યાત્રા/ટિપ્પણ..: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટિપ્પણ|}} {{Poem2Open}} (પૂર્તિ વિનાના ભાગનું) [પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, અંદરના આંકડા પંક્તિઓના છે.] ૯ ૮, ક્ષેપનટોચરેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપ...")

No edit summary
Line 55: Line 55:
તો યે જાત ડુબંત આ ન તરતી વાર્ધકયવારે બને,
તો યે જાત ડુબંત આ ન તરતી વાર્ધકયવારે બને,
તો યે પાવડી કાળની ખખડતી આ નિઃસ્વના ના બને.
તો યે પાવડી કાળની ખખડતી આ નિઃસ્વના ના બને.
કાર્તિક સુદ બીજની રાતે{{space}}{{space}}{{space}}બo
કાર્તિક સુદ બીજની રાતે{{Right|બo}}

ભાઈશ્રી...એ પાછલી કડી આપી ને તુર્ત ચાલતી લેખણે.
ભાઈશ્રી...એ પાછલી કડી આપી ને તુર્ત ચાલતી લેખણે.
વાર્ધક્યવારિમાં ડુબતી જાય છે તે પછી તરતી નથી.’
વાર્ધક્યવારિમાં ડુબતી જાય છે તે પછી તરતી નથી.’
૩) ‘હે શ્વેતકેશી પિતર!’ લખનારને આશિષો
૩) ‘હે શ્વેતકેશી પિતર!’ લખનારને આશિષો
પૃથ્વી{{space}}{{space}}{{space}} સૉનેટ
પૃથ્વી{{Right|સૉનેટ}}

સખા કહું ગણું ન પુત્ર, વારસ તું 'નેક ગુરુ-બુદ્ધિનો,
સખા કહું ગણું ન પુત્ર, વારસ તું 'નેક ગુરુ-બુદ્ધિનો,
કર્યા ગુરુ ઘણા, કરીશ વળિ, ને હતો પ્હેલથી
કર્યા ગુરુ ઘણા, કરીશ વળિ, ને હતો પ્હેલથી
Line 74: Line 74:
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી.
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી.
ભલે સફર તું ચડોઃ સલય તો ય દૌ આશિધો.
ભલે સફર તું ચડોઃ સલય તો ય દૌ આશિધો.
૧૬–૧૨–૪૨{{space}}{{space}}{{space}} બo
૧૬–૧૨–૪૨{{Right|બo}}

નોંધ–’નેક : અનેક ગુર-બુદ્ધિ : આનો ફલિતાર્થ બુદ્ધિમાન ગુરુઓ.
નોંધ–’નેક : અનેક ગુર-બુદ્ધિ : આનો ફલિતાર્થ બુદ્ધિમાન ગુરુઓ.
પ્હેલું સત્ય બીજું શ્રેય શાંતિ ત્રીજું સુખ અને બીજાં અનેક.
પ્હેલું સત્ય બીજું શ્રેય શાંતિ ત્રીજું સુખ અને બીજાં અનેક.
Line 129: Line 129:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ટિપ્પણ.
|next = ???? ?????
|next = કાવ્યોનો સમયાનુક્રમ

18,450

edits

Navigation menu