હૃદયમાં મિષ્ટ વાત્સલ્ય ફોર્યું,
તે યે હાસ્યાં, પણ હૃદયમાં મિષ્ટ વાત્સલ્ય ફોર્યું,
આવી ઊભા શિવ નિકટમાં, સૌમ્ય ગાંભીર્ય વ્યાપ્યું.
આવી ઊભા શિવ નિકટમાં, સૌમ્ય ગાંભીર્ય વ્યાપ્યું.

ને શંભુએ સરલ રચના સૂરની એવી યોજી,
ને શંભુએ સરલ રચના સૂરની એવી યોજી,
સાદા તાલે ગણપતિ પદ આફડા યોગ્ય રૂપે
સાદા તાલે ગણપતિ પદો આફુડા યોગ્ય રૂપે
ઠેકા લેતા ત્યહીં થઈ ગયા નાદબંધે જડાઈ,
ઠેકા લેતા ત્યહીં થઈ ગયા નાદબંધે જડાઈ,
ઉચ્ચૈઃ નીચૈઃ કુરણ રચતા અશ્વ શા અદ્રિદેશે.
ઉચ્ચૈઃ નીચૈઃ સ્ફુરણ રચતા અશ્વ શા અદ્રિદેશે.

એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ,
એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ,
મેં આરોગ્ય શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ!
મેં આરોગ્યો શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ!
{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

'''[૭]'''
'''દેશી'''

લીલા નીલમ પાટ શાં જલ ઠર્યા ઊંડા અગાધે સરે,
'''[૭]'''
ઝકી તીર કદંબકુંજહૃદયે પઢેલ ત્યાં વાયુએ
'''દેશી'''
લીલા નીલમ પાટ શાં જલ ઠર્યાં ઊંડા અગાધે સરે,
ઝકી તીર કદંબકુંજહૃદયે પોઢેલ ત્યાં વાયુએ
લીધો જાગૃતિશ્વાસ, પર્ણ ફરક્યાં પ્રોલ્લાસતી મર્મરે,
લીધો જાગૃતિશ્વાસ, પર્ણ ફરક્યાં પ્રોલ્લાસતી મર્મરે,
કાંઠે મત્સ્ય ચુગંત સારસયુગ કોશત ઊડ્યું તહીં.
કાંઠે મત્સ્ય ચુગંત સારસયુગ ક્રોશંત ઊડ્યું તહીં.

ક્યાં? કયાં?’ પ્રશ્ને ગગનપટને શ્વેત રેખાગતિએ
‘ક્યાં? ક્યાં?’ પ્રશ્ને ગગનપટને શ્વેત રેખાગતિએ
આંકતું સ્થિરલયર વેતિક્ત ઉદ્ગારલીલા
આંકંતું સ્થિરલયરવે તિક્ત ઉદ્‌ગારલીલા
રેલંતું એ ગગનગુહના ગુપ્ત કે પ્રાંત માંહે
રેલંતું એ ગગનગુહના ગુપ્ત કો પ્રાંત માંહે
લોપાયું ને રહી રણઝણી સૌ દિશા-ઝાલરો ત્યાં.
લોપાયું ને રહી રણઝણી સૌ દિશા-ઝાલરો ત્યાં.

રાધાનાં નયનો ખુલ્યાં પ્રણયની પૂર્તિની મૂર્છા પછી,
રાધાનાં નયનો ખુલ્યાં પ્રણયની પૂર્તિની મૂર્છા પછી,
જોયા ના હરિ શ્યામ પાસ, ઝબકી, ઊઠી મહા આતુરા,
જોયા ના હરિ શ્યામ પાસ, ઝબકી, ઊઠી મહા આતુરા,
‘ક્યાં ક્યાં શ્યામ?’ રટંતી એ કુત પદે દોડી સુધાવિહ્વલા,
‘ક્યાં ક્યાં શ્યામ?’ રટંતી એ દ્રુત પદે દોડી સુધાવિહ્‌વલા,
કુંજ કુંજ ભમી રહી હરિમના તૃપ્તિ-અતૃપ્તિ ભરી.
કુંજ કુંજ ભમી રહી હરિમના તૃપ્તિ-અતૃપ્તિ ભરી.

એવી મીઠી શ્રવણપુટને પૂરતી તે ય ખાલી
એવી મીઠી શ્રવણપુટને પૂરતી તો ય ખાલી
રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી.
રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી.
{{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}}

</poem>
{{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}}
</poem>}}