Line 4: |
Line 4: |

| <poem> | | <poem> |
| કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છે;
| | નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? |
| વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

| | અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?

| પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની;
| | અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી; |
| અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

| | શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?

| નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી;
| | જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી; |
| તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે.

| | ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?

| પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ!
| | ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું; |
| ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

| | જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે! |
| નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારી!

| ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

| ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં;

| ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

| </poem> | | </poem> |