17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું ૧૨ Formatting Completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૨|}} | {{Heading|કડવું ૧૨|}} | ||
{{Color|Blue|[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.]}} | {{Color|Blue|[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.]}} | ||
{{c|'''રાગ : મેવાડો'''}} | |||
નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી; | {{block center|<poem>નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી; | ||
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :{{space}} ૧ | પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :{{space}} {{r|૧}} | ||
‘હે માતાજી, હું જ જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી. | ‘હે માતાજી, હું જ જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી. | ||
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.{{space}} ૨ | પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.{{space}} {{r|૨}} | ||
મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’ | મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’ | ||
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.{{space}} ૩ | એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.{{space}} {{r|૩}} | ||
‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી! | ‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી! | ||
વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} ૪ | વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} {{r|૪}} | ||
આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી; | આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી; | ||
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.{{space}} ૫ | પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.{{space}} {{r|૫}} | ||
પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી; | પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી; | ||
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.{{space}} ૬ | પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.{{space}} {{r|૬}} | ||
કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી; | કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી; | ||
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} ૭ | વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} {{r|૭}} | ||
કાળી કપિલા<ref>કપિલા – ગાય</ref> ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી; | કાળી કપિલા<ref>કપિલા – ગાય</ref> ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી; | ||
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ<ref>કૃષ્ણ કુરંગ – કાળિયાર</ref>જી.{{space}} ૮ | દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ<ref>કૃષ્ણ કુરંગ – કાળિયાર</ref>જી.{{space}} {{r|૮}} | ||
વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી; | વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી; | ||
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.{{space}} ૯ | એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.{{space}} {{r|૯}} | ||
ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી; | ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી; | ||
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’{{space}} ૧૦ | પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’{{space}} {{r|૧૦}} | ||
શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી; | શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી; | ||
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.{{space}} ૧૧ | જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.{{space}} {{r|૧૧}} | ||
એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી; | એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી; | ||
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.{{space}} ૧૨ | સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.{{space}} {{r|૧૨}} | ||
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી; | પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી; | ||
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.{{space}} ૧૩ | એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.{{space}} {{r|૧૩}} | ||
સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’ | સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’ | ||
ઘટિકા<ref>ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)</ref> એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} ૧૪ | ઘટિકા<ref>ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)</ref> એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} {{r|૧૪}} | ||
એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી, | એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી, | ||
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.{{space}} ૧૫ | નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.{{space}} {{r|૧૫}} | ||
સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી; | સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી; | ||
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} ૧૬ | ‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} {{r|૧૬}} | ||
પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ<ref>પરિસ્તરણ – પાથરણું, પથારી</ref> પથરાવીજી; | પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ<ref>પરિસ્તરણ – પાથરણું, પથારી</ref> પથરાવીજી; | ||
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. | એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. {{r|૧૭}} | ||
{{c|'''વલણ'''}} | |||
એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે, | એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે, | ||
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.{{space}} | પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.{{space}} {{r|૧૮}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 68: | Line 67: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits