વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'ત' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ડ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ત' પૂર્ણ)
Line 1,652: Line 1,652:
:કોલમ, સાઠી, મઢી, જિરાસાળ, સૂતરસાળ, વાંકલો, વાંકલી, ગાંળાસાળ, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, એલાયચી, પંખાળી, કમોદ, લીલીપકી, કલુડી, કળા.
:કોલમ, સાઠી, મઢી, જિરાસાળ, સૂતરસાળ, વાંકલો, વાંકલી, ગાંળાસાળ, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, એલાયચી, પંખાળી, કમોદ, લીલીપકી, કલુડી, કળા.
:(ગુજરાતની ડાંગરજાત).
:(ગુજરાતની ડાંગરજાત).
{{center|'''[ ત ]'''}}
તત્ત્વ (૨)
:પુરુષ, પ્રકૃતિ.
:(૩)
:મન, બુદ્ધિ, અહંકાર.
:(૪) (બૌદ્ધમત)
:દુઃખ, દુ:ખસમુદાય, માર્ગ, નિરોધ.
:(૫) (ગાયના).
:દૂધ, ઘી, દહીં, છાણ, મૂત્ર.
:(૫)
:પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નભ. (જગદુત્પત્તિ).
:(૫)
:મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન (તાંત્રિક).
:(૫) (વૈષ્ણવમત)
:ગુરુતત્ત્વ, મંત્રતત્ત્વ, મનસ્તત્ત્વ, દેવતત્ત્વ, ધ્યાનતત્ત્વ
:(૭) (જૈનમત)
:જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ.
:(૮) (બૌદ્ધમત)
:કૌકૃત્ય (પશ્ચાતાપ), નિદ્રા, મનોજલ્પ (વિતર્ક), વિચાર, રાગ, દ્વેષ, અભિમાન, વિચિકિત્સા (શંકાશીલપણું)
:(૯) (વૈશેષિક મત).
:પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા, મન.
:(૧૬)
:પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (ન્યાયદર્શન).
:(૧૭)
:પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ.
:(૨૪)
:મૂળપ્રકૃતિ, મહત, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પુરુષ.
:(૨૫)
:રોમ, ત્વચા, નાડી, માંસ, અસ્થિ–પૃથ્વીતત્ત્વ. ઓજ, મૂત્ર, રુધિર, રેત, સ્વેદ-જલતત્ત્વ. ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા, રસ-તેજતત્ત્વ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર.-આકાશતત્ત્વ, ચલન, વલન, નિરોધન, પ્રસરણ, :આકુંચન–વાયુતત્ત્વ.
:(૨૫)
:પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ), (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) ચાર અંતઃકરણ, (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂત, (નાક, કાન, ત્વચા, આંખ, જીભ) પાંચ જ્ઞાનેનિદ્રય, (પ્રાણ, અપાન, :વ્યાન, ઉદાન, સમાન) પાંચ પ્રાણ, આત્મા.
:(૨૮)
:પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, ચાર અંત:કરણ, ત્રણ ગુણ, આત્મા.
:(૩૬)
:શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર, શુદ્ધવિદ્યા, માયા, અવિદ્યા, કલા, રાગ, કાલ, નિયતિ, પુરુષ, પ્રકૃતિ, અહંકાર, બુદ્ધિ, મનસ, શ્રોત્ર, વત્વક્, ચક્ષુસ્, જિહ્વા, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, :રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, સલિલ, પૃથ્વી. (તંત્રશાસ્ત્ર).
:(૫૨)
:પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસન, સ્પર્શ, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, વાક્, પાણિ, પાદ, ગુદ, ઉપસ્થ, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ, શુક્ર, વાત, :પિત્ત, કફ, મલ, કામ, ક્રોધ, લોહ, માત્સર્ય, રાગ, નિયતિ, કાલવિદ્યા, શુદ્ધ વિદ્યા, માયા, શક્તિ, નાદ, બિંદુ, કલા, જ્યોતિ, ઈશ્વર, શ્લેષ્મ, સદાશિવ.
:(વ. ૨. કો.)
તન્માત્રા (૫)
:શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. (શબ્દ રત્ન પ્રકાશ)
તપ (૧૦)
:જંગલ-પહાડોમાં રહેવું, ઘાસની કુટિરમાં રહેવું, કંદમૂળ ફળ ખાવા, કઠણ વ્રત કરવા, મૌન પાળવું, ઉપવાસ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ભૂખતરસ સહન કરવા, ઈન્દ્રિયો વશમાં રાખવી, દુષ્કર્મો ન કરવા.
