ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:

{{સ-મ||મુદ્રકઃ નીટ પ્રિન્ટ ઓફસેટ
ફોન : ૨૧૪ ૪૩ ૪૭}}
{{સ-મ||મુદ્રકઃ નીટ પ્રિન્ટ ઓફસેટ
ફોન : ૨૧૪ ૪૩ ૪૭}}

{{Heading| અર્પણ}}

'''કિરણ રજનીને'''

'''કિરણ–રજનીને'''
કિરણ રજનીને એકાદું અડે, અડતાંકને
કિરણ રજનીને એકાદું અડે, અડતાંકને
હલબલી ઊઠ્યાં અંધારાંના બધે પડઘા પડે
હલબલી ઊઠ્યાં અંધારાંના બધે પડઘા પડે
Line 70: Line 76:
{{Poem2Open}}
{{Poem2Open}}
જે આધુનિકતાવાદે વારસામાં કવિતાને ઊંચા પ્રકારની આત્મનિર્ભરતા (Self Sufficiency) બક્ષી એ આધુનિકતાવાદની નાન્દી જેવી આ રચના ગુજરાતીમાં પદ્યદેહે આજે મુકાય છે, ત્યારે આનંદ સિવાય બીજી કોઈ લાગણી ભાગ્યે જ હોઈ શકે. પોની કવિતાનાં અનુવાદ, અર્થઘટન અને અભ્યાસ માટે બાલ્ટીમોરના પેરીહૉલ, વ્હાઈટમાર્શ અને પાર્કવિલના કાઉન્ટી ગ્રન્થાલયોની તેમજ શિકાગોના માઉન્ટ પ્રોસ્પેક્ટ કાઉન્ટી અને આર્લિંગ્ટન હાયટ્‌સ  ગ્રન્થાલયોની સામગ્રી સહજતાથી ઉપલબ્ધ બની છે, એને મારા અમેરિકાનિવાસની ઉત્તમ ક્ષણો સમજું છું. બાલ્ટીમોરમાં પર્વણી ઉદયની હૂંફ તેમજ ચિ. માનસી તન્વીની પ્રેરક સંનિધિ અને શિકાગોમાં સાળી માલિનીની કાળજી વગર આ અનુવાદ આ અભ્યાસ ક્યારે ય શક્ય ન બન્યો હોત. આ અનુવાદનું પ્રકાશન શ્રી રાજેશભાઈ શાસ્ત્રીએ ઉમળકાથી હાથમાં લીધું એ માટે મારું અને ખાસ તો એડગર એલન પોનું સદ્‌ભાગ્ય સમજું છું. આ પૂર્વે ‘ફોર્બસ ગુજરાતી ત્રૈમાસિક’ (જાન્યુ-માર્ચ ૧૯૯૮)માં અનુવાદ અને લેખને અત્યંત પ્રેમપૂર્વક પ્રગટ કરનાર સંપાદક શ્રી મંજુબેન ઝવેરીનો હૃદયથી ઋણી છું. કિરણ દેસાઈ અને રજનીકાન્ત મહેતા મારા બાળપણના મિત્રો છે, પણ વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છે, એમને અર્પણ દ્વારા આ તકે સ્મરી લઉં છું.

જાન્યુ.-૯૯
{{સ-મ|જાન્યુ.-૯૯
ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્‌સ
ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫
ફોન નં. ૬૩૦૧૭૨૧||ચન્દ્રકાન્ત ટોપીવાળા}}
ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્‌સ

ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫
ફોન નં. ૬૩૦૧૭૨૧
{{Right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}}

{{Poem2Close}}
{{Poem2Close}}