યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 75: Line 75:
છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
પૂર્ણ દ્યુતિને
{{space}}{{space}}{{space}} પૂર્ણ દ્યુતિને
શકે ઝીલી ના ના નયન કુમળાં, બાલમતિને
શકે ઝીલી ના ના નયન કુમળાં, બાલમતિને
કરી નાના નાના કવલ ઋતના દેતી પ્રકૃતિ.
કરી નાના નાના કવલ ઋતના દેતી પ્રકૃતિ.
૩જીમાં પહેલી પંક્તિનો ‘મીઠાં’ શબ્દ બદલી ‘નાના’ મૂક્યો, બીજીના ઉત્તરાર્ધ તથા ૩-૪માં નવું ગોઠવ્યું :
૩જીમાં પહેલી પંક્તિનો ‘મીઠાં’ શબ્દ બદલી ‘નાના’ મૂક્યો, બીજીના ઉત્તરાર્ધ તથા ૩-૪માં નવું ગોઠવ્યું :
શિથિલ તનને શાંતિ અરપો,
{{space}}{{space}} શિથિલ તનને શાંતિ અરપો,
યુગો તાજા કૂણાં તરુફલ અને આત્મ તરપો,
યુગો તાજા કૂણાં તરુફલ અને આત્મ તરપો,
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.]
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.]
ખરે વહાલું વહાલું સહુ હૃદયને જીવન ઘણું,
ખરે વહાલું વહાલું સહુ હૃદયને જીવન ઘણું,
અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે,
અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે,
બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે
બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે
મહા કૌર્યોમાં યે અમર રસનું બુંદ સલુણું. ૧૧.
મહા કૌર્યોમાં યે અમર રસનું બુંદ સલુણું. ૧૧.
ઘૃણા? કૌર્યો? નાના, મનુજ ઉર ભાવો નહિ અહીં,
ઘૃણા? કૌર્યો? નાના, મનુજ ઉર ભાવો નહિ અહીં,
નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે
નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,
અરે, આ શું માત્ર સ્કૂરણ બસ પ્રાણોનું બનવા
અરે, આ શું માત્ર સ્કૂરણ બસ પ્રાણોનું બનવા
કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩.
કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩.
અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની,
અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની,
અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા
અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા
લસે લીલા, દેહા ભરખ બનવા એ જ સફલા
લસે લીલા, દેહા ભરખ બનવા એ જ સફલા
રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪.  
રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪.  
હણાવું, ભક્ષાવું, હણવું, ભરખાતાં ભરખવું,
હણાવું, ભક્ષાવું, હણવું, ભરખાતાં ભરખવું,
અને એવું પ્રાણે વરધન ગ્રહી, દેહ વિસરી
અને એવું પ્રાણે વરધન ગ્રહી, દેહ વિસરી
રહેવું કલ્લોલી કિરણ તણી કુંજે મન ભરી
રહેવું કલ્લોલી કિરણ તણી કુંજે મન ભરી
ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫.
ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫.
* અહો પંખી, કૂજે મધુર મધુરું નિત્ય નરવું,
* અહો પંખી, કૂજે મધુર મધુરું નિત્ય નરવું,
કશી ઘેરી કે જે તરુ વિટપની શીતલતમ,
કશી ઘેરી કે જે તરુ વિટપની શીતલતમ,
ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ,
ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ,
(૬) મહી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. ૧૬.
(૬) મહી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. ૧૬.
* તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર,
* તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર,
અને કાન્તારાની અગમ ગહના રાજિ અગણ,
અને કાન્તારાની અગમ ગહના રાજિ અગણ,
વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ,
વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ,
(૭) ધર્યા શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. ૧૭.  
(૭) ધર્યા શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. ૧૭.  
* અને પેલે પેલે સતત છલતો અબ્ધિ અમિત!
* અને પેલે પેલે સતત છલતો અબ્ધિ અમિત!
ધરાનો રત્નોનો નિકટ, રસને રાશિ અખુટ,
ધરાનો રત્નોનો નિકટ, રસને રાશિ અખુટ,
મહા ઊમિંશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
મહા ઊમિંશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
(૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮.  
(૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮.  
* જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાંઃ
* જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાંઃ
દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય,
દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય,
તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય
તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય
(૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯.
(૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯.
* વહે એ હૈયાના શ્વસન સરખે વાયુ ભુવને,
* વહે એ હૈયાના શ્વસન સરખે વાયુ ભુવને,
ફુલ કાન્તારોનાં જલ જલધિનાં સ્પર્શી, જગવે
ફુલ કાન્તારોનાં જલ જલધિનાં સ્પર્શી, જગવે
Line 131: Line 142:
સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો,
સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો,
(૧૧) તમારા કંઠોમાં અનુરણન સાધે રણઝણી. ૨૧
(૧૧) તમારા કંઠોમાં અનુરણન સાધે રણઝણી. ૨૧
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
* કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
* કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
Line 136: Line 148:
ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં,
ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં,
(૧૨) જગન્નાથે સર્જ્યા સકલ પરખંતાં મધુ ઋતો. ૨૨.
