825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઊભી વાટે | ગુલાબદાસ બ્રોકર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં. | ‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં. |