18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<u>'''૧. ભૂમિકા:'''</u> ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. '''૨. આ કોશના મુખ્ય સ્રોત:''' ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્ને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ, ૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો, ૨.૪ સહાયક સ્રોત, અને સંદર્ભ ગ્રંથો. '''૩. આ સમયદર્શી કોશ: એનું સીમાંકન:''' ૩.૧ માહિતીની પસંદગી – મુખ્ય સ્રોતને આધારે, ૩.૨ બીજું સીમાંકન: ‘બહુસમાવેશ’ની નીતિ, ૩.૩. વિગત-સાચવણીનો અગ્રતાક્રમ, ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો, '''૪. આ કોશનું માળખું:''' ૪.૧ મુખ્ય વિભાજન: બે ખંડો, ૪.૨ ‘કર્તા-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૩ પહેલા ખંડને અંતે સૂચિ, ૪.૪ ‘કૃતિ-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૫ વિગત-ગોઠવણીની ભાત, ૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ ૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ-ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં) ૪.૮ બીજા ખંડને અંતે કૃતિ-સૂચિ, કર્તા-સૂચિ, ઋણસ્વીકાર | <u>'''૧. ભૂમિકા:'''</u> ૧.૧ આ કોશ શા માટે? - પ્રયોજન, ૧.૨. ઉપયોગિતા, ૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત. <u>'''૨. આ કોશના મુખ્ય સ્રોત:'''</u> ૨.૧ સાહિત્યકોશ અને સાહિત્યકાર પરિચયકોશ, ૨.૨. આ બન્ને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ, ૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો, ૨.૪ સહાયક સ્રોત, અને સંદર્ભ ગ્રંથો. <u>'''૩. આ સમયદર્શી કોશ: એનું સીમાંકન:'''</u> ૩.૧ માહિતીની પસંદગી – મુખ્ય સ્રોતને આધારે, ૩.૨ બીજું સીમાંકન: ‘બહુસમાવેશ’ની નીતિ, ૩.૩. વિગત-સાચવણીનો અગ્રતાક્રમ, ૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો, <u>'''૪. આ કોશનું માળખું:'''</u> ૪.૧ મુખ્ય વિભાજન: બે ખંડો, ૪.૨ ‘કર્તા-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૩ પહેલા ખંડને અંતે સૂચિ, ૪.૪ ‘કૃતિ-સંદર્ભ’ ખંડ: આયોજન અને પ્રયોજન, ૪.૫ વિગત-ગોઠવણીની ભાત, ૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ ૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ-ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં) ૪.૮ બીજા ખંડને અંતે કૃતિ-સૂચિ, કર્તા-સૂચિ, ઋણસ્વીકાર | ||