(૧૨) જગન્નાથે સર્જ્યા સકલ પરખંતાં મધુ ઋતો. ૨૨.
* પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
* પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
જુઓ કેવી સીચે પયધર થકી મોખ પયની,
જુઓ કેવી સીચે પયધર થકી મોખ પયની,
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
(૧૩) કરડે કોશોમાં વિકસી વિવસે પ્રાણઝરુખે. ૨૩.  
(૧૩) કરડે કોશોમાં વિકસી વિવસે પ્રાણઝરુખે. ૨૩.  
* રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની,
* રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની,
પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે
પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે
કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે,
કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે,
(૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન ગણું. ૨૪.
(૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન ગણું. ૨૪.
ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે,
ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે,
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
(૧૫) અમી દૃષ્ટિ એની, ક્યહીંય અણુ ના ઊણી ઉતરે. ૨૫.  
(૧૫) અમી દૃષ્ટિ એની, ક્યહીંય અણુ ના ઊણી ઉતરે. ૨૫.  
* અને હૈયે ભાર્યા રતન મણિ સૌવર્ણ ખનિજો
* અને હૈયે ભાર્યા રતન મણિ સૌવર્ણ ખનિજો
તણી ખાણો બોલે મનુજમતિમાં પ્રેરણ થઈ,
તણી ખાણો બોલે મનુજમતિમાં પ્રેરણ થઈ,
ખનિત્રો જાતે થે વસતી બસ એને કર જઈ,
ખનિત્રો જાતે થે વસતી બસ એને કર જઈ,
(૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬.
(૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬.
* અહો પંખી, ડંખી ગયું શું તમને નામ સુણતાં
* અહો પંખી, ડંખી ગયું શું તમને નામ સુણતાં
મનુષ્યોનું? એનાં ગગન ઘુમતાં યાન હરતાં
મનુષ્યોનું? એનાં ગગન ઘુમતાં યાન હરતાં
તમારા ગર્વોને? ગરુડગતિને દીન કરતાં,
તમારા ગર્વોને? ગરુડગતિને દીન કરતાં,
(૧૭) મનુષ્યો પૃથ્વીનાં ઋણ તણી ઋચા એ જ ભણતાં. ૨૭.
(૧૭) મનુષ્યો પૃથ્વીનાં ઋણ તણી ઋચા એ જ ભણતાં. ૨૭.
* પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
* પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;
ખરું, કિન્તુ એણે મનુજ પણ માર્યા મનભર,
ખરું, કિન્તુ એણે મનુજ પણ માર્યા મનભર,
(૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮.  
(૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮.  
ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો
ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ
ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યા ત્યાગ પરમ
ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યા ત્યાગ પરમ
(૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સર. ૨૯.
(૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સર. ૨૯.
* મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં,
* મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં,
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય,
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય,
Line 177: Line 197:
જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું,
જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું,
(૨૧) ધરાતત્ત્વે લીધી નવ જનમ આ ચિંતનસ્તરે. ૩૧.
(૨૧) ધરાતત્ત્વે લીધી નવ જનમ આ ચિંતનસ્તરે. ૩૧.
પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ,
પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ,
વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી,
વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી,
મહા હૈયે એણે ખિલવી ધરતી નવ્ય રતિથી,
મહા હૈયે એણે ખિલવી ધરતી નવ્ય રતિથી,
સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ ધાર્યા નિજ ભુજ. ૩૨.
સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ ધાર્યા નિજ ભુજ. ૩૨.
* અહો, એણે પ્રેરી દગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી
* અહો, એણે પ્રેરી દગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા,
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા,
અહા સામર્થ્યની–મુદની સરણ સ્વર્ણવરણા,  
અહા સામર્થ્યની–મુદની સરણ સ્વર્ણવરણા,  
(૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩.
(૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩.
ડરો મા, પંખીડાં, પ્રભુ પરમ પેખ્યો છ મનુજે,
ડરો મા, પંખીડાં, પ્રભુ પરમ પેખ્યો છ મનુજે,
વહી છે એમાંથી પરમ કરુણા વિશ્વ છલતી,
વહી છે એમાંથી પરમ કરુણા વિશ્વ છલતી,
છતાં સાચું, પૃથ્વી પર હજી રહી છાય ઢળતી
છતાં સાચું, પૃથ્વી પર હજી રહી છાય ઢળતી
શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪.
શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪.
પ્રભુના ભક્તો કૈં નિજ કરી અહ શૂન્ય વિરમ્યા,
પ્રભુના ભક્તો કૈં નિજ કરી અહ શૂન્ય વિરમ્યા,
ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા,
ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા,
તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા
તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા
જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ કમ્પ્યા. ૩૫.
જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ કમ્પ્યા. ૩૫.
ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની
ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની
રહી મિટ્ટી મિટ્ટી, ત્યહીં મનુજ આરૂઢ બનિયો,
રહી મિટ્ટી મિટ્ટી, ત્યહીં મનુજ આરૂઢ બનિયો,
અહીં ઉષ્ટ્રે મોહે મદભર બની આત્મ હણિયો,
અહીં ઉષ્ટ્રે મોહે મદભર બની આત્મ હણિયો,
ગ્રહી પૃથ્વીપંજે, ગણી પરમતા ક્ષુદ્ર મતિની ૩૬.
ગ્રહી પૃથ્વીપંજે, ગણી પરમતા ક્ષુદ્ર મતિની ૩૬.
જયોનાં એ અભ્રો શરદઘન શાં ચંચલ રહ્યાં,
જયોનાં એ અભ્રો શરદઘન શાં ચંચલ રહ્યાં,
ન કો માંધાતાનું કુલ અમરતા પામ્યું, ધરતી
ન કો માંધાતાનું કુલ અમરતા પામ્યું, ધરતી
નવા સત્ત્વે જૂનું હણી, રહી નિજાત્મા ઉધરતી,
નવા સત્ત્વે જૂનું હણી, રહી નિજાત્મા ઉધરતી,
અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭.
અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭.
પછી આવ્યા એવો સમય, વિફર્યો પૂર્ણ મનુજ,
પછી આવ્યા એવો સમય, વિફર્યો પૂર્ણ મનુજ,
જલાવ્યા સૌ જીર્ણ અસિત તિમિરાચ્છન્ન પથને,
જલાવ્યા સૌ જીર્ણ અસિત તિમિરાચ્છન્ન પથને,
જવલત્ બુદ્ધિ કેરી પ્રખર દ્યુતિ પેટાવી મથને
જવલત્ બુદ્ધિ કેરી પ્રખર દ્યુતિ પેટાવી મથને
નવા મંડ્યો, સાચા સુત ધરતીનો શું શતભુજ. ૩૮.
નવા મંડ્યો, સાચા સુત ધરતીનો શું શતભુજ. ૩૮.
* અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું,
* અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું,
ગયો છેદી ભેદી અણુતમ અણુના ઉદરમાં,
ગયો છેદી ભેદી અણુતમ અણુના ઉદરમાં,
ચઢ્યો ઊંચે ઊંચે અતલ ગહનોના કુહરમાં,
ચઢ્યો ઊંચે ઊંચે અતલ ગહનોના કુહરમાં,
(૨૨) દિઠી સત્ત્વો કેરી વધુ અકળતા, થંભ્યું પગલું. ૩૯.
(૨૨) દિઠી સત્ત્વો કેરી વધુ અકળતા, થંભ્યું પગલું. ૩૯.
* ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી
* ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી
અચૈત્યાં યંત્ર શી અબુઝ ગતિ ના, ગૂઢ-ચિતિ કો
અચૈત્યાં યંત્ર શી અબુઝ ગતિ ના, ગૂઢ-ચિતિ કો
Line 222: Line 251:
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
નહીં એની વેદી પર કયહીં કદી સત્ત્વ સ્તવતાં. ૪૧.
નહીં એની વેદી પર કયહીં કદી સત્ત્વ સ્તવતાં. ૪૧.
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ
સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે,
સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે,
ન કો લેખે પેખે કહી મનુજ કેવો બલ–ગુણે,
ન કો લેખે પેખે કહી મનુજ કેવો બલ–ગુણે,
હશે એ થે જતુ અવર સમ કે અંડ-જલજ. ૪૨.
હશે એ થે જતુ અવર સમ કે અંડ-જલજ. ૪૨.
નિરાશા કો ઘેરી ઉર પર ચડી – શુદ્ર મનુતા,
નિરાશા કો ઘેરી ઉર પર ચડી – શુદ્ર મનુતા,
ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો,
ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો,
વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો
વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો
ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩.
ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩.
અને એવાં દૈન્ય દલિત મન ઉદ્દણ્ડ બનતાંઃ
અને એવાં દૈન્ય દલિત મન ઉદ્દણ્ડ બનતાંઃ
ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો,
ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો,
નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો
નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો
મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪.
મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪.
વળી ત્યાં કો બાલે, નહિ નહિ, બન્યા છે. મનુજ તો
વળી ત્યાં કો બાલે, નહિ નહિ, બન્યા છે. મનુજ તો
ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું,
ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું,
શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું,
શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું,
ભલેને કર્તવ્ય ક્ષણનું, કરવે જન્મ ન જતો. ૪૫.
ભલેને કર્તવ્ય ક્ષણનું, કરવે જન્મ ન જતો. ૪૫.
પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો
પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો
તજી ને પાવિત્ર્ય રસિત થઈને નીતિ ભજવી,
તજી ને પાવિત્ર્ય રસિત થઈને નીતિ ભજવી,
ઘટે તો કાયાને અવર અરથ સદ્ય તજવી :
ઘટે તો કાયાને અવર અરથ સદ્ય તજવી :
પળ્યા એવા એવા મનરચિત માગે જન-ગણે. ૪૬.
પળ્યા એવા એવા મનરચિત માગે જન-ગણે. ૪૬.
અને કો ગર્જ્યાઃ રે તિમિર તણી આ શી ગરબડો?
અને કો ગર્જ્યાઃ રે તિમિર તણી આ શી ગરબડો?
જડત્વે જન્મેલા મનુજ અરથ અર્થ પ્રથમ
જડત્વે જન્મેલા મનુજ અરથ અર્થ પ્રથમ
મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ,
મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ,
સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭.
સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭.
સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ અરશે કોણ? ગ્રહવો
સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ અરશે કોણ? ગ્રહવો
બલિ કોને કારણે, કઈ વિધ, મહા સૂક્ષ્મ ઝગડે
બલિ કોને કારણે, કઈ વિધ, મહા સૂક્ષ્મ ઝગડે
મચે બુદ્ધિવંતા, ક્યહીથી ભયની નોબત ગડે,
મચે બુદ્ધિવંતા, ક્યહીથી ભયની નોબત ગડે,
ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮.
ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮.
અરે, આને ઠારે કવણ જલ એ નીતિનટનાં,
અરે, આને ઠારે કવણ જલ એ નીતિનટનાં,
ક્યા રોકે બંધો શિશુમનરચ્યા વેળુકણથી?
ક્યા રોકે બંધો શિશુમનરચ્યા વેળુકણથી?
મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી
મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી
ઝરે વર્ષો તે તે શમત વનદાહ દરદના. ૪૯.
ઝરે વર્ષો તે તે શમત વનદાહ દરદના. ૪૯.
દવો શામે, જીતે સમર મહી ધર્મો, પણ અરે
દવો શામે, જીતે સમર મહી ધર્મો, પણ અરે
ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના
ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?
પ્રભુની જ્યોતિની ક્ષણ ઝબક ને પાછી રજની
પ્રભુની જ્યોતિની ક્ષણ ઝબક ને પાછી રજની
મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧.
મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧.
સુણો પંખી, જો આ ગતિ જ ભ્રમણ એ ગતિ તણી,
સુણો પંખી, જો આ ગતિ જ ભ્રમણ એ ગતિ તણી,
વિકાસો આ સવે, જડ-હૃદયનાં ભવ્ય બલ આ,
વિકાસો આ સવે, જડ-હૃદયનાં ભવ્ય બલ આ,
હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ–
હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ–
બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર.
બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર.
અને નિત્યે પેલા તિમિર-અસુરોના દશનમાં
અને નિત્યે પેલા તિમિર-અસુરોના દશનમાં
ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને
ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને
ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને
ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને
બધું આપી દેવું અદયતમ કે–ની અશનમાં ૫૩.
બધું આપી દેવું અદયતમ કે–ની અશનમાં ૫૩.
કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની,
કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની,
મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની,
મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની,
સદાના વૈફલ્ય અફર બલની સિદ્ધ સ્થિતિની–
સદાના વૈફલ્ય અફર બલની સિદ્ધ સ્થિતિની–
ખરે, આશા તે તે ક્યહીં ય નહિ ભૂંડા જગતની. ૫૪.
ખરે, આશા તે તે ક્યહીં ય નહિ ભૂંડા જગતની. ૫૪.
ખરે પંખી, તો તે લઈ પ્રલયનો ઉગ્ર અનલ,
ખરે પંખી, તો તે લઈ પ્રલયનો ઉગ્ર અનલ,
બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત,
બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત,
ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત,
ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત,
વિનાશોના વજો ગગન ભર, શું રુદ્ર અનિલ! ૫૫.
વિનાશોના વજો ગગન ભર, શું રુદ્ર અનિલ! ૫૫.
અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં?
અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં?
ભલે ખાણો ખોદે, જલસ્થલ રચે, આભ વિચરે,
ભલે ખાણો ખોદે, જલસ્થલ રચે, આભ વિચરે,
જડત્વે છુપેલાં બલ પ્રગટ સાધે, પણ ખરે
જડત્વે છુપેલાં બલ પ્રગટ સાધે, પણ ખરે
ત્યહીં યે ના એના જય પ્રકૃતિનાં ગૂઢ ઋતના. ૫૬.
ત્યહીં યે ના એના જય પ્રકૃતિનાં ગૂઢ ઋતના. ૫૬.
મનુષ્યોને હાથે પ્રકૃતિ વશ? ના ના પ્રકૃતિને
મનુષ્યોને હાથે પ્રકૃતિ વશ? ના ના પ્રકૃતિને
વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ
વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ
રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ
રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ
શકે વીંઝી એ તો, વિલય મળતે એવી મતિને. ૫૭.
