સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્ર સ્તા વ ના}} {{Poem2Open}} ૧. ભૂમિકા: ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. ૨. આ કોશના મુખ્ય સ્રોત: ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્...")
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}

૧. ભૂમિકા: ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. ૨. આ કોશના મુખ્ય સ્રોત: ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્ને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ, ૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો, ૨.૪ સહાયક સ્રોત, અને સંદર્ભ ગ્રંથો. ૩. આ સમયદર્શી કોશ: એનું સીમાંકન: ૩.૧ માહિતીની પસંદગી – મુખ્ય સ્રોતને આધારે, ૩.૨ બીજું સીમાંકન: ‘બહુસમાવેશ’ની નીતિ, ૩.૩. વિગત-સાચવણીનો અગ્રતાક્રમ, ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો, ૪. આ કોશનું માળખું: ૪.૧ મુખ્ય વિભાજન: બે ખંડો, ૪.૨ ‘કર્તા-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૩ પહેલા ખંડને અંતે સૂચિ, ૪.૪ ‘કૃતિ-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૫ વિગત-ગોઠવણીની ભાત, ૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ ૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ-ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં) ૪.૮ બીજા ખંડને અંતે કૃતિ-સૂચિ, કર્તા-સૂચિ,  ઋણસ્વીકાર
'''૧. ભૂમિકા:'''<hr> ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. '''૨. આ કોશના મુખ્ય સ્રોત:''' ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્ને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ, ૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો, ૨.૪ સહાયક સ્રોત, અને સંદર્ભ ગ્રંથો. '''૩. આ સમયદર્શી કોશ: એનું સીમાંકન:''' ૩.૧ માહિતીની પસંદગી – મુખ્ય સ્રોતને આધારે, ૩.૨ બીજું સીમાંકન: ‘બહુસમાવેશ’ની નીતિ, ૩.૩. વિગત-સાચવણીનો અગ્રતાક્રમ, ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો, '''૪. આ કોશનું માળખું:''' ૪.૧ મુખ્ય વિભાજન: બે ખંડો, ૪.૨ ‘કર્તા-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૩ પહેલા ખંડને અંતે સૂચિ, ૪.૪ ‘કૃતિ-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૫ વિગત-ગોઠવણીની ભાત, ૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ ૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ-ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં) ૪.૮ બીજા ખંડને અંતે કૃતિ-સૂચિ, કર્તા-સૂચિ,  ઋણસ્વીકાર

૧. ભૂમિકા
'''૧. ભૂમિકા'''
૧.૧ આ કોશ શા માટે?: પ્રયોજન
'''૧.૧ આ કોશ શા માટે?: પ્રયોજન'''
ગુજરાતીમાં સાહિત્યવિષયના કે સાહિત્ય વિષયને પણ સમાવતા જે કોશ થયેલા છે – પરિચયકોશ, સાહિત્યકોશ, વિશ્વકોશ – એ લેખકનામ (અટક)ના અકારાદિક્રમે માહિતી આપતા કોશો છે. કોશની એ એક પ્રચલિત પદ્ધતિ છે. આ સર્વ કોશોનું પ્રયોજન એના ઉપયોગકર્તાને લેખક અંગે, ને એની અંતર્ગત તેની કૃતિઓ અંગે, મૂળભૂત અધિકૃત માહિતી પૂરી પાડવાનું હોય છે. એથી કોશો લેખક (નામ)-કેન્દ્રી હોય છે.

સાહિત્યના ઇતિહાસો સમયક્રમે લેખકોની સમગ્ર કે મુખ્ય કામગીરીનો વર્ણનાત્મક તથા પ્રદાન-મૂલ્યાંકન-પ્રધાન આલેખ આપે છે. એની અંતર્ગત યુગદર્શી પરિબળો અને લક્ષણોની સામાજિક-સાંસ્કૃતિક બાબતોને ગૂંથી લે છે. એથી, સમય-અનુક્રમી હોવા છતાં એમાં સમયરેખા સીધી લીટીની (Linier) કે ચુસ્ત રાખી શકાતી નથી. લેખકના કૃતિગત, સ્વરૂપગત તેમજ વ્યાપક પ્રદાનને આંકવા માટે સાહિત્યના ઇતિહાસકારે આનુપૂર્વીઓ બદલવી પડતી હોય છે. એકસાથે પરસ્પર-સંકલિત ને પરસ્પર-આધારિત અનેક ઘટકોનું એમાં સંયોજન થતું હોય છે. પરિણામે, એમાં સમયની ભાત સંકુલ બને છે.

18,450

edits