'''૧. ભૂમિકા''' | '''૧. ભૂમિકા''' | ||
'''૧.૧ આ કોશ શા માટે?: પ્રયોજન''' | <u>'''૧.૧ આ કોશ શા માટે?: પ્રયોજન'''</u> | ||
ગુજરાતીમાં સાહિત્યવિષયના કે સાહિત્ય વિષયને પણ સમાવતા જે કોશ થયેલા છે – પરિચયકોશ, સાહિત્યકોશ, વિશ્વકોશ – એ લેખકનામ (અટક)ના અકારાદિક્રમે માહિતી આપતા કોશો છે. કોશની એ એક પ્રચલિત પદ્ધતિ છે. આ સર્વ કોશોનું પ્રયોજન એના ઉપયોગકર્તાને લેખક અંગે, ને એની અંતર્ગત તેની કૃતિઓ અંગે, મૂળભૂત અધિકૃત માહિતી પૂરી પાડવાનું હોય છે. એથી કોશો લેખક (નામ)-કેન્દ્રી હોય છે. | ગુજરાતીમાં સાહિત્યવિષયના કે સાહિત્ય વિષયને પણ સમાવતા જે કોશ થયેલા છે – પરિચયકોશ, સાહિત્યકોશ, વિશ્વકોશ – એ લેખકનામ (અટક)ના અકારાદિક્રમે માહિતી આપતા કોશો છે. કોશની એ એક પ્રચલિત પદ્ધતિ છે. આ સર્વ કોશોનું પ્રયોજન એના ઉપયોગકર્તાને લેખક અંગે, ને એની અંતર્ગત તેની કૃતિઓ અંગે, મૂળભૂત અધિકૃત માહિતી પૂરી પાડવાનું હોય છે. એથી કોશો લેખક (નામ)-કેન્દ્રી હોય છે. | ||
સાહિત્યના ઇતિહાસો સમયક્રમે લેખકોની સમગ્ર કે મુખ્ય કામગીરીનો વર્ણનાત્મક તથા પ્રદાન-મૂલ્યાંકન-પ્રધાન આલેખ આપે છે. એની અંતર્ગત યુગદર્શી પરિબળો અને લક્ષણોની સામાજિક-સાંસ્કૃતિક બાબતોને ગૂંથી લે છે. એથી, સમય-અનુક્રમી હોવા છતાં એમાં સમયરેખા સીધી લીટીની (Linier) કે ચુસ્ત રાખી શકાતી નથી. લેખકના કૃતિગત, સ્વરૂપગત તેમજ વ્યાપક પ્રદાનને આંકવા માટે સાહિત્યના ઇતિહાસકારે આનુપૂર્વીઓ બદલવી પડતી હોય છે. એકસાથે પરસ્પર-સંકલિત ને પરસ્પર-આધારિત અનેક ઘટકોનું એમાં સંયોજન થતું હોય છે. પરિણામે, એમાં સમયની ભાત સંકુલ બને છે. | સાહિત્યના ઇતિહાસો સમયક્રમે લેખકોની સમગ્ર કે મુખ્ય કામગીરીનો વર્ણનાત્મક તથા પ્રદાન-મૂલ્યાંકન-પ્રધાન આલેખ આપે છે. એની અંતર્ગત યુગદર્શી પરિબળો અને લક્ષણોની સામાજિક-સાંસ્કૃતિક બાબતોને ગૂંથી લે છે. એથી, સમય-અનુક્રમી હોવા છતાં એમાં સમયરેખા સીધી લીટીની (Linier) કે ચુસ્ત રાખી શકાતી નથી. લેખકના કૃતિગત, સ્વરૂપગત તેમજ વ્યાપક પ્રદાનને આંકવા માટે સાહિત્યના ઇતિહાસકારે આનુપૂર્વીઓ બદલવી પડતી હોય છે. એકસાથે પરસ્પર-સંકલિત ને પરસ્પર-આધારિત અનેક ઘટકોનું એમાં સંયોજન થતું હોય છે. પરિણામે, એમાં સમયની ભાત સંકુલ બને છે. | ||
Line 17: | Line 17: | ||