શકે વીંઝી એ તો, વિલય મળતે એવી મતિને. ૫૭.
નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો,
નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો,
ગણી સૃષ્ટિ વન્ધ્યા, વિલય રચવા ઉગ્ર ચહતો,
ગણી સૃષ્ટિ વન્ધ્યા, વિલય રચવા ઉગ્ર ચહતો,
શકે નાથી એ તો નિજ તનુ, ન થંભે જ વહતો
શકે નાથી એ તો નિજ તનુ, ન થંભે જ વહતો
મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮.
મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮.
ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ ઉદ્દષ્ઠ બનવું,
ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ ઉદ્દષ્ઠ બનવું,
ન જો એના લાધ્યા મરમ, હજીયે જો ઘણું રહ્યું
ન જો એના લાધ્યા મરમ, હજીયે જો ઘણું રહ્યું
અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું
અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું
ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯.
ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯.
લહો પંખી, આ શું પ્રકૃતિ મનુજોનો રિપુ રહી?
લહો પંખી, આ શું પ્રકૃતિ મનુજોનો રિપુ રહી?
નહીં, એણે કેવી નિજ બહુ ય તત્ત્વોની ઘટના
નહીં, એણે કેવી નિજ બહુ ય તત્ત્વોની ઘટના
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,
ઘડી, તો યે પાછો ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
ઘડી, તો યે પાછો ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
કશી સૂક્ષ્મ શ્રેણી પ્રગટી તન-પ્રાણોની-મનની! ૬૧.
કશી સૂક્ષ્મ શ્રેણી પ્રગટી તન-પ્રાણોની-મનની! ૬૧.
[રિપુ ના ના કોદી પ્રકૃતિ, જનની એ સકલની,
[રિપુ ના ના કોદી પ્રકૃતિ, જનની એ સકલની,
કદી જો કે એનું સ્ફુરણ હણતું જીવગણને
કદી જો કે એનું સ્ફુરણ હણતું જીવગણને
છતાં તો યે ત્યાં તે ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
છતાં તો યે ત્યાં તે ઉદય રચતી ઉચ્ચ ક્રમણે,
જતી સૂક્ષ્મે સૂક્ષ્મે લઈ નવલ ભોમે અકલની. ૬૧.]
જતી સૂક્ષ્મે સૂક્ષ્મે લઈ નવલ ભોમે અકલની. ૬૧.]
* અહો, માતા પૃથ્વી! કશી અકલતા કીધ કલિત,
* અહો, માતા પૃથ્વી! કશી અકલતા કીધ કલિત,
સુગૂઢા રાશિઓ નિજ ઉર તણા ઉદ્વૃત કર્યા,
સુગૂઢા રાશિઓ નિજ ઉર તણા ઉદ્વૃત કર્યા,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
(૨૫) સજ્યો કે સામ્રથ્યે મનુજ, રસ-રાગે વિગલિત. ૬૨.
(૨૫) સજ્યો કે સામ્રથ્યે મનુજ, રસ-રાગે વિગલિત. ૬૨.
અને ધીરે ધીરે સકલ નિજ ગુહ્યાંતર વિષે
અને ધીરે ધીરે સકલ નિજ ગુહ્યાંતર વિષે
ગઈ લે, સૃષ્ટિની ચરમ ચિતિનું દર્શન દિધ,
ગઈ લે, સૃષ્ટિની ચરમ ચિતિનું દર્શન દિધ,
મુદા ને સત્ કેરી પરમતમ આભા બહુવિધ
મુદા ને સત્ કેરી પરમતમ આભા બહુવિધ
કશી આસ્વાદાવી અણુ અણુ સુધા નિગ્ધ નિમિષે. ૬૩.
કશી આસ્વાદાવી અણુ અણુ સુધા નિગ્ધ નિમિષે. ૬૩.
જડત્વે રૂંધાઈ સકલ ગતિને મુક્ત કરતી,
જડત્વે રૂંધાઈ સકલ ગતિને મુક્ત કરતી,
ઉડાવી ગૈ ઊંચે ગગન, નિજ ગૂઢાર્થ ક્રમશઃ
ઉડાવી ગૈ ઊંચે ગગન, નિજ ગૂઢાર્થ ક્રમશઃ
રહી ખોલી, ઝોળી ઉભરી મનુની રંક શતશ:
રહી ખોલી, ઝોળી ઉભરી મનુની રંક શતશ:
મહા રત્ને, પંકે અમલ કમલશ્રી ઉભરતી. ૬૪.
મહા રત્ને, પંકે અમલ કમલશ્રી ઉભરતી. ૬૪.
* હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો,
* હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો,
સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની
સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની
ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહા શક્તિ મનની
ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહા શક્તિ મનની
(૨૬) પ્રભાએ ઘોતંતે ગિરિશિખર શું ઉન્નત વડો. ૬૫.
(૨૬) પ્રભાએ ઘોતંતે ગિરિશિખર શું ઉન્નત વડો. ૬૫.
* પુછો, આ ઓન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે?
* પુછો, આ ઓન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે?
ધરાને આ પ્રાણે સ્કુરત, વૃતિને પુદ્દગલ મનુ
ધરાને આ પ્રાણે સ્કુરત, વૃતિને પુદ્દગલ મનુ
અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ,
અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ,
(૨૭) વિધાતાના વજ્રો શતવિધ થઈ ખંડ ઢળશે? ૬૬.
(૨૭) વિધાતાના વજ્રો શતવિધ થઈ ખંડ ઢળશે? ૬૬.
ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
ધરાના આ ઊર્વાભિમુખ રસને જે ન ગ્રહશે,
ધરાના આ ઊર્વાભિમુખ રસને જે ન ગ્રહશે,
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
(૨૮) મહા મૈયા કેરો, રચત પથ વજી હળ વડે. ૬૭.
(૨૮) મહા મૈયા કેરો, રચત પથ વજી હળ વડે. ૬૭.
* ખરે પંખી, એના હળ થકી હણાયા મનુજનાં
* ખરે પંખી, એના હળ થકી હણાયા મનુજનાં
શવો પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે,
શવો પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે,
ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે,
ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે,
(૨૯) અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. ૬૮.
(૨૯) અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. ૬૮.
* પછી ના ના એણે લઘુક મનુતાને વળગવું,
* પછી ના ના એણે લઘુક મનુતાને વળગવું,
નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું,
નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું,
લધુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું,
લધુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું,
(૩૦) નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૬૯.
(૩૦) નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૬૯.
* જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી,
* જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી,
પરા કક્ષે પહોંચ્યો જડ તણી, ચિદાત્માની મહતી.
પરા કક્ષે પહોંચ્યો જડ તણી, ચિદાત્માની મહતી.
ગુફાઓને પેખી, પ્રકૃતિગુણની ક્લિષ્ટ દહતી
ગુફાઓને પેખી, પ્રકૃતિગુણની ક્લિષ્ટ દહતી
(૩૧) વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. ૭૦.
(૩૧) વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. ૭૦.
* રહસ્યો એ એનાં સકલ પ્રગટાવી પ્રકૃતિ આ  
* રહસ્યો એ એનાં સકલ પ્રગટાવી પ્રકૃતિ આ  
હવે બે છેડાનાં મિલન રચવા કાં નવ ચહે?
હવે બે છેડાનાં મિલન રચવા કાં નવ ચહે?
Line 355: Line 415:
જવા લૈ વૈકુંઠે, પણ સકલ વૈકુંઠ ભરીને
જવા લૈ વૈકુંઠે, પણ સકલ વૈકુંઠ ભરીને
ભુજામાં ત્યાં આવી વસવું ને નિજી ઈશવિભવે? ૭૨.
ભુજામાં ત્યાં આવી વસવું ને નિજી ઈશવિભવે? ૭૨.
સ્વજાતિ ભક્ષંતે મનુજ પશુતામાંથી વિકસ્યો,
સ્વજાતિ ભક્ષંતે મનુજ પશુતામાંથી વિકસ્યો,
કુટુંબે ને રાષ્ટ્ર નિજ વિલય સાધ્યો, સહુ તણા
કુટુંબે ને રાષ્ટ્ર નિજ વિલય સાધ્યો, સહુ તણા
સુખે, સામ્યે પ્રેમે હૃદય મન અર્પ્યા, તન તણા
સુખે, સામ્યે પ્રેમે હૃદય મન અર્પ્યા, તન તણા
બલિ દીધા, કાન્તિ ગજવી, રસ કે નૂતન રસ્યો. ૭૩.
બલિ દીધા, કાન્તિ ગજવી, રસ કે નૂતન રસ્યો. ૭૩.
મહા આદર્શોની શિખરસરણું ઉચ્ચ વિરચી,
મહા આદર્શોની શિખરસરણું ઉચ્ચ વિરચી,
કંઈ નીતિધર્મ હૃદય રસને નિમલ કર્યા,
કંઈ નીતિધર્મ હૃદય રસને નિમલ કર્યા,
રહી તોયે દૂરે સુખનગરી, કૈં કૈં અવતર્યા
રહી તોયે દૂરે સુખનગરી, કૈં કૈં અવતર્યા
પ્રભુદૂતો, તો યે જગજટિલતા ના હચમચી. ૭૪.
પ્રભુદૂતો, તો યે જગજટિલતા ના હચમચી. ૭૪.
ખરે પંખી, કે શું ખુટત મનુના દર્શન વિષે,
ખરે પંખી, કે શું ખુટત મનુના દર્શન વિષે,
હજી એના જ્ઞાને ઉણપ કઈ, એને કર હજી
હજી એના જ્ઞાને ઉણપ કઈ, એને કર હજી
નહીં કો સામર્થ્યો અફર, અથવા એવી મરજી
નહીં કો સામર્થ્યો અફર, અથવા એવી મરજી
પ્રભુની – પંગુત્વે સતત વસવું નિર્મ્યું મનુષે? ૭૫.
