1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| બાલાશંકર કંથારિયા |}} <poem> જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.
અરે શું જાણશે લઝ્ઝત, પવિત્રીમાં પડી રહેતાં; પ્રિયાની પ્યાલીની મસ્તી તણો ક...") |
No edit summary |

Line 3: | Line 3: | ||
{{Heading| બાલાશંકર કંથારિયા |}} | {{Heading| બાલાશંકર કંથારિયા |}} | ||
<poem> | <poem> | ||
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, | |||
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વસે છે, | |||
જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો, | |||
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે, | |||
ન સારા કે નઠારાની જરાયે સંગતે ર્હેજે.

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે, | |||
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ ક્હેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે, | |||
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે, | |||
પીયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્હેજે, | |||
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો, | |||
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી ર્હેજે.

અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું? | |||
અરે | અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો ર્હેજે, | |||
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી, | |||
વફાદારી બતા’વા ત્યાં નહિ કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે, | |||
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે.

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું, | |||
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે.

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ? | |||
નિજાનંદે હમ્મેશાં ‘बाल’ મસ્તીમાં મઝા લેજે. | |||
</poem> | </poem> |
edits