ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સદ્ગત મોટાભાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સદ્ગત મોટાભાઈ|}} <poem> ૧ અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી. હજી તો જામતા’તા જ્યાં હૈયે કોડ જીવ્યા તણા, ઢોળાયું જિંદગી કેરું પાત્ર ને કૈ...")
 
No edit summary
 
Line 4: Line 4:


<poem>
<poem>
<center></center>
અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી,
અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી,
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી.
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી.
Line 25: Line 25:
જાનારની મૂંઝવણો લહીશું અમે શે?
જાનારની મૂંઝવણો લહીશું અમે શે?


<center></center>
અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે
અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે
રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે.
રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે.
Line 46: Line 46:
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે!
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે!


<center></center>
આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ,
આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ,
બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત.
બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત.
Line 67: Line 67:
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.


<center></center>
કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો,
કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો,
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.
Line 88: Line 88:
જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?
જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?


<center></center>
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું,
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું,
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું.
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું.
18,450

edits