17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(form) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૯|}} | {{Heading|કડવું ૧૯|}} | ||
{{Color|Blue|[ચંદ્રહાસને હવે પોતાના પુત્ર મદનના હાથે મોત પામ્યો હશે એવું માની ધૃષ્ટબુદ્ધિએ રાજા અને રાણીને બાંધી આખું નગર લૂંટી લીધું. રાણી લગ્નલાયક પુત્રને પરણાવ્યા વિના પોતાની અવદશાથી અતિ દુઃખી છે.]}} | {{Color|Blue|[ચંદ્રહાસને હવે પોતાના પુત્ર મદનના હાથે મોત પામ્યો હશે એવું માની ધૃષ્ટબુદ્ધિએ રાજા અને રાણીને બાંધી આખું નગર લૂંટી લીધું. રાણી લગ્નલાયક પુત્રને પરણાવ્યા વિના પોતાની અવદશાથી અતિ દુઃખી છે.]}} | ||
{{c|'''રાગ : પરજીઆનો'''}} | |||
નારદજી એમ વાણી વદે, સુણ, પારથ પાંડુકુમાર રે, | |||
હવે કુલિંદની શી વલે થઈ, તે તણો કહું વિસ્તાર રે.{{space}} ૧ | {{block center|<poem>નારદજી એમ વાણી વદે, સુણ, પારથ પાંડુકુમાર રે, | ||
હવે કુલિંદની શી વલે થઈ, તે તણો કહું વિસ્તાર રે.{{space}} {{R|૧}} | |||
ચંદ્રહાસ વળ્યો વેગે પુરથી, પ્રધાને કીધું કપટ રે, | ચંદ્રહાસ વળ્યો વેગે પુરથી, પ્રધાને કીધું કપટ રે, | ||
પછે કુલિંદ રાજા તેડિયો, મુખે કીધી લટપટ રે.{{space}} ૨ | પછે કુલિંદ રાજા તેડિયો, મુખે કીધી લટપટ રે.{{space}} {{R|૨}} | ||
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’ | જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’ | ||
પાપીએ પછે વાહી<ref>વાહી – છેતરી</ref> બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} ૩ | પાપીએ પછે વાહી<ref>વાહી – છેતરી</ref> બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} {{R|૩}} | ||
સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે. | સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે. | ||
હય હસ્તી ને કનક કચોળાં, રાજ્યભવન લીધું લૂંટી રે.{{space}} ૪ | હય હસ્તી ને કનક કચોળાં, રાજ્યભવન લીધું લૂંટી રે.{{space}} {{R|૪}} | ||
પોતાની ત્યાં આણ વરતાવી, મારગ ચાલતો કીધો રે. | પોતાની ત્યાં આણ વરતાવી, મારગ ચાલતો કીધો રે. | ||
પછે મેધાવિની રાણી સંગાથે, કુલિંદને બાંધી લીધો રે.{{space}} ૫ | પછે મેધાવિની રાણી સંગાથે, કુલિંદને બાંધી લીધો રે.{{space}} {{R|૫}} | ||
:::::: '''ઢાળ''' | :::::: '''ઢાળ''' | ||
રાજા રાણી બાંધિયાં ને હવો તે હાહાકાર રે. | રાજા રાણી બાંધિયાં ને હવો તે હાહાકાર રે. | ||
જમકિંકર સરખા સેવક પાપી કરતા પાટુના પ્રહાર રે.{{space}} ૬ | જમકિંકર સરખા સેવક પાપી કરતા પાટુના પ્રહાર રે.{{space}} {{R|૬ | ||
મસ્તક તે મુગટવહોણું કીધું, વિખેર્યા તેના વાળ રે. | મસ્તક તે મુગટવહોણું કીધું, વિખેર્યા તેના વાળ રે. | ||
કાંટા તે ભાંગે પાગ વિષે, ભૂમિ પડે ભૂખાળ રે.{{space}} ૭ | કાંટા તે ભાંગે પાગ વિષે, ભૂમિ પડે ભૂખાળ રે.{{space}} {{R|૭}} | ||
સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે, | સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે, | ||
રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની<ref>માની – માનીતી</ref> રે.{{space}} ૮ | રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની<ref>માની – માનીતી</ref> રે.{{space}} {{R|૮}} | ||
ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે. | ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે. | ||
પોતાના પુત્રને સંભારી, સાધવી માતા રોય રે.{{space}} ૯ | પોતાના પુત્રને સંભારી, સાધવી માતા રોય રે.{{space}} {{R|૯}} | ||
તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયો પ્રાણી રે; | તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયો પ્રાણી રે; | ||
વાટે ચાલતાં ચરણ થાકે, પણ સેવક હીડિ તાણી રે.{{space}} ૧૦ | વાટે ચાલતાં ચરણ થાકે, પણ સેવક હીડિ તાણી રે.{{space}} {{R|૧૦}} | ||
પછે રાજાએ સ્કંધે વળગાડી મેધાવિની જે રાણી રે. | પછે રાજાએ સ્કંધે વળગાડી મેધાવિની જે રાણી રે. | ||
કાંટા તે પડે કંઠ વિષે, પ્રેમદા માગે પાણી રે.{{space}} ૧૧ | કાંટા તે પડે કંઠ વિષે, પ્રેમદા માગે પાણી રે.{{space}} {{R|૧૧}} | ||
શ્યામા પૂછે છે : ‘સ્વામીજી આપણું શું થાશે રે? | શ્યામા પૂછે છે : ‘સ્વામીજી આપણું શું થાશે રે? | ||
સુતની સંભાળ નથી તો કેઈ પેરે રહેવાશે રે?{{space}} ૧૨ | સુતની સંભાળ નથી તો કેઈ પેરે રહેવાશે રે?{{space}} {{R|૧૨}} | ||
મોટું દુઃખ એ મન વિષે, પુત્ર પરણ ઘેર ન આવ્યો રે, | મોટું દુઃખ એ મન વિષે, પુત્ર પરણ ઘેર ન આવ્યો રે, | ||
દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} ૧૩ | દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} {{R|૧૩}} | ||
પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે; | પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે; | ||
આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} ૧૪ | આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} {{R|૧૪}} | ||
હાક મારતાં ‘જી, જી’ કહીને ઉત્તર આપે વહુ રે; | હાક મારતાં ‘જી, જી’ કહીને ઉત્તર આપે વહુ રે; | ||
તે સુખ તો મેં કાંઈ યે ન દીઠું, કેઈ પેરે રોતી રહું રે?’{{space}} ૧૫ | તે સુખ તો મેં કાંઈ યે ન દીઠું, કેઈ પેરે રોતી રહું રે?’{{space}} {{R|૧૫}} | ||
એવાં રાણી તણાં વચન સુણીને રાજા રોતી રાખે રે. | એવાં રાણી તણાં વચન સુણીને રાજા રોતી રાખે રે. | ||
‘સામું જુઓ, રે સુંદરી,’ પછી વચન મરમનાં દાખે રે.{{space}} ૧૬ | ‘સામું જુઓ, રે સુંદરી,’ પછી વચન મરમનાં દાખે રે.{{space}} {{R|૧૬}} | ||
{{c|'''વલણ'''}} | |||
વચન દાખે મરમનાં, જાતાં તે મારગ વિષે રે. | વચન દાખે મરમનાં, જાતાં તે મારગ વિષે રે. | ||
મેધાવિની અતિ દુઃખ પામી, કેઈ પેરે કહીએ મુખે રે?{{space}} ૧૭ | મેધાવિની અતિ દુઃખ પામી, કેઈ પેરે કહીએ મુખે રે?{{space}} {{R|૧૭}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 66: | Line 66: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits