સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
<u>'''એની પૂર્વમર્યાદા:'''</u> અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌથી પ્રારંભિક કાળના લેખકોની (જન્મવર્ષ/તારીખ આદિ) વિગતો, તેમજ અર્વાચીન ગુજરાતીની સૌથી પ્રારંભિક પ્રકાશિત કૃતિઓની વિગતો પણ એમાંથી સાંપડી શકે છે.

<u>'''એની ઉત્તરમર્યાદા:'''</u> ૧૯૫૦માં જન્મેલા (ને જેની ઓછામાં ઓછી એક કૃતિ પ્રકાશિત થઈ હોય, એવા) લેખકોનાં જન્મવર્ષ/તારીખ અને મોડામાં મોડું ‘૧૯૮૯ સુધીમાં’* પ્રકાશિત થયેલા ગુજરાતી (મુખ્યત્વે સાહિત્યના) પુસ્તકનું પ્રકાશનવર્ષ એમાંથી સુલભ થઈ શકે છે. (* જુઓ: કોશની પ્રસ્તાવના)

(૨) ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, (દ્વિતીય સંવર્ધિત આવૃતિ) ૨૦૦૮
<u>'''(૨) ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, (દ્વિતીય સંવર્ધિત આવૃતિ) ૨૦૦૮'''</u>
આ કોશની પૂર્વ મર્યાદા: ઈ. સ. ૨૦૦૮ પૂર્વે હયાત કોઈપણ ગુજરાતી લેખકનું જન્મવર્ષ/તારીખ અને એની વહેલામાં વહેલી પ્રકાશિત થયેલી કૃતિના પ્રકાશનવર્ષને આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે.
<u>'''આ કોશની પૂર્વ મર્યાદા:'''</u> ઈ. સ. ૨૦૦૮ પૂર્વે હયાત કોઈપણ ગુજરાતી લેખકનું જન્મવર્ષ/તારીખ અને એની વહેલામાં વહેલી પ્રકાશિત થયેલી કૃતિના પ્રકાશનવર્ષને આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે.
કોશની ઉત્તર મર્યાદા: ૨૦૦૮ સુધીમાં જેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલું હોય એવા લેખકનાં જન્મવર્ષ/તારીખ અને પુસ્તક પ્રકાશનવર્ષ સમાવવાનો પ્રયત્ન થયેલો છે.* (જુઓ પ્રસ્તાવના:‘આ કોશમાં શક્ય ત્યાં ઈ.સ. ૨૦૦૮ સુધીની માહિતી અદ્યતન કરીને મૂકી છે.’)
<u>'''કોશની ઉત્તર મર્યાદા:'''</u> ૨૦૦૮ સુધીમાં જેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલું હોય એવા લેખકનાં જન્મવર્ષ/તારીખ અને પુસ્તક પ્રકાશનવર્ષ સમાવવાનો પ્રયત્ન થયેલો છે.* (જુઓ પ્રસ્તાવના:‘આ કોશમાં શક્ય ત્યાં ઈ.સ. ૨૦૦૮ સુધીની માહિતી અદ્યતન કરીને મૂકી છે.’)
એટલે કે, આ બંને કોશો દ્વારા ૧૯મી સદી પૂર્વાર્ધથી શરૂ થતા ગુજરાતી સાહિત્યના અર્વાચીનકાળથી લગભગ ૨૦૦૮ સુધીના એના અદ્યતન સમય સુધીની વિગતો ‘કોશ’રૂપે, લેખકનામના ક્રમે, સંકલિત થયેલી હોવાથી પ્રથમદર્શી સર્વાધિક માહિતી એમાંથી સારવી શકાઈ છે.

તેમ છતાં, પૂરેપૂરી માહિતી આ પર્યાપ્ત ફલક ધરાવતા કોશોમાંથી પણ સુલભ થઈ શકી નથી ને એ કારણે બીજા કેટલાક સંદર્ભગ્રંથોમાં પણ જવું પડ્યું છે.

