1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ગૌરાંગ ઠાકર |}} <poem> જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે, મારામાં શું થયા પછી માણસ થવાય છે?
તાળી દીધા કરો આ હથેળી ભરાય છે, હાથોમાં મારા આપની રેખા લખાય છે.
સૂરજ આ સાંજનો મને એવું કહીને...") |
No edit summary |

Line 3: | Line 3: | ||
{{Heading| ગૌરાંગ ઠાકર |}} | {{Heading| ગૌરાંગ ઠાકર |}} | ||
'''1'''  | |||
<poem> | <poem> | ||
જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે, | જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે, | ||
Line 16: | Line 17: | ||
એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો, | એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો, | ||
બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.
| બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.

</poem> | |||
'''2'''  | |||
<poem> | |||
એક તો તારો મને પર્યાય દેખાતો નથી, | |||
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, | |||
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના, | |||
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી, | |||
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે, | |||
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા, | |||
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

</poem> | </poem> | ||
edits