1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ |}} <poem> નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?
અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી; શહીદે નાઝ! બતલ...") |
No edit summary |

Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
નિગાહ | કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છે; | ||
વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની; | |||
અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી; | |||
તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે.

પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ! | |||
ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારી! | |||
ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં; | |||
ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

</poem> | </poem> |
edits