ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/ક્યાં ગઈ એ કુંજડીઓ?: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ક્યાં ગઈ એ કુંજડીઓ?'''}} ---- {{Poem2Open}} ઊંઘ હજી અડધીપડધી જ આવી છે. કહો કે આ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ક્યાં ગઈ એ કુંજડીઓ?'''}}
{{SetTitle}}
----
{{Heading|ક્યાં ગઈ એ કુંજડીઓ? | યજ્ઞેશ દવે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંઘ હજી અડધીપડધી જ આવી છે. કહો કે આવી જ નથી. કારણ કે ઊંઘ કઈ ક્ષણે આવી છે તે ખબર નથી પડતી અને તે એક ક્ષણમાં જ આવે છે. કલાકોને ક્ષણમાં પલટી નાખતી ક્ષણ. બાકી તો ઊંઘવા માટે આપણે પડ્યા રહીએ છીએ બંધ આંખે — વિચારોમાં કે વિચારહીન. એવી જ એક મોડી રાતે વાંચી લીધા પછી ઊંઘના સીમાડા પર સૂતો છું પથારીમાં. અહીં નહીં; રાજકોટમાં, મારા એ મકાન-માલિક તે ઘરને વેચી શકશે નહીં. રવેશ ખુલ્લો છે. શરદ ચાંદની ફરશ પર સૂતી છે. પાસેનો પીપળો જો એકાદ લ્હેરખી આવે તો બોલી ઊઠે છે બાકી બધે શાંતિ. વાણી વિચારનો ડહોળ નીચે તળિયે બેસવા લાગ્યો છે. તરલ મનની સપાટી પર ઝૂલું છું. ઓચિંતી જ દૂર આકાશમાંથી ક્રેં…ક્રેં…ક્રેં… પરિચિત અવાજની ઊડતી ટોળી ઘરનાં નળિયાં પરથી પસાર થાય છે ને મને લાગે છે કે મારી કુંજડીઓ જાણે મારા ઘરમાં જ ઊતરશે.