17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું 20 Formatting Completed) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૨૦|}} | {{Heading|કડવું ૨૦|}} | ||
{{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રાજા તેને આશ્વાસન આપે છે- જાણ્યે અજાણ્યે આપણાથી કુડાં કામ થયા હશે એનું આ ફળ હશે એ વાત જુદાં જુદાં ઉદાહરણો આપી રાજા રાણીને સાંત્વના આપે છે.]}} | {{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રાજા તેને આશ્વાસન આપે છે- જાણ્યે અજાણ્યે આપણાથી કુડાં કામ થયા હશે એનું આ ફળ હશે એ વાત જુદાં જુદાં ઉદાહરણો આપી રાજા રાણીને સાંત્વના આપે છે.]}} | ||
{{c|'''રાગ : વેરાડી'''}} | |||
રાજા વળતું બોકિયો : ‘કહું કામિની, | {{block center|<poem>રાજા વળતું બોકિયો : ‘કહું કામિની, | ||
એ તો ભવબંધનનો ભાવ, ભોળી ભામિની.{{space}} ૧ | એ તો ભવબંધનનો ભાવ, ભોળી ભામિની.{{space}} {{r|૧}} | ||
સુખ તણા સમુદ્રમાં કહું કામિની. | સુખ તણા સમુદ્રમાં કહું કામિની. | ||
ભાગ્યું પુત્રરૂપિયું નાવ, ભોળી ભામિની.{{space}} ૨ | ભાગ્યું પુત્રરૂપિયું નાવ, ભોળી ભામિની.{{space}} {{r|૨}} | ||
વાવ્યા વિના શું લણિયે? કહો કામિની! | વાવ્યા વિના શું લણિયે? કહો કામિની! | ||
એણે દૃષ્ટાન્ત સર્વે જાણ, ભોળી ભામિની.{{space}} ૩ | એણે દૃષ્ટાન્ત સર્વે જાણ, ભોળી ભામિની.{{space}} {{r|૩}} | ||
તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની, | તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની, | ||
જો દાન ન દીધું દક્ષિણ પાણ<ref>દક્ષિણ પાણ – જમણો હાથ</ref>, ભોળી ભામિની.{{space}} ૪ | જો દાન ન દીધું દક્ષિણ પાણ<ref>દક્ષિણ પાણ – જમણો હાથ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|૪}} | ||
પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની, | પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની, | ||
અન્નધને ભર્યું ઘરસૂત્ર, ભોળી ભામિની.{{space}} ૫ | અન્નધને ભર્યું ઘરસૂત્ર, ભોળી ભામિની.{{space}} {{r|૫}} | ||
આખો દહાડો આપણ દ્યામણાં, કહું કામિની, | આખો દહાડો આપણ દ્યામણાં, કહું કામિની, | ||
એહવે પ્રભુએ આપ્યો પુત્ર, ભોળી ભામિની.{{space}} ૬ | એહવે પ્રભુએ આપ્યો પુત્ર, ભોળી ભામિની.{{space}} {{r|૬}} | ||
કાક ઉછેરે કોકિલા-બાળને, કહું કામિની, | કાક ઉછેરે કોકિલા-બાળને, કહું કામિની, | ||
વય પામ્યે ઊડી જાય, ભોળી ભામિની.{{space}} ૭ | વય પામ્યે ઊડી જાય, ભોળી ભામિની.{{space}} {{r|૭}} | ||
તમે કુંવર તે કોકિલાનું બચ્ચું, કહું કામિની! | તમે કુંવર તે કોકિલાનું બચ્ચું, કહું કામિની! | ||
કાક આપણ માતપિતાય, ભોળી ભામિની. {{space}} ૮ | કાક આપણ માતપિતાય, ભોળી ભામિની. {{space}} {{r|૮}} | ||
પક્ષી સેવે કલ્પવૃક્ષને, કહું કામિની, | પક્ષી સેવે કલ્પવૃક્ષને, કહું કામિની, | ||
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} ૯ | જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} {{r|૯}} | ||
ફળ ઘટ્યાં દ્રુમ<ref>દ્રુમ – વૃક્ષ</ref>ને પરહરે, કહું કામિની, | ફળ ