825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''બાબુ વીજળી'''}} ---- {{Poem2Open}} પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બાબુ વીજળી | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાંક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાંક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. | પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાંક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાંક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. |