17,546
edits
(પ્રકરણ ૨ - 'જી' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'ડ' પૂર્ણ) |
||
Line 1,595: | Line 1,595: | ||
:ષડ્જ (મોર), ઋષભ (કૂકડો), ગાંધાર (હંસ), મધ્યમ (ગાય, બકરી), પંચમ (કોકિલા), ધૈવત (સારસ, ક્રૌંચ), નિષાદ (હાથી). | :ષડ્જ (મોર), ઋષભ (કૂકડો), ગાંધાર (હંસ), મધ્યમ (ગાય, બકરી), પંચમ (કોકિલા), ધૈવત (સારસ, ક્રૌંચ), નિષાદ (હાથી). | ||
જોગણી (૬૪) | |||
:વિદ્યા, સિદ્ધા, ગગનેશ્વરી, પ્રકાશિતા, કાલિની, કાલરાત્રિ, નિશાચરી, હોંકકરી, સિંભદ્રે, વૈતાલનિ, કૌમારી, ભિંડિમાલી, ઊર્ધ્વકેશી, વિરૂપાક્ષી, શુરૂકાંગી, નલિની, નરભોકારી, વીર ભદ્રા, ધુમ્રા, કલહપ્રિયા, રાક્ષસી, ઘોરરૂપા :રક્તાક્ષી, ભયકરી, વૈરિહારિણી, વારાહી, ચંડિકા, મુંડાધારિણી, ભૈરવી, વહની, ક્રોધા, દુર્મુખી, ખેતવાહિની, કંટકા, આહી, દીર્ઘ લંબોષ્ટા, અસ્તિ, ધારિણી, માલિની, કાલાજ્ઞા, ચક્રાંગી, મોહિની, ભુવનેશ્વરી, કર્કશા કુડલિતો, :તલા, લક્ષા, યમદૂતી, કરાલિની, વિશાલાક્ષી, કર્કટા, માંસભક્ષિણી, વાજાયક્ષણા, વ્રતભક્ષણ, રૂધિરભક્ષણા, રૂધિરાંગી, પાતાલચરી, ભેરુડી, રૂંઢમાલિની, દુર્મતિ, અહંકારિણી, કંપગ્ગા, લિંબા, લાંગૂલધારિણી (વ. વૃ. દી.). | |||
:(૬૪) | |||
:ગજાનના, ગૃધ્રાસ્યા, ઉષ્ટ્રગ્રીવા, વારાહી, ઉલૂકિકા, સિંહમુખી, કાકતુંડિકા, હયગ્રીવા, શરભાનન, શિવારાવા, મયૂરી, વિકટાનના, અષ્ટવક્રા, કોટરાક્ષી, કુબ્જા, વિકટલોચના, શુષ્કોદરી, લાલજીહવા, સ્વદૃષ્ટા, વાનરાનના, :રૂદ્રાક્ષી, કેકરાક્ષી, બ્રહ્મતુંડા, સુરાપ્રિયા, કપાલહસ્તા, રક્તાક્ષી, રલાક્ષી, શુકી, સેની, કપોતિકા, પાશહસ્તા, દંડહસ્તા, પ્રચંડા, ચંડવિક્રમા, શિશુઘ્ની, પાપહર્તી, કાલિ, રૂધિરા, પાપણી, વસાધયા, વિદ્યુત્પ્રભા, બલાકાસ્યા, :માર્જારી, ગર્ભભાક્ષા, શવહસ્તા, અંત્રમાલિકા, સ્થૂલકેશી, બૃહત્કુક્ષી, સર્પાસ્યા, પ્રેતવાહના, દંદશુક્કરા, ક્રૌંચી, વસાનના, વ્યાતાસ્યા, ધૂમ્રનિશ્વાસા, યામૈકચરણૌ, તાપની, શોષણદૃષ્ટિ, કોટરી, સ્થૂલનાસિકા, કરપૂતના, :અટ્ટદ્રહાસ્યા, કામાક્ષી, મૃગાક્ષી, (મૃગલોચના.) (ભાગવત). | |||
:(૬૪) | |||
:અક્ષોભ્યા, રુક્ષ્મણિ, રાક્ષસી, ક્ષેપણ, ક્ષમા, પિંગાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લેલા, રક્તા, બલાકોશી, બાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી, દ્વિકારી, બડવામુખી, મહાક્રુરા, ક્રોધિની, ભયંકરી, મહાનના, સર્વસા, :તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારાખ્યા, રસસંગ્રાહી, શબરા, તાલજંધિકા, રક્તાક્ષી, સુપ્રસિદ્ધા, વિદ્યુદ્રજિવ્હા, કરંકિણી, મેઘનાદા, પંચ કોણ, કાલકણી, વરપ્રદા, ચંડી, ચંડવતી, પ્રપંચા, પ્રલયાન્વિતા, શિશુવક્રા, :પિશાચી,પિશિતા, સર્વલોલુપા, ભ્રમની, તપની, રાગિણી, વિકૃલતા, વાયુવેગા, ‘બૃહત્કૃક્ષિ, વિકૃતા, વિશ્વવરુપિકા, યમજિહવા, જયંતી, દુર્જના, જયન્તિકા, બિડાલી, રેવતી, પૂતના, વિજયાન્તિકા. | |||