પ્રભુની – પંગુત્વે સતત વસવું નિર્મ્યું મનુષે? ૭૫.
નહીં, – કો નૈરાશ્યો મનુમન તણું દીન પડઘા–
નહીં, – કો નૈરાશ્યો મનુમન તણું દીન પડઘા–
વસ્યાં છે સામર્થ્યો અફર, ચિતિ સર્વસ્વ ગ્રહતી,
વસ્યાં છે સામર્થ્યો અફર, ચિતિ સર્વસ્વ ગ્રહતી,
મુદાઓ નિછાયા સભર, સહુની ક્યાંક જ સ્થિતિ
મુદાઓ નિછાયા સભર, સહુની ક્યાંક જ સ્થિતિ
અવશ્યે હોવાની અપરિમિત સંપૂર્ણ અનઘા. ૭૬.
અવશ્યે હોવાની અપરિમિત સંપૂર્ણ અનઘા. ૭૬.
હશે તે કયાં બીજે પ્રભુથી? મનુજોના મન મહીં
હશે તે કયાં બીજે પ્રભુથી? મનુજોના મન મહીં
પડે તેની છાયા, સ્ફુરિત બની આદર્શ પ્રગટે,
પડે તેની છાયા, સ્ફુરિત બની આદર્શ પ્રગટે,
અને પર્વે પર્વે નવ નવ બલોનાં દલ છુટે,
અને પર્વે પર્વે નવ નવ બલોનાં દલ છુટે,
નિગૂઢા કો શક્તિ જગત નિજ લક્ષ્યે જત વહી. ૭૭.
નિગૂઢા કો શક્તિ જગત નિજ લક્ષ્યે જત વહી. ૭૭.
કહો પંખી, જેણે જડ તમસમાં પ્રાણ અરપ્યો,
કહો પંખી, જેણે જડ તમસમાં પ્રાણ અરપ્યો,
અને પ્રાણે અર્પે મન-કરણને દણ્ડ, પ્રગટ્યો
અને પ્રાણે અર્પે મન-કરણને દણ્ડ, પ્રગટ્યો
પ્રદીપ જ્ઞાનોનો, બહુ રસ તણા કાંચન ઘટો
પ્રદીપ જ્ઞાનોનો, બહુ રસ તણા કાંચન ઘટો
દિધા જેણે, તેને કૃપણ ગણવો નિર્દય નર્યો? ૭૮.
દિધા જેણે, તેને કૃપણ ગણવો નિર્દય નર્યો? ૭૮.
નહીં પંખી, ના ના મનુજ મન ઇચ્છે ત્યમ વહે
નહીં પંખી, ના ના મનુજ મન ઇચ્છે ત્યમ વહે
કૃપા ને ઔદાર્ય પ્રભુનું, મનુજોનું મન ચહ્યું
કૃપા ને ઔદાર્ય પ્રભુનું, મનુજોનું મન ચહ્યું
બને ના ત્યારેયે ઝરણ સતતે જાય જ વહ્યું
બને ના ત્યારેયે ઝરણ સતતે જાય જ વહ્યું
કૃપા-ઔદાર્યોનું, ક્ષણ પણ ન એ રુદ્ધ નિવહે. ૭૯.
કૃપા-ઔદાર્યોનું, ક્ષણ પણ ન એ રુદ્ધ નિવહે. ૭૯.
મનુષ્યોની ઇચ્છા અધુરી અથવા આડી અવળી,
મનુષ્યોની ઇચ્છા અધુરી અથવા આડી અવળી,
પુરે વા ઉચ્છેદે પરમ કરુણા ધારી સમતા,
પુરે વા ઉચ્છેદે પરમ કરુણા ધારી સમતા,
પ્રભુ એને આપે સમય રુચતા વા અરુચતા,
પ્રભુ એને આપે સમય રુચતા વા અરુચતા,
હરીછાને નિત્યે શકતી મનુબુદ્ધિ નહિ કળી. ૮૦.
હરીછાને નિત્યે શકતી મનુબુદ્ધિ નહિ કળી. ૮૦.
છતાં એ તો પેલા સતત ઝગતા સૂર્ય સરખી,
છતાં એ તો પેલા સતત ઝગતા સૂર્ય સરખી,
જગે ઝંઝાવાતો જગવી, વરસી મેઘ પ્રલય,
જગે ઝંઝાવાતો જગવી, વરસી મેઘ પ્રલય,
ધરા દ્રાવી દ્રાવી દઢ અયસ સાધે, ચિતિમય
ધરા દ્રાવી દ્રાવી દઢ અયસ સાધે, ચિતિમય
પ્રભુનો જ્યાં પૂર્ણ ક્રમ પ્રગટશે કાલ પરખી. ૮૧.
