825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઘડીક સંગની વાત'''}} ---- {{Poem2Open}} નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીક...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઘડીક સંગની વાત | પ્રીતિ સેનગુપ્તા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, ‘ચલો, આબુ જઈ આવીએ!’ વળી, ઘરનો પુરુષ-વર્ગ સાથે ના આવી શકે તોયે મમ્મી એકલાં પણ નાની દીકરીઓને ‘ઘરની બહાર’ લઈ જઈ શકે. | નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, ‘ચલો, આબુ જઈ આવીએ!’ વળી, ઘરનો પુરુષ-વર્ગ સાથે ના આવી શકે તોયે મમ્મી એકલાં પણ નાની દીકરીઓને ‘ઘરની બહાર’ લઈ જઈ શકે. |