{{col-begin}}{{col-2}} પાપ, પુણ્ય | |||
(૨) | |||
જન્મ, મરણ | |||
(૨) | |||
સ્વર્ગ, નર્ક | |||
(૨) | |||
અગમ, નિગમ | |||
(૨) | |||
સત્, અસત્ | |||
{{col-2}}આકાશ, પાતાળ | |||
(૨) | |||
અમૃત, ઝેર | |||
(૨) | |||
ભોક્તા, ભોગ્ય | |||
(૨) | |||
નિરામિષ, આમિષ | |||
(૨) | |||
માતા-પિતા | |||
{{col-end}} | |||
જ્યોતિ (૧૦) | |||
:ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્કુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય. કવ્યવહા. | |||
જ્યોતિષ (૩) | |||
:ગણિત, ફલ, મુહૂર્ત. | |||
:(૧૦) તિથિ, વાર નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્ર, પ્રહર, | |||
:સંવત્સર, માસ, લગ્ન, | |||
:(૧૯) | |||
:પ્રશ્ન, વ્યાકરણ, હોરા, શુકન, જ્ઞાન, લગ્ન, દેકકાણ, ગવાંશ, દ્વાદશાંગ, ત્રિદશાંગ, છાયા, નષ્ટ, મુષ્ટિ, ધાતુ, મૂલ, જીવ, ચિંતા, ચુલૂક, માષક. | |||
જ્યોતિષી (૧૮) | |||
:બ્રહ્મા, બૃહસ્પતિ, વશિષ્ઠ, અત્રિ, મનુ, પૌલસ્ત્ય, લોમેશ, મરીચિ, અંગિરા, નારદ, વ્યાસ, શૌનક, ભૃગુ, ચ્યવન, અવન, ગર્ગ, કશ્યપ, પરાશર. | |||
જ્યોતિર્લિંગ (૧૨). | |||
:સોમનાથ (સૌરાષ્ટ્ર), મલ્લિકાર્જુન (શૈલપર્વત), મહાકાલ (ઉજ્જયિની),ઓમકારેશ્વર (નર્મદાતીરે), કેદારનાથ (હિમાલય), ભીલશંકર (ડાકિની), વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર (કાશી), ત્ર્યંબકેશ્વર (ગોદાવરી), :વૈજનાથ (ચિતાભૂમિ), નાગેશ્વર (દ્વારકા), રામેશ્વર (સેતુબંધ), ધૃષ્ણેશ્વર (શિવાલય). | |||
જ્વર (૬) | |||
:અભિધાતજન્ય, અભિચારજન્ય, અભિશાપજન્ય, અભિષંગજન્ય, વિષપ્રયોગજન્ય, ઔષધિજન્ય. | |||
{{center|'''[ ઝ ]'''}} | |||
ઝેર (૧૬) | |||
:કાલકૂટ, કાલિંગક, કુષ્ક, કૌલસારક, ગોરાર્દ, દરદક, લાલક, મહાવિષ, માર્ક, મેષશૃંગ, મુસ્તા, વત્સનાભ, વેલ્લિતક, હલાહલ, હેમવંત, ઉષ્ટ્રક (કોટિલ્ય–અર્થશાસ્ત્ર) | |||
:(૨૬) | |||
:સોમલ, તાંબાનો કાટ, જગાલ, હરતાલ, રસકપૂર, કાચની ભૂકી, વછનાગ, મુડદાર શીંગ, સિંદૂર, મોરથૂથુ, હિંગળોક, પારો, ગંધક, અફીણ, નેપાળ, ભાંગ, ગાંજો, કરેણ, ઝેરકોચલું, ધંતૂરો, મદ્ય, થોર, :કૌંચ, ચણોઠી, આકડો, ખરસાણી (આયુર્વેદ) | |||
{{center|'''[ ડ ]'''}} | |||
ડાંગર (૧૮) | |||
:કોલમ, સાઠી, મઢી, જિરાસાળ, સૂતરસાળ, વાંકલો, વાંકલી, ગાંળાસાળ, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, એલાયચી, પંખાળી, કમોદ, લીલીપકી, કલુડી, કળા. | |||
:(ગુજરાતની ડાંગરજાત). | |||
</poem> | </poem> |
edits