પ્રભુનો જ્યાં પૂર્ણ ક્રમ પ્રગટશે કાલ પરખી. ૮૧.
ખરે પંખી, ત્યારે પ્રભુ પ્રગટશે ભૂતલ પરે,
ખરે પંખી, ત્યારે પ્રભુ પ્રગટશે ભૂતલ પરે,
પ્રવાસી જે ના, પણ નિજ ગુણે ભૂમિકણને
પ્રવાસી જે ના, પણ નિજ ગુણે ભૂમિકણને
રસી દેશે, વહેશે જગત મન પ્રાણો ’નુરણને
રસી દેશે, વહેશે જગત મન પ્રાણો ’નુરણને
નવી ગતિ કેરા પરમ સતના તેજલ સ્વરે. ૮૨.
નવી ગતિ કેરા પરમ સતના તેજલ સ્વરે. ૮૨.
અધૂરી બુદ્ધિના લઘુક બળના, બેક ક્ષણના
અધૂરી બુદ્ધિના લઘુક બળના, બેક ક્ષણના
રચેલા આદર્શો, લઘુક ઉરશાંતિ, ક્ષણિકતા
રચેલા આદર્શો, લઘુક ઉરશાંતિ, ક્ષણિકતા
મળેલી જીતોની, સતત બસ સંઘર્ષ, સિકતા
મળેલી જીતોની, સતત બસ સંઘર્ષ, સિકતા
વિષેની આ ખેતી થકી ઉપરતિ પામી, રટણા ૮૩.
વિષેની આ ખેતી થકી ઉપરતિ પામી, રટણા ૮૩.
પ્રભુત્વી પૂર્ણત્વે જનહૃદય જ્યાં જ્યાં પ્રગટશે,
પ્રભુત્વી પૂર્ણત્વે જનહૃદય જ્યાં જ્યાં પ્રગટશે,
ત્યહીં દિવ્યા શક્તિ અવતરણ લે નીડ રચશે,
ત્યહીં દિવ્યા શક્તિ અવતરણ લે નીડ રચશે,
રચાયા એ નીડે નિજ ગુણ–બલો નવ્ય ખચશે,
રચાયા એ નીડે નિજ ગુણ–બલો નવ્ય ખચશે,
નવી સંવાદોની પરમ ઘટના ભવ્ય ઘટશે. ૮૪.
નવી સંવાદોની પરમ ઘટના ભવ્ય ઘટશે. ૮૪.
* ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
* ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
લિધેલાં વિષ્ણુએ ત્રય કમણમાં ચોથું કમણ
લિધેલાં વિષ્ણુએ ત્રય કમણમાં ચોથું કમણ
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
(૩૩) ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ–પિગળ્યું. ૮૫.
(૩૩) ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ–પિગળ્યું. ૮૫.
* અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવ પદ,
* અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવ પદ,
જગત્-સંઘર્ષોની પરમ અહીં સંવાદઘટના,
જગત્-સંઘર્ષોની પરમ અહીં સંવાદઘટના,
અધૂરા’દર્શોની અહીં જ બનવી પૂર્ણ ફલના,
અધૂરા’દર્શોની અહીં જ બનવી પૂર્ણ ફલના,
(૩૪) બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ ૮૬.
(૩૪) બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ ૮૬.
* પ્રભુત્વે આરોહી, પ્રભુ તણું લઈ સિદ્ધિ સકલ,
* પ્રભુત્વે આરોહી, પ્રભુ તણું લઈ સિદ્ધિ સકલ,
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી
અહીં આંકી લેવી બૃહત ઋતમુદ્રા, રણઝણી
અહીં આંકી લેવી બૃહત ઋતમુદ્રા, રણઝણી
(૩૫) રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શત કુલ. ૮૭.
(૩૫) રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શત કુલ. ૮૭.
* વદી એવું મીંચ્યાં નયન કવિએ, એહ વદને
* વદી એવું મીંચ્યાં નયન કવિએ, એહ વદને
સ્ફુરી આભા જાણે ગગન હસતું બ્રાહ્મ પળમાં,
સ્ફુરી આભા જાણે ગગન હસતું બ્રાહ્મ પળમાં,
નવાં તેજો કેરા ઉદય તણી આભા અકળમાં
નવાં તેજો કેરા ઉદય તણી આભા અકળમાં
ડુબ્યાં પંખી, શાન્તિ પ્રગટી નવલા સૃષ્ટિસદને. ૮૮.
ડુબ્યાં પંખી, શાન્તિ પ્રગટી નવલા સૃષ્ટિસદને. ૮૮.
દૃગો મીંચ્યાં એણે, પણ કર તણી અંગુલિ રહી
દૃગો મીંચ્યાં એણે, પણ કર તણી અંગુલિ રહી
રમી વીણાહૈયે, રણઝણ મહા साની સતત
રમી વીણાહૈયે, રણઝણ મહા साની સતત
18,450

edits