ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર'''}} ---- {{Poem2Open}} આ વેળાની યાત્રાનો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર'''}}
{{SetTitle}}
----
{{Heading|ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર | અમૃતલાલ વેગડ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વેળાની યાત્રાનો મોટો લાભ એ છે કે અમે કિલ્લોલ કરતાં, નર્મદા સંગ રમતાં-ભમતાં ચાલી રહ્યાં છીએ. ૫૦ કિ.મી. ચાલવા માટે અમે પાંચ દિવસ રાખ્યા છે. એથી જ આજનો આખો દિવસ ભેડાઘાટ ખાતે રાખ્યો છે. ભેડાઘાટ બે ચીજો માટે પ્રસિદ્ધ છે — માર્બલ-રૉક્સ માટે અને ધુઆંધાર માટે. નૌકાવિહાર કરતાં કરતાં માર્બલ-રૉક્સ જોવા એ જિંદગીનો લહાવો છે.