ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ભાઠું: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ભાઠું'''}} ---- {{Poem2Open}} મનમાં ભાઠામાં સ્મૃતિઓ લ્હાય-લ્હાય બળે છે: સાચા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ભાઠું'''}}
{{SetTitle}}
----
{{Heading|ભાઠું | ગુલામ મોહમ્મદ શેખ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનમાં ભાઠામાં સ્મૃતિઓ લ્હાય-લ્હાય બળે છે: સાચા લોહીમાંસનાં માણસો, ઢોર, પંખી, ઝાડ અને ઘર ભડકાની સાથે ભભૂકે છે. યાદ કરવા જાઉં તો એ ભડકામાં સાચાં મોઢાં-મ્હોરાં ભૂંજાતાં દેખાય છે. એમની તપેલી ચામડીનો રંગ અને અંદર શેકાતા માંસની વાસ મારી ખોપરીની અંદરની દીવાલે લીંપાય છે. મરતા હિંસ્ર પશુની જેમ હું એ વાસ ઢીંચ્યે રાખું છું ત્યારે સ્મૃતિના ભડકાઓ મારા સુરક્ષિત જીવનની વાડ કૂદી ખમીસની ચાળ લગી આવી ચડે છે.