ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(કડવું ૧૨ Formatting Completed)
(પ્રૂફ)
 
Line 8: Line 8:
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :{{space}} {{r|૧}}

‘હે માતાજી, હું જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.

પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.{{space}} {{r|૨}}

Line 15: Line 15:

‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!

વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} {{r|૪}}
વર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} {{r|૪}}

આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;

Navigation menu