એટલે થયું કે એક એવો કોશ કરવો જોઈએ કે જે સમયદર્શી(ક્રોનોલોજિકલ) રહીને, અર્થાત્ ચુસ્તપણે સમયની સમરેખ રહીને તરત સંદર્ભો હાથવગા કરી આપનાર – સદ્ય સંદર્ભ સહાયક – કોશનું કામ આપે. એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને આ કોશ તૈયાર કર્યો છે. | એટલે થયું કે એક એવો કોશ કરવો જોઈએ કે જે સમયદર્શી(ક્રોનોલોજિકલ) રહીને, અર્થાત્ ચુસ્તપણે સમયની સમરેખ રહીને તરત સંદર્ભો હાથવગા કરી આપનાર – સદ્ય સંદર્ભ સહાયક – કોશનું કામ આપે. એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને આ કોશ તૈયાર કર્યો છે. | ||
૧.૨ ઉપયોગિતા | <u>'''૧.૨ ઉપયોગિતા'''</u> | ||
આપણે જાણીએ છીએ કે સંકલિત કરેલી અને એથી હાથવગી બનતી વિગતો ઘણી ઉપયોગી નીવડતી હોય છે. સાહિત્યના અભ્યાસીઓ અને સંશોધકોને તેમજ સાહિત્ય/વિદ્યાની સંસ્થાઓને અવારનવાર પચીસીનાં, દાયકાનાં, વાર્ષિક-દ્વિવાર્ષિક અધ્યયનોની જરૂર પડતી હોય છે. શતાબ્દી કાર્યક્રમો, પરિસંવાદો, કાર્યશિબિરોના આયોજનમાં, ને પછી એમાં રજૂ કરવાનાં વક્તવ્યોમાં આવી સમયદર્શી સદ્યપ્રાપ્ત સામગ્રીનો – અને એમાંથી ઊભા થતા વ્યાપક ચિત્રનો ખપ પડતો હોય છે. યુગદર્શી અને લેખકદર્શી અભ્યાસોમાં પણ સમયકેન્દ્રી સંદર્ભોની જરૂર પડ્યા કરતી હોય છે. | આપણે જાણીએ છીએ કે સંકલિત કરેલી અને એથી હાથવગી બનતી વિગતો ઘણી ઉપયોગી નીવડતી હોય છે. સાહિત્યના અભ્યાસીઓ અને સંશોધકોને તેમજ સાહિત્ય/વિદ્યાની સંસ્થાઓને અવારનવાર પચીસીનાં, દાયકાનાં, વાર્ષિક-દ્વિવાર્ષિક અધ્યયનોની જરૂર પડતી હોય છે. શતાબ્દી કાર્યક્રમો, પરિસંવાદો, કાર્યશિબિરોના આયોજનમાં, ને પછી એમાં રજૂ કરવાનાં વક્તવ્યોમાં આવી સમયદર્શી સદ્યપ્રાપ્ત સામગ્રીનો – અને એમાંથી ઊભા થતા વ્યાપક ચિત્રનો ખપ પડતો હોય છે. યુગદર્શી અને લેખકદર્શી અભ્યાસોમાં પણ સમયકેન્દ્રી સંદર્ભોની જરૂર પડ્યા કરતી હોય છે. | ||
સાહિત્યના અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને, ગ્રંથપાલોને અને સંપાદકોને તેમજ સર્વસામાન્ય સાહિત્યરસિકોને પણ, કોઈ એક કે ઇચ્છિત સમયગાળામાં કયા કયા લેખકોના જન્મવર્ષ/તારીખ આવે છે એની તથા એવા જ કોઈ નિશ્ચિત સમયગાળામાં કયા સ્વરૂપમાંની કેવી, કેટલી કૃતિઓ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ હતી એના અભ્યાસની કે એની જાણકારીની જરૂર ઊભી થતી હોય છે. સાહિત્ય અંગે નિસબત ધરાવતા પત્રકારો માટે તો સમયદર્શી સદ્યસંદર્ભ, એમની ત્વરિત કામગીરી માટે, ઘણો જ ઉપયોગી બની શકે. | સાહિત્યના અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને, ગ્રંથપાલોને અને સંપાદકોને તેમજ સર્વસામાન્ય સાહિત્યરસિકોને પણ, કોઈ એક કે ઇચ્છિત સમયગાળામાં કયા કયા લેખકોના જન્મવર્ષ/તારીખ આવે છે એની તથા એવા જ કોઈ નિશ્ચિત સમયગાળામાં કયા સ્વરૂપમાંની કેવી, કેટલી કૃતિઓ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ હતી એના અભ્યાસની કે એની જાણકારીની જરૂર ઊભી થતી હોય છે. સાહિત્ય અંગે નિસબત ધરાવતા પત્રકારો માટે તો સમયદર્શી સદ્યસંદર્ભ, એમની ત્વરિત કામગીરી માટે, ઘણો જ ઉપયોગી બની શકે. | ||
