ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યકલા: શબ્દ અને અર્થ – રામપ્રસાદ બક્ષી, 1894: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 9. રામપ્રસાદ બક્ષી | (27.6.1894 –22.3.1989)}}

[[File:9 RAMPRASAD BAXI.jpg|thumb|center|150px]]

<center>  '''કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા''' </center>
<center>  '''{{larger|કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતાની ભાવના, પ્રક્રિયા અને નિર્મિતિ મૂર્ત જગતની અનુભૂતિમાંના અમૂર્ત તત્ત્વની અભિવ્યક્તિ તરફ પ્રગતિ કરે છે, કરી ચૂકી છે. એ ઘટના માનવમાનસની જ્ઞાન વિજ્ઞાન કલા આદિ ક્ષેત્રોમાં પ્રતીત થતી વિકાસોન્મુખ યાત્રાનું નિદર્શન છે. એમાં વિશ્વની વિકાસયાત્રાની દિશાનું અનુવર્તન છે.