2,674
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 78: | Line 78: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૮૪૫માં પ્રગટ થયેલી "ધ રેવન" એડગર એલન પોની અતિશય નીવડેલી કૃતિ છે. આ કૃતિ, કર્તાની પર્યાયવાચી છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. આ કવિતા તેની રચનારીતિ, તેના લય અને તેના અતિલૌકિક પાસાને લીધે ખૂબ ધ્યાનાર્હ બની છે. | ૧૮૪૫માં પ્રગટ થયેલી "ધ રેવન" એડગર એલન પોની અતિશય નીવડેલી કૃતિ છે. આ કૃતિ, કર્તાની પર્યાયવાચી છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. આ કવિતા તેની રચનારીતિ, તેના લય અને તેના અતિલૌકિક પાસાને લીધે ખૂબ ધ્યાનાર્હ બની છે. | ||
આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે. | આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે. | ||
પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણાં સજ્જ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે. | પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણાં સજ્જ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે. | ||
આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે. | આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે. | ||
{{સ-મ|||'''—ચિંતન શેલત'''}} | {{સ-મ|||'''—ચિંતન શેલત'''}} |