ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:

:::::: '''રાગ : ગોડી'''
:::::: '''રાગ : ગોડી'''
વિષયાએ વિમાસી જોયું : ‘એ પુરુષને હું નરખું.
વિષયાએ વિમાસી જોયું : ‘એ પુરુષને હું નરખું<ref>નરખું – નીરખું</ref>.
અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોય હ્યાં સરખું.{{space}} ૧
અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોય હ્યાં સરખું.{{space}} ૧

Line 41: Line 41:
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} ૧૨
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} ૧૨

શુકચંચા અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત.
શુકચંચા<ref>શુકચંચા – પોપટની ચાંચ</ref> અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત.
શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત!{{space}} ૧૩
શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત!{{space}} ૧૩

Line 47: Line 47:
બાંહયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ.{{space}} ૧૪
બાંહયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ.{{space}} ૧૪

વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરીના સરખી.
વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરી<ref>કેસરી – સિંહ</ref>ના સરખી.
દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.{{space}} ૧૫
દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.{{space}} ૧૫

18,450

edits

Navigation menu