:(૧૨) (જૈનમત)
:અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રતિસંલીનતા. (આ છ બાહ્યત૫); પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન, ધ્યાન, કાયોત્સર્ગ (આ છ આભ્યંતર ત૫).
તરુ (૫)
:મંદાર, પારિજાત, સંતાન, કલ્પવૃક્ષ, હરિચંદન.
તર્ક (૧૧)
:વ્યાઘાત, આત્માશ્રય, ઇતરેતરાશ્રય, ચક્રકાશ્રય, અનવસ્થા, પ્રતિબંધ, કલ્પનાગૌરવ, કલ્પનાલાઘવ, ઉત્સર્ગ, અપવાદ, વૈજાત્ય.
તર્કદૂષણ (૭)
:આપાદ્યસિદ્ધિ, આપાદકાસિદ્ધિ, ઉભયા સિદ્ધિ, પ્રશિથિલમૂલતા, મિથસ્તર્ક વિરોધ, ઈષ્ટાપત્તિ, વિપર્યયાપર્યવસન.
તર્કસાધન (૭)
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થ, ઉપપત્તિ.
તર્પણ (૩)
:દેવતર્પણ, ઋષિતર્પણ, પિતૃતર્પણ.
તાપ (૩)
:આધિ, વ્યાધિ, ઉપાધિ.
તારા (૯)
:જન્મ, સંપત્, દ્વીપ, ક્ષેમ, પ્રત્યત્કારા, સાધન, નિધન, મિત્ર, પરમમિત્ર.
:(૯)
:શાંતા, મનોહરા, ક્રૂરા, વિજયા, કુલેદ્ભવા, પદ્મનિ, રાક્ષસી, બારા, આનંદા (શિલ્પશાસ્ત્ર)
:(૯)
:જન્મ, સમ્બત, વિપત, ક્ષેમ, પ્રત્યરિ, સાધક, વધ, મિત્ર, અતિમૈત્ર્ય. (જ્યોતિષ)
તારાપુંજ (૭)
:વાથ, અતિવાત, દેહાન, સૌમ્ય, નિરા, જાલ, અમૃત.
તાલ (૭)
:સરલા, તરલા, સ્વયંભા, બાળા, વૃજા, ભ્રમિતા, સ્તંબા.
:(૭)
:ધૃતાલ, મઠતાલ, રૂપકતાલ, ઝંપાતાલ, ત્રિપુટતાલ, આડતાલ, એક તાલ.
:(૮)
:આડ, દોજ, જ્યોતિ, ચંદ્રશેખર, ગંજન, પંચતાલ, રૂપલ, સમતાલ. (સંગીત).
:(૯)
:તા, ધિં, ધિ, ના, ધિં, તા, ધિં, ધિં, ના. (છંદશાસ્ત્ર).
:(૧૦)
:કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, પ્રસ્તાર (નૃત્ય).
:(૧૬)
:એકતાલ, લઘુશેષ, જેતલજ્ઞ, ત્યૌશ, સૂર, સામ, ઝંપ, પ્રીતમક, જયમંગલ, બ્રહ્મ, લક્ષ્મી, કનકમેરુ, મિશ્રહપૃન, કુંભ, રાય ભયંક, પાતાલ કુંડલ. (સંગીત).
:(૬૦) (ભરત મુજબ).
:ચંચત્પુટ, ચાટપુટ, ષટ્પિતાપુત્રક, ઉદ્ઘટ્ટક, સન્નિપાત, કંકણ, કોકિલાર, રાજકોલાહલ, રંગવિદ્યાધર, શચીપ્રિય, પાર્વતીલોચન, રાજચૂડામણિ, જયશ્રી, વાદકાકુલ, કંદર્પ, નલકુંવર, દર્પણ, રતિલીન, મોક્ષપતિ, શ્રીરંગ, :સિંહવિક્રમ, દીપક, મલ્લિકામદ, ગજલીલ, ચર્ચરી, કુહકક, વિજ્યાનંદ, વીરવિક્કમ, ટેગિક, રંગાભરણ, શ્રીકીર્તિ, વનમાલી, ચતુર્મુખ, સિંહનંદન, નંદીશ, ચંદ્રબિંબ, દ્વિતીયક, જયમંગલ, ગંધર્વ, મકરંદ, ત્રિભંગી, રતિતાલ, :વસંત, જગઝંપ, ગારુતિ, કવિશેખર, શેષ, હરવલ્લભ, ભૈરવ, ગત પ્રત્યાગત, મલ્લતાલી, ભૈરવમસ્તક, સરસ્વતી કંઠાભરણ, ક્રીડા, નિઃસારુ, મુક્તાવલી, રંગરાજ, ભરતાનંદ, આદિતાલક, સંપર્કેષ્ટ.
