17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું 15 Formatting Completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૫|}} | {{Heading|કડવું ૧૫|}} | ||
{{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવસ ખોલીને જોતાં આવેલ યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]}} | {{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવસ ખોલીને જોતાં આવેલ યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]}} | ||
{{c|'''રાગ : ગોડી'''}} | |||
વિષયાએ વિમાસી જોયું : ‘એ પુરુષને હું નરખું<ref>નરખું – નીરખું</ref>. | {{block center|<poem>વિષયાએ વિમાસી જોયું : ‘એ પુરુષને હું નરખું<ref>નરખું – નીરખું</ref>. | ||
અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોય હ્યાં સરખું.{{space}} ૧ | અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોય હ્યાં સરખું.{{space}} {{r|૧}} | ||
રખે ચતુર તુરી કહેતો સ્વામીને, જાગશે તો શું થાશે! | રખે ચતુર તુરી કહેતો સ્વામીને, જાગશે તો શું થાશે! | ||
નિદ્રા-વશથી કેમ ઉઠાડું? પછે શું કહેવાશે? {{space}} ૨ | નિદ્રા-વશથી કેમ ઉઠાડું? પછે શું કહેવાશે? {{space}} {{r|૨}} | ||
હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન, | હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન, | ||
માગી રે લેઉં છું માનિની, રખે કરતો સ્વામીને સાન.{{space}} ૩ | માગી રે લેઉં છું માનિની, રખે કરતો સ્વામીને સાન.{{space}} {{r|૩}} | ||
તારે રત્નજડિત મુખમોરડો, ઉદયાચળ ઊગ્યો ભાણ, | તારે રત્નજડિત મુખમોરડો, ઉદયાચળ ઊગ્યો ભાણ, | ||
પેંગડાં તારાં પરમ મનોહર, રતનજડિત પલાણ.’{{space}} ૪ | પેંગડાં તારાં પરમ મનોહર, રતનજડિત પલાણ.’{{space}} {{r|૪}} | ||
એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય : | એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય : | ||
‘રખે સખી સહિયર આપણી, છિપી રહીને જોય!{{space}} ૫ | ‘રખે સખી સહિયર આપણી, છિપી રહીને જોય!{{space}} {{r|૫}} | ||
નેપૂર ઝાંઝર અણવટ વીંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં. | નેપૂર ઝાંઝર અણવટ વીંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં. | ||
પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીમડિયાં!’{{space}} ૬ | પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીમડિયાં!’{{space}} {{r|૬}} | ||
એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી. | એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી. | ||
મરમે ભરતી ડગ, જેમ જળમાં બગ, એમ શ્યામા સમીપે આવી.{{space}} ૭ | મરમે ભરતી ડગ, જેમ જળમાં બગ, એમ શ્યામા સમીપે આવી.{{space}} {{r|૭}} | ||
ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી. | ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી. | ||
‘મુજ શ્વાસ વાગે સાધુ જોગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.{{space}} ૮ | ‘મુજ શ્વાસ વાગે સાધુ જોગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.{{space}} {{r|૮}} | ||
‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી. | ‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી. | ||
પછે પિછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી.{{space}} ૯ | પછે પિછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી.{{space}} {{r|૯}} | ||
નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી. | નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી. | ||
હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી.{{space}} ૧૦ | હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી.{{space}} {{r|૧૦}} | ||
આકાશે અભ્ર અળગું થયે ચંદ્રબિંબ દીસે જેવું, | આકાશે અભ્ર અળગું થયે ચંદ્રબિંબ દીસે જેવું, | ||
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} ૧૧ | ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} {{r|૧૧}} | ||
સુંવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર. | સુંવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર. | ||
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} ૧૨ | શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} {{r|૧૨}} | ||
શુકચંચા<ref>શુકચંચા – પોપટની ચાંચ</ref> અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત. | શુકચંચા<ref>શુકચંચા – પોપટની ચાંચ</ref> અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત. | ||
શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત!{{space}} ૧૩ | શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત!{{space}} {{r|૧૩}} | ||
કપોત કંઠ, કર કુંજરના સરખા, હથેલી અંબુજવરણ. | કપોત કંઠ, કર કુંજરના સરખા, હથેલી અંબુજવરણ. | ||
બાંહયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ.{{space}} ૧૪ | બાંહયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ.{{space}} {{r|૧૪}} | ||
વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરી<ref>કેસરી – સિંહ</ref>ના સરખી. | વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરી<ref>કેસરી – સિંહ</ref>ના સરખી. | ||
દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.{{space}} ૧૫ | દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.{{space}} {{r|૧૫}} | ||
‘ધન્ય માત તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પુન્ય? | ‘ધન્ય માત તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પુન્ય? | ||
હિમે હાડ ગાળ્યાં સુખ ટાળ્યાં, તો એહવો હશે તંન.{{space}} ૧૬ | હિમે હાડ ગાળ્યાં સુખ ટાળ્યાં, તો એહવો હશે તંન.{{space}} {{r|૧૬}} | ||
જપ તપ વ્રત દેહદમન, એવી તારુણી ઘર-નાર. | જપ તપ વ્રત દેહદમન, એવી તારુણી ઘર-નાર. | ||
તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} ૧૭ | તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} {{r|૧૭}} | ||
મેં પાપણીએ પુન્ય ન કીધું, તે ક્યાંશો આવો સ્વામી? | મેં પાપણીએ પુન્ય ન કીધું, તે ક્યાંશો આવો સ્વામી? | ||
એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} ૧૮ | એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} {{r|૧૮}} | ||
એવે એક કભાયની કસે કાગળ બંધન દીઠો; | એવે એક કભાયની કસે કાગળ બંધન દીઠો; | ||
જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} ૧૯ | જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} {{r|૧૯}} | ||
સરનામું અક્ષર તાતના દેખી શ્યામા મહાસુખ પામી : | સરનામું અક્ષર તાતના દેખી શ્યામા મહાસુખ પામી : | ||
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} ૨૦ | ‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} {{r|૨૦}} | ||
સ્વસ્તિ શ્રીકૌંતલપુર સ્થાન, મદન કુંવર બળવંત. | સ્વસ્તિ શ્રીકૌંતલપુર સ્થાન, મદન કુંવર બળવંત. | ||
અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો, ગુણવંત.{{space}} ૨૧ | અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો, ગુણવંત.{{space}} {{r|૨૧}} | ||
રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર; | રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર; | ||
મુહૂર્ત ઘટિ કોને ન પૂછશો, એને વિષ દેજોની, પુત્ર.’{{space}} ૨૨ | મુહૂર્ત ઘટિ કોને ન પૂછશો, એને વિષ દેજોની, પુત્ર.’{{space}} {{r|૨૨}} | ||
વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ; | વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ; | ||
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ.{{space}} ૨૩ | વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ.{{space}} {{r|૨૩}} | ||
પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ર થાય; | પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ર થાય; | ||
અક્ષર એક વધારું એ માંહે, વિષની કરું વિષયાય.’ {{space}} ૨૪ | અક્ષર એક વધારું એ માંહે, વિષની કરું વિષયાય.’ {{space}} {{r|૨૪}} | ||
એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | ||
તરણા વતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર.{{space}} ૨૫ | તરણા વતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર.{{space}} {{r|૨૫}} | ||
નારદ કહે : સાંભળ રે અર્જુન, કર્તા હર્તા અવિનાશ; | નારદ કહે : સાંભળ રે અર્જુન, કર્તા હર્તા અવિનાશ; | ||
વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.{{space}} ૨૬ | વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.{{space}} {{r|૨૬}} | ||
પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ; | પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ; | ||
ઊઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ :{{space}} ૨૭ | ઊઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ :{{space}} {{r|૨૭}} | ||
‘ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો; | ‘ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો; | ||
મદનભાઈને મળજો, સ્વામી, પત્ર લખ્યું તે લાવો.’{{space}} ૨૮ | મદનભાઈને મળજો, સ્વામી, પત્ર લખ્યું તે લાવો.’{{space}} {{r|૨૮}} | ||
{{c|'''વલણ'''}} | |||
‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે, | ‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે, | ||
થરથર ધ્રુજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.{{space}} ૨૯ | થરથર ધ્રુજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.{{space}} {{r|૨૯}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 101: | Line 100: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits