1,026
edits
No edit summary |
No edit summary |

Line 2: | Line 2: | ||
{{Heading| બાલાશંકર કંથારિયા |}} | {{Heading| બાલાશંકર કંથારિયા |}} | ||
'''1'''  | |||
<poem> | <poem> | ||
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, | ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, | ||
Line 34: | Line 37: | ||
નિજાનંદે હમ્મેશાં ‘बाल’ મસ્તીમાં મઝા લેજે. | નિજાનંદે હમ્મેશાં ‘बाल’ મસ્તીમાં મઝા લેજે. | ||
</poem> | </poem> | ||
'''2'''  | |||
<poem> | |||
જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; | |||
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.

અરે શું જાણશે લઝ્ઝત, પવિત્રીમાં પડી રહેતાં; | |||
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે.

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને; | |||
પરંતુ જાન આ પર પ્યારીનો, અખ્ત્યાર જુદો છે.

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો; | |||
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે; | |||
સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે.

બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન; | |||
અમારા ચિત્તનો ચારુ અચળ પરકાર જુદો છે.

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે; | |||
પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ; | |||
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે.

શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું; | |||
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે.

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે; | |||
અરે એ કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે.

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ, | |||
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે.

ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે; | |||
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી; | |||
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.

નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે; | |||
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.

ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ; | |||
દુનિયાથી પછી આ ‘બાલ’ બેદરકાર જુદો છે. | |||
</poem> | |||
{{HeaderNav2 | |||
|previous = 2 | |||
|next = 4 | |||

edits