18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટિપ્પણ|}} {{Poem2Open}} (પૂર્તિ વિનાના ભાગનું) [પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, અંદરના આંકડા પંક્તિઓના છે.] ૯ ૮, ક્ષેપનટોચરેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 55: | Line 55: | ||
તો યે જાત ડુબંત આ ન તરતી વાર્ધકયવારે બને, | તો યે જાત ડુબંત આ ન તરતી વાર્ધકયવારે બને, | ||
તો યે પાવડી કાળની ખખડતી આ નિઃસ્વના ના બને. | તો યે પાવડી કાળની ખખડતી આ નિઃસ્વના ના બને. | ||
કાર્તિક સુદ બીજની રાતે{{ | કાર્તિક સુદ બીજની રાતે{{Right|બo}}

ભાઈશ્રી...એ પાછલી કડી આપી ને તુર્ત ચાલતી લેખણે. | ભાઈશ્રી...એ પાછલી કડી આપી ને તુર્ત ચાલતી લેખણે. | ||
વાર્ધક્યવારિમાં ડુબતી જાય છે તે પછી તરતી નથી.’ | વાર્ધક્યવારિમાં ડુબતી જાય છે તે પછી તરતી નથી.’ | ||
૩) ‘હે શ્વેતકેશી પિતર!’ લખનારને આશિષો | ૩) ‘હે શ્વેતકેશી પિતર!’ લખનારને આશિષો | ||
પૃથ્વી{{ | પૃથ્વી{{Right|સૉનેટ}}

સખા કહું ગણું ન પુત્ર, વારસ તું 'નેક ગુરુ-બુદ્ધિનો, | સખા કહું ગણું ન પુત્ર, વારસ તું 'નેક ગુરુ-બુદ્ધિનો, | ||
કર્યા ગુરુ ઘણા, કરીશ વળિ, ને હતો પ્હેલથી | કર્યા ગુરુ ઘણા, કરીશ વળિ, ને હતો પ્હેલથી | ||
Line 74: | Line 74: | ||
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી. | અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી. | ||
ભલે સફર તું ચડોઃ સલય તો ય દૌ આશિધો. | ભલે સફર તું ચડોઃ સલય તો ય દૌ આશિધો. | ||
૧૬–૧૨–૪૨{{ | ૧૬–૧૨–૪૨{{Right|બo}}

નોંધ–’નેક : અનેક ગુર-બુદ્ધિ : આનો ફલિતાર્થ બુદ્ધિમાન ગુરુઓ. | નોંધ–’નેક : અનેક ગુર-બુદ્ધિ : આનો ફલિતાર્થ બુદ્ધિમાન ગુરુઓ. | ||
પ્હેલું સત્ય બીજું શ્રેય શાંતિ ત્રીજું સુખ અને બીજાં અનેક. | પ્હેલું સત્ય બીજું શ્રેય શાંતિ ત્રીજું સુખ અને બીજાં અનેક. | ||
Line 129: | Line 129: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ટિપ્પણ. | ||
|next = | |next = કાવ્યોનો સમયાનુક્રમ | ||

edits