તાલના અંગ (૧૦)
:કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, યતિ, પ્રસ્તાર.
તિથિ (૫)
:નંદા-પ્રતિપદા, ષષ્ઠી, એકાદશી.
:ભદ્રા-સપ્તમી, દ્વિતીયા, દ્વાદશી.
:જયા-તૃતીયા, અષ્ટમી, ત્રયોદશી.
:રિક્તા-ચતુર્થી, નવમી, ચતુર્દશી.
:પૂર્ણા–પંચમી, દશમી, પૂર્ણિમા (અમાવાસ્યા)
:(૧૫)
:એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારશ, બારસ, તેરસ, ચૌદશ, પૂનમ અથવા અમાસ.
તિશુદ્ધિ (૩) (જૈનમત)
:દેવ, ગુરુ, ધર્મ.
તીર્થ (૩)
:કાશી, પ્રયાગ, ગયા.
:(૪)
:દેવ, પિતૃ, મનુષ્ય, અગ્નિ.
:(૪) (જૈનમત). સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
:(૧૬)
:મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતવૈશિક, પ્રશાસ, મહાતૃ, સંનિધાતૃ, પ્રદેષ્ટ, નાયક, પૌર વ્યવહારિક, પરિવાદાધ્યક્ષ, દંડ, દુર્ગતિપાલ, આટવિકા. (વ. ૨. કો.)
:(૧૮).
:(અર્થશાસ્ત્ર મુજબ). મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૌવારિક, અંતર શિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રિ, પરદેશત્રિ નાયક, પૌર(સૂબો), ન્યાયાધિશ (વ્યવહારિક), કારમાંતિક, મંત્રી, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ અથવા :રાષ્ટ્રાંતપાલ.
તીર્થક્ષેત્ર (૧૮).
:ગંગદ્વાર, મલપૂર્ણા, બદ્રિકા, પ્રયાગ, સરસ્વતી, બિલ્વાચલ, શાલિગ્રામ, શ્રીરંગ, અનંતસિંહ, શિવત્રક્ષે, પુષ્કર, પ્રભાસ, પુરુષોત્તમ, મહેન્દ્ર, કામકૌલા, શ્રીશૈલ, કાંચી, રામેશ્વર.
તીર્થંકર (૨૪).
:ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ,
:અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ; અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, :પાર્શ્વનાથ, મહાવીર અથવા વર્ધમાન સ્વામી.
તુષ્ટિ (૯)
:પ્રકૃતિ, ઉપાદાન, કાલ, ભાગ્ય, અર્જનોપરમ, રક્ષણોપરમ, ક્ષયોપરમ, અતૃપ્રત્યપરમ, હિંસોપરમ.
તેજકલા (૧૨).
:તપિની, તાપિની, ધુમ્રા, મરીચિ, જવાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી, ક્ષમા.
તેર તાંસળી (૧૩).
:કણબી, કોળી, કાઠી, સગર, રબારી, ભરવાડ, આહીર, વાળંદ, સુથાર, લુહાર, દરજી, ચારણ, બારોટ. (એક ભાણે જમનારી ન્યાત.)
તોર્યત્રિક (૩).
:ગાયન, નૃત્ય, વાદ્ય,
ત્યાગ (૧૧).
:હિંસા, પરસ્ત્રી, માંસભક્ષણ, મદ્યપાન, સ્ત્રીસ્પર્શ, આત્મઘાત, ચોરી, મિથ્યાવાદ, દેવનિંદા, ન ખપતું ખાવાનો, વિમુખના મુખથી કથા સાંભળવાનો. (સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના ત્યાગ).
ત્યાજય નર (૮).
:મૂર્ખ, શઠ, કાણિયો, નિધૃણ, વ્યસની, ગર્વિષ્ઠ, નિષ્ઠુર, અતિલોભી.
ત્યાજયનારી (૮).
:સ્વગોત્રજ, ગુરુપત્ની, મિત્રપત્ની, વર્ણાધિક, પ્રવર્જિત, કુમારી, પુત્રવધૂ, નાનાભાઈની પત્ની.
ત્રિકરણ (૩).
:મન, વચન, કાયા.
ત્રિકટુ (૩).
:સૂંઠ, મરી, પીપરમૂલ.
ત્રિકાલ (૩).
:ભૂતકાલ, ભવિષ્યકાલ, વર્તમાનકાલ.
ત્રિદેવે (૩).
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
:(૩)
:પિતા, પુત્ર, પવિત્રાત્મા.
:(૩)
:ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય.
ત્રિદંડ (૩)
:મન, વચન, કાયા ઉપર સંન્યાસીનો દંડ.