યુનિવર્સિટીઓમાં ચાલતાં સંશોધનો (ઍકેડેમિક રિસર્ચ)ના અધ્યેતાઓને તેમજ પીએચ.ડી પછીનાં ઉચ્ચતર સંશોધનો હાથ ધરતા વરિષ્ઠ અધ્યાપકોને, કોઈ વિશેષ પ્રકલ્પનું માળખું રચવા માટે ને પછી તબક્કે તબક્કે એમાં તથ્યલક્ષી વિગતોનાં ઉપયોગ કે ચકાસણી માટે આવા સમયદર્શી સંદર્ભો મહત્ત્વના પુરવાર થઈ શકે. આ સંશોધકો, અભ્યાસીઓનો સમય બચાવવા ને એમની કાર્ય-ગતિ વધારવા આવો કોશ સહાયક અને ઉપકારક બની શકે. | યુનિવર્સિટીઓમાં ચાલતાં સંશોધનો (ઍકેડેમિક રિસર્ચ)ના અધ્યેતાઓને તેમજ પીએચ.ડી પછીનાં ઉચ્ચતર સંશોધનો હાથ ધરતા વરિષ્ઠ અધ્યાપકોને, કોઈ વિશેષ પ્રકલ્પનું માળખું રચવા માટે ને પછી તબક્કે તબક્કે એમાં તથ્યલક્ષી વિગતોનાં ઉપયોગ કે ચકાસણી માટે આવા સમયદર્શી સંદર્ભો મહત્ત્વના પુરવાર થઈ શકે. આ સંશોધકો, અભ્યાસીઓનો સમય બચાવવા ને એમની કાર્ય-ગતિ વધારવા આવો કોશ સહાયક અને ઉપકારક બની શકે. | ||
સાહિત્યનો ઇતિહાસના લેખકોને પણ આવા કોશની સદ્યપ્રાપ્ત સામગ્રી ઇતિહાસલેખનમાં માંડણી અને આયોજન માટે ઘણી ઉપયોગી નીવડી શકે; એટલું જ નહીં, કૃતિ આદિની કોઈ વિગત કે કોઈ સમયનિર્દેશ, એના લાંબા પરિપ્રેક્ષ્યમાં, છટકી ન જાય એની નિશ્ચિંતતા એ લેખકને રહે છે. ઇતિહાસકારો માટે, આ રીતે, આવો કોશ સ્મૃતિસહાયક સંદર્ભકોશ બની શકે. | સાહિત્યનો ઇતિહાસના લેખકોને પણ આવા કોશની સદ્યપ્રાપ્ત સામગ્રી ઇતિહાસલેખનમાં માંડણી અને આયોજન માટે ઘણી ઉપયોગી નીવડી શકે; એટલું જ નહીં, કૃતિ આદિની કોઈ વિગત કે કોઈ સમયનિર્દેશ, એના લાંબા પરિપ્રેક્ષ્યમાં, છટકી ન જાય એની નિશ્ચિંતતા એ લેખકને રહે છે. ઇતિહાસકારો માટે, આ રીતે, આવો કોશ સ્મૃતિસહાયક સંદર્ભકોશ બની શકે. | ||
એટલે વ્યાપક રીતે આવા કોશની મહત્ત્વની ઉપાદેયતા એ છે કે એમાં સમયદર્શી એક બૃહદ નકશો દરેકને હાથવગો રહે છે. એના આનુષંગિક લાભો એ છે કે આવી બહુલક્ષી વર્ગીકૃત સામગ્રીને કારણે એના અનેકવિધ ઉપયોગ શક્ય બને છે. ટૂંકમાં એક કાળદર્શી અભિજ્ઞતા ઊભી કરવા તરફ આવો કોશ આપણને લઈ જઈ શકે. | એટલે વ્યાપક રીતે આવા કોશની મહત્ત્વની ઉપાદેયતા એ છે કે એમાં '''સમયદર્શી એક બૃહદ નકશો''' દરેકને હાથવગો રહે છે. એના આનુષંગિક લાભો એ છે કે આવી બહુલક્ષી વર્ગીકૃત સામગ્રીને કારણે એના અનેકવિધ ઉપયોગ શક્ય બને છે. ટૂંકમાં એક કાળદર્શી અભિજ્ઞતા ઊભી કરવા તરફ આવો કોશ આપણને લઈ જઈ શકે. | ||
૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત | <u>'''૧.૩ કોશનું ફલક અને પ્રાથમિક ભાત'''</u> | ||
અર્વાચીન ગુજરાતી સાહિત્યના – ૧૯મી સદી પૂર્વાર્ધથી લઈને ઈ. સ. ૨૦૦૦ સુધીના સમયગાળાને આ કોશમાં આવરી લેવામાં આવ્યો છે. (એ પછીના સમયગાળાની વિગતો સંકલિત કરવાનું કામ ચાલી રહ્યું છે એ સ્વતંત્ર ‘કૃતિ-સંદર્ભકોશ’ તરીકે પ્રકાશિત કરી શકાશે.) લગભગ બે સદીના આ સમયગાળાને ‘કર્તાસંદર્ભ’ અને ‘કૃતિસંદર્ભ’ એવા બે મુખ્ય ખંડોમાં રજૂ કર્યો છે. ‘કર્તા-સંદર્ભ’માં લેખકોની વિગતને એમનાં જન્મવર્ષ/તારીખના ક્રમે, દાયકાવાર રજૂ કરી છે એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી જૂની જન્મતારીખ (કે વર્ષ) ધરાવતા લેખકનું નામ આ કોશમાં સૌથી પહેલું છે ને પછી સમયક્રમે બીજાં લેખકનામો એને અનુસરે છે. એટલે કે કોશક્રમ જન્મવર્ષાનુસારી છે. એ જ રીતે ‘કૃતિસંદર્ભ’માં પણ સ્વરૂપવાર કૃતિ-પ્રકાશન-સમયક્રમ રાખેલો છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યના – ૧૯મી સદી પૂર્વાર્ધથી લઈને ઈ. સ. ૨૦૦૦ સુધીના સમયગાળાને આ કોશમાં આવરી લેવામાં આવ્યો છે. (એ પછીના સમયગાળાની વિગતો સંકલિત કરવાનું કામ ચાલી રહ્યું છે એ સ્વતંત્ર ‘કૃતિ-સંદર્ભકોશ’ તરીકે પ્રકાશિત કરી શકાશે.) લગભગ બે સદીના આ સમયગાળાને ‘કર્તાસંદર્ભ’ અને ‘કૃતિસંદર્ભ’ એવા બે મુખ્ય ખંડોમાં રજૂ કર્યો છે. ‘કર્તા-સંદર્ભ’માં લેખકોની વિગતને એમનાં જન્મવર્ષ/તારીખના ક્રમે, દાયકાવાર રજૂ કરી છે એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી જૂની જન્મતારીખ (કે વર્ષ) ધરાવતા લેખકનું નામ આ કોશમાં સૌથી પહેલું છે ને પછી સમયક્રમે બીજાં લેખકનામો એને અનુસરે છે. એટલે કે <u>કોશક્રમ જન્મવર્ષાનુસારી</u> છે. એ જ રીતે ‘કૃતિસંદર્ભ’માં પણ સ્વરૂપવાર <u>કૃતિ-પ્રકાશન-સમયક્રમ</u> રાખેલો છે. | ||
ટૂંકમાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યની ઉપર્યુક્ત સર્વ કર્તા-કૃતિ-વિગતોને અહીં સમયાનુક્રમે ફેરવીને રજૂ કરેલી છે. એમાં ૩૦૦૦ જેટલા લેખકો અને ૨૦ થી ૨૨ હજાર કૃતિઓનો સમાવેશ થયેલો છે. | ટૂંકમાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યની ઉપર્યુક્ત સર્વ કર્તા-કૃતિ-વિગતોને અહીં સમયાનુક્રમે ફેરવીને રજૂ કરેલી છે. એમાં ૩૦૦૦ જેટલા લેખકો અને ૨૦ થી ૨૨ હજાર કૃતિઓનો સમાવેશ થયેલો છે. | ||
