825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પહેલો વરસાદ'''}} ---- {{Poem2Open}} પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પહેલો વરસાદ | મણિલાલ હ. પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી. | પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી. |