17,602
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
<center>'''[મૂળ રચના]'''</center> | <center>'''[મૂળ રચના]'''</center> | ||
<poem> | <poem> | ||
* ગયો થંભી ત્યારે પિક | *ગયો થંભી ત્યારે પિક ટહુકતો, નૃત્ય કરતાં | ||
મયૂરે થંભ્યો, ત્યાં પિયુ પિયુ લવંતો પણ પપી | મયૂરે થંભ્યો, ત્યાં પિયુ પિયુ લવંતો પણ પપી | ||
ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી | ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી | ||
Line 10: | Line 10: | ||
કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો; | કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો; | ||
વસંતે આવ્યો | વસંતે આવ્યો શું અ-ઋતુ સમયે, આમ્ર શિખરે | ||
ફુટી | ફુટી મ્હોરો ઊઠ્યા, કુમુદ વિકસ્યાં સો સરવરે, | ||
તરંગો | તરંગો લ્હેરાયા, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો. ૨. | ||
અને ગુંજી ઊઠ્યા ભ્રમર | અને ગુંજી ઊઠ્યા ભ્રમર કવિવીણા અનુરણીઃ | ||
‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી, | ‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી, | ||
અહો એની આંખે દ્યુતિ વિરલ | અહો એની આંખે દ્યુતિ વિરલ કોઈ વિલસતી, | ||
(૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩. | (૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩. | ||
પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો, | *પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો, | ||
તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને, | તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને, | ||
ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને, | ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને, | ||
(૨) ચલો ભેરુ, ભૂરાં ગહન | (૨) ચલો ભેરુ, ભૂરાં ગહન ગગને પંખ પસરો. ૪. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 34: | Line 34: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલી કડીની પ્રથમ પંક્તિનો. મુખ્ય ભાગ, ચોથી પંક્તિનો અંત ભાગ, બીજી કડીની આખી પહેલી પંક્તિ, તેની ચોથી પંક્તિ તથા ત્રીજી કડીની પહેલી પંક્તિમાંથી નિપજાવેલી | પહેલી કડીની પ્રથમ પંક્તિનો. મુખ્ય ભાગ, ચોથી પંક્તિનો અંત ભાગ, બીજી કડીની આખી પહેલી પંક્તિ, તેની ચોથી પંક્તિ તથા ત્રીજી કડીની પહેલી પંક્તિમાંથી નિપજાવેલી ૩ જી પંક્તિ, અને નવી ગોઠવેલી ચોથી પંક્તિ; આમ ત્રણ કડીના આધારે એક કડી બનાવાઈ છે. નવી રચનામાં ૨ જી તરીકે મુકાયેલી ૪ થી કડીની ત્રીજી પંક્તિને નીચે પ્રમાણે ફેરવી છે– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ] | નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ] | ||
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું | |||
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું ક્લેશ ઉરથી, | |||
ધરાથી જો લેવો ભરખ, પણ તેમાં શી શરમ? | ધરાથી જો લેવો ભરખ, પણ તેમાં શી શરમ? | ||
બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ | બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ | ||
ગતિ સૌની | ગતિ સૌની ઊર્ધ્વે, રવિ ભમત જ્યાં એકલરથી. પ. | ||
અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ | અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ | ||
Line 49: | Line 50: | ||
* અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું | * અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું | ||
મહા આ | મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, | ||
ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે | ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે | ||
(૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત | (૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. ૭. | ||
ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ– | ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ– | ||
તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું | તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું | ||
પ્રભાનું, | પ્રભાનું, મધ્યાહ્ને નિકટતમ આશ્લેષ ગભરુ | ||
ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮. | ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮. | ||
* અહો આ | * અહો આ મધ્યાહ્ને પણ શિથિલ સૌ જીવન થતાં; | ||
હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા | હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા | ||
શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા | શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા | ||
Line 69: | Line 70: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[આ છ કડીમાંથી ૭ ક્રમાંકની કરીને નવી રચનામાં ૩ જી કડી તરીકે મૂકી છે, પ, ૬, ૮ ક્રમાંકને લીધી નથી, પ-૬ ક્રમાંકમાં ગરુડને કરેલું સંબોધન મારા ‘ગરુડનો વિષાદ’ કાવ્યના અનુસંધાનમાં છે, એ કાવ્ય | [આ છ કડીમાંથી ૭ ક્રમાંકની કરીને નવી રચનામાં ૩ જી કડી તરીકે મૂકી છે, પ, ૬, ૮ ક્રમાંકને લીધી નથી, પ-૬ ક્રમાંકમાં ગરુડને કરેલું સંબોધન મારા ‘ગરુડનો વિષાદ’ કાવ્યના અનુસંધાનમાં છે, એ કાવ્ય ‘કાવ્યમંગલા’માં છે. ૯, ૧૦ ક્રમાંકની કડીઓમાં ઠીક ઠીક સુધારા કરી નવી રચનામાં ૪-૫ કડી તરીકે મૂકી છે. સાધેલો ફેરફારઃ ૧લી પંક્તિઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 84: | Line 85: | ||
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.] | ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.] | ||
ખરે | ખરે વ્હાલું વ્હાલું સહુ હૃદયને જીવન ઘણું, | ||
અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે, | અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે, | ||
બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે | બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે | ||
મહા | મહા ક્રૌર્યોમાં યે અમર રસનું બુંદ સલુણું. ૧૧. | ||
ઘૃણા? | ઘૃણા ? ક્રૌર્યો? નાના, મનુજ ઉર ભાવો નહિ અહીં, | ||
નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે | નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે | ||
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે, | અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે, | ||
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨. | ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨. | ||
<!--પૂર્ણ--> | |||
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી, | અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી, | ||
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં, | અને માતાને યે હડપ કરતાં શાવક નવાં, |
edits