ત્રિપદ-(૩).
:અ, ઉ, મ. – માત્રારૂપે.
:(૩).
:ઋક્, યજુ, સામ – પાદરૂપે.
:(૩).
:જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ – અવસ્થારૂપે.
:(૩).
:ભૂ, ભુવઃ, સ્વ: – લોકરૂપે.
:(૩).
:સત્ત્વ, રજસ, તમસ – ગુણરૂપે.
:(૩). પારમાર્થિક, વ્યાવહારિક, પ્રતિભાસિક – સત્તારૂપે.
:(૩). કર્તા, કર્મ, ક્રિયા.
:(૩).
:જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય.
ત્રિપાઠી (૩).
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ–નો પાઠ કરનાર.
ત્રિપિટક (૩).
:સુત્તપિટક, વિનયપિટક, અભિધમ્મપિટક.
ત્રિપુટી (૩).
:ધાતા, દયેય, ધ્યાન,
:પૂજ્ય, પૂજક, પૂજન.
:(૩)
:દૃશ્ય, દ્રષ્ટા, દર્શન.
:(૩)
:ભોગ્ય, ભોક્તા, ભોજન.
:(૩)
:જીવ, જગત, પરબ્રહ્મ.
ત્રિપુરાણ (૩).
:વિષ્ણુસંબંધી – વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરુડ, યજ્ઞ, વરાહ, શિવ સંબંધી – મત્સ્ય, કર્મ, લિંગ, વાયુ, છંદ, અગ્નિ.
:બ્રહ્માસંબંધી – બ્રહ્માંડ, બ્રહ્મવૈવત, માર્કંડેય, ભવિષ્ય, વામન, બ્રહ્મ.
ત્રિફળા (૩).
:હરડે, બહેડા, આમળા.
ત્રિભુવન (૩) સ્વર્ગ, પૃથ્વી, પાતાળ.
ત્રિમુનિ (૩).
:પાણિનિ, કાત્યાયન, પતંજલિ.
ત્રિમૂર્તિ (૩).
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
ત્રિમૂર્તિ પૂજા (૩).
:બ્રહ્માની ધાત્રીથી, વિષ્ણુને તુલસીથી મહેશને બીલીથી.
ત્રિરંગી ધ્વજ (૩).
:કેસરી, સફેદ, લીલો રંગ.
ત્રિલોચનશિવનેત્ર
ત્રિવેણી સમૂહ (૩).
:ગંગા, યમુના, સરસ્વતી.
ત્રિવેદી–(૩).
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદનો પાઠ કરનાર.
ત્રિશરણ (૩)
:બુદ્ધં શરણં ગચ્છામિ.
:ધમ્મં શરણં ગચ્છામિ.
:સંઘં શરણં ગચ્છામિ.
ત્રિસ્પૃશાતિથિ (૩).
:એકાદશી, દ્વાદશી, ત્રયોદશી.
તૃણ (૫).
:કૃશ, કાશ, સરકડું, દર્ભ, ઈખ.
તૃણપંચક (૫).
:શાલિ, વ્રીહિ, કોદ્રવ, કાંગ, શ્યામાક.
તૃણપંચમૂલ (૫).
:દર્ભ, કાસ, શર, શાલ્ય, શેરડીના મૂલ.
તંતુવાદ્ય (૨).
:અંગુલિયંત્ર, ધનુરયંત્ર.
:(૩૭)
:વીણા, બીન, રુદ્રબીન, સારંગી, તાઉસબીન, સારમંડળ, સિતાર, એકતારી વીણા, તાઉસ, રાવણહથ્થો, સરોદ, રખબ, તંબૂર, ચોતાર, મદમંડળ, તંતૂણો, કીનરી, ચીકા, જંતર, મલંગો, સુંદરી, શિકાર, રવાજ, દિલરુબા, :દિલપસંદ, સરસોટા, કછવા, એકતારો, મોરચંગ, ફિડલ, પિયાનો, ગિટાર, વાયોલીન, બોન્ઝો, સેલો, બાસ, હાર્પ. (ભ૦ગો૦મ૦).
તાંડવનૃત્ય (૭).
:આનંદ, સંધ્યા, ઉમા, ગૌરી, કાલિકા, ત્રિપુર, સંહાર.
તાંબૂલ-ગુણ (૧૩).
:કટુ, તીક્ષ્ણ, ઉષ્ણ, મધુર, ક્ષાર, કષાય, વાતઘ્ન, કફનાશક, કૃમિહય, દુર્ગંધનાશક, મુખભૂષણ, શુદ્ધિકરણ, કામસંદિપન.




</poem>
</poem>
17,611

edits