અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/સ્વામી આનંદ: Difference between revisions

no edit summary
(Created page with "<poem> ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો, જિંદગીના...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સ્વામી આનંદ|વાડીલાલ ડગલી}}
<poem>
<poem>
ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી
ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી
Line 7: Line 9:
ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ ચાબે તો જીભમાંથી
ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ ચાબે તો જીભમાંથી
ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે
ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે
નહીં ીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા
નહીં ટીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા
બેઠા હોય તોય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે
બેઠા હોય તોય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે
ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધામીની જેમ ફટફટ ફૂટવા
ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધામીની જેમ ફટફટ ફૂટવા
Line 16: Line 18:
ચેતનાના લિસોટા મેલતો જાય.
ચેતનાના લિસોટા મેલતો જાય.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર | વર્ષા પછી દલ સરોવર]]  | સંધ્યાવાયુની મંદ ફરફરે સ્થિર દલ સરોવરમાં ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં — | મેલ હવે મન ઝાવાં —]]  | મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના...  ]]
}}