18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદ્ગત મોટાભાઈ|}} <poem> ૧ અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી. હજી તો જામતા’તા જ્યાં હૈયે કોડ જીવ્યા તણા, ઢોળાયું જિંદગી કેરું પાત્ર ને કૈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
૧ | <center>૧</center> | ||
અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, | અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, | ||
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી. | પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી. | ||
Line 25: | Line 25: | ||
જાનારની મૂંઝવણો લહીશું અમે શે? | જાનારની મૂંઝવણો લહીશું અમે શે? | ||
૨ | <center>૨</center> | ||
અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે | અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે | ||
રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે. | રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે. | ||
Line 46: | Line 46: | ||
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે! | ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે! | ||
૩ | <center>૩</center> | ||
આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ, | આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ, | ||
બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત. | બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત. | ||
Line 67: | Line 67: | ||
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ. | સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ. | ||
૪ | <center>૪</center> | ||
કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો, | કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો, | ||
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો. | પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો. | ||
Line 88: | Line 88: | ||
જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્? | જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્? | ||
૫ | <center>૫</center> | ||
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું, | નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું, | ||
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું. | વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું. |
edits