૨. આ કોશના મુખ્ય સ્રોત | <u>'''૨. આ કોશના મુખ્ય સ્રોત'''</u> | ||
૨.૧ અર્વાચીન કાળના આરંભથી આજ સુધીનાં કર્તા અને | <u>'''૨.૧'''</u> અર્વાચીન કાળના આરંભથી આજ સુધીનાં <u>'''કર્તા'''</u> અને <u>'''કૃતિઓ'''</u>ના સમય સંદર્ભો તારવી લેવાના હોવાથી મુખ્યત્વે નીચેના બે સ્રોતોમાંથી વિગત-ચયન કરેલું છે. | ||
૧. ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ, ૧૯૯૦ | <u>'''૧. ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ, ૧૯૯૦'''</u> | ||
એની પૂર્વમર્યાદા: અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી પ્રારંભિક કાળના લેખકોની (જન્મવર્ષ/તારીખ આદિ) વિગતો, તેમજ અર્વાચીન ગુજરાતીની સૌથી પ્રારંભિક પ્રકાશિત કૃતિઓની વિગતો પણ એમાંથી સાંપડી શકે છે. | <u>'''એની પૂર્વમર્યાદા:'''</u> અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી પ્રારંભિક કાળના લેખકોની (જન્મવર્ષ/તારીખ આદિ) વિગતો, તેમજ અર્વાચીન ગુજરાતીની સૌથી પ્રારંભિક પ્રકાશિત કૃતિઓની વિગતો પણ એમાંથી સાંપડી શકે છે. | ||
એની ઉત્તરમર્યાદા: ૧૯૫૦માં જન્મેલા (ને જેની ઓછામાં ઓછી એક કૃતિ પ્રકાશિત થઈ હોય, એવા) લેખકોનાં જન્મવર્ષ/તારીખ અને મોડામાં મોડું ‘૧૯૮૯ સુધીમાં’* પ્રકાશિત થયેલા ગુજરાતી (મુખ્યત્વે સાહિત્યના) પુસ્તકનું પ્રકાશનવર્ષ એમાંથી સુલભ થઈ શકે છે. (* જુઓ: કોશની પ્રસ્તાવના) | <u>'''એની ઉત્તરમર્યાદા:'''</u> ૧૯૫૦માં જન્મેલા (ને જેની ઓછામાં ઓછી એક કૃતિ પ્રકાશિત થઈ હોય, એવા) લેખકોનાં જન્મવર્ષ/તારીખ અને મોડામાં મોડું ‘૧૯૮૯ સુધીમાં’* પ્રકાશિત થયેલા ગુજરાતી (મુખ્યત્વે સાહિત્યના) પુસ્તકનું પ્રકાશનવર્ષ એમાંથી સુલભ થઈ શકે છે. (* જુઓ: કોશની પ્રસ્તાવના) | ||
(૨) ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, (દ્વિતીય સંવર્ધિત આવૃતિ) ૨૦૦૮ | (૨) ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, (દ્વિતીય સંવર્ધિત આવૃતિ) ૨૦૦૮ | ||
આ કોશની પૂર્વ મર્યાદા: ઈ. સ. ૨૦૦૮ પૂર્વે હયાત કોઈપણ ગુજરાતી લેખકનું જન્મવર્ષ/તારીખ અને એની વહેલામાં વહેલી પ્રકાશિત થયેલી કૃતિના પ્રકાશનવર્ષને આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે. | આ કોશની પૂર્વ મર્યાદા: ઈ. સ. ૨૦૦૮ પૂર્વે હયાત કોઈપણ ગુજરાતી લેખકનું જન્મવર્ષ/તારીખ અને એની વહેલામાં વહેલી પ્રકાશિત થયેલી કૃતિના પ્રકાશનવર્ષને આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે. |
edits