૨.૨ આ બંને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ
<u>'''૨.૨ આ બંને કોશોની પદ્ધતિગત સીમા-રેખાઓ'''</u>
આ કોશોમાં પણ એના પણ મૂળ સ્રોતોની ઉણપો, આ કોશોએ સ્વીકારેલી પદ્ધતિનાં સીમાંકનો તેમજ આ કોશોમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓ – એને કારણે પૂરા સમયસંદર્ભો મેળવવા વચ્ચે વ્યવધાનો આવેલાં છે. જરાક વિગતે જોઈએ:

(૧) ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીન: આ કોશે અનેક સંદર્ભો – સાહિત્યના ઇતિહાસો, ચરિત્રગ્રંથો, વિવેચનગ્રંથો, માહિતીકોશો, પરિચયકોશો, ગ્રંથસૂચિઓ, ગ્રંથાલય-સૂચિઓ, વગેરે-માંથી માહિતી સંકલિત કરેલી છે. એ પૈકી કેટલાંકમાં પુસ્તકનું સાહિત્યસ્વરૂપ કે/અને પુસ્તકનું પ્રકાશનવર્ષ નોંધેલું ન હોય એવું પણ બન્યું છે. જેમકે, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧, ડાહ્યાભાઈ દેરાસરી) ઘણી જગ્યાએ માત્ર સમયગાળો બતાવે છે પણ કૃતિનાં પ્રકાશનવર્ષ બતાવતું નથી. આ કારણે પણ, આ કોશમાં એવાં ઘણાં પુસ્તકોના નિર્દેશો (ક્યાંક તો યાદીઓ) છે જેનાં સ્વરૂપ કે/અને પ્રકાશનવર્ષ નોંધાયાં નથી.
<u>'''(૧) ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીન:'''</u> આ કોશે અનેક સંદર્ભો – સાહિત્યના ઇતિહાસો, ચરિત્રગ્રંથો, વિવેચનગ્રંથો, માહિતીકોશો, પરિચયકોશો, ગ્રંથસૂચિઓ, ગ્રંથાલય-સૂચિઓ, વગેરે-માંથી માહિતી સંકલિત કરેલી છે. એ પૈકી કેટલાંકમાં પુસ્તકનું સાહિત્યસ્વરૂપ કે/અને પુસ્તકનું પ્રકાશનવર્ષ નોંધેલું ન હોય એવું પણ બન્યું છે. જેમકે, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧, ડાહ્યાભાઈ દેરાસરી) ઘણી જગ્યાએ માત્ર સમયગાળો બતાવે છે પણ કૃતિનાં પ્રકાશનવર્ષ બતાવતું નથી. આ કારણે પણ, આ કોશમાં એવાં ઘણાં પુસ્તકોના નિર્દેશો (ક્યાંક તો યાદીઓ) છે જેનાં સ્વરૂપ કે/અને પ્રકાશનવર્ષ નોંધાયાં નથી.
(૨) પ્રકાશિત સ્રોત-સંદર્ભો ઉપરાંત, સાહિત્યકોશે હયાત લેખકોને માહિતીપત્રક મોકલીને સીધી અધિકૃત માહિતી મેળવવાનું પણ કરેલું. પરંતુ એમાંથી થોડાક લેખકોએ પોતાનાં માહિતીપત્રકો ભરીને મોકલેલાં નહીં. [કેટલાકને માહિતીપત્રકો મળ્યાં નહીં હોય એમ બનવા પણ સંભવ છે. વિશેષ કરીને પરદેશમાં વસતાં લેખકોમાં] એ પણ, અપર્યાપ્ત માહિતીસંકલનનું એક કારણ છે. એની મોટી અસર તો એ થઈ કે ‘૧૯૫૦ સુધીમાં જન્મેલાં’ બધાં જ (નવાં) લેખકો ને એમનાં પુસ્તકો કોશમાં સમાવેશ પામી ન શક્યાં.

(૩) વળી, આ કોશ અમુક અંશે પસંદગી-અભિમુખ પણ રહ્યો છે. એ કારણે, ઠીકઠીક સ્થાનોએ ‘– વગેરે’ પદ્ધતિ દ્વારા લેખકોનાં પ્રકાશિત પુસ્તકોના નિર્દેશ સંકોચવામાં/પસંદ કરવામાં આવ્યા છે. એમાં પણ અનુવાદનાં, સંપાદનનાં, બાળસાહિત્યનાં પુસ્તકો અંગે ‘–વગેરે’ પદ્ધતિથી ‘બધાંમાંથી આ થોડાં’ એવો પ્રતીકાત્મક નિર્દેશ કરવાનું વલણ વધુ દેખાય છે. ઉદા. તરીકે, સોની રમણલાલ પીતાંબરદાસના અધિકરણમાં, લેખકના ૪૦ જેટલા અનુવાદોમાંથી ૧૦-૧૨ના નિર્દેશ પછી ‘વગેરે’ મૂકી દેવામાં આવ્યું છે. આવી પદ્ધતિ પર મૂળ સ્રોતોની ઉણપોનો દાબ પણ રહ્યો હોય અને આવી પસંદગી-પદ્ધતિ કોશ-સંપાદકને જરૂરી સીમાંકનરૂપ પણ લાગી હોય.

18,450

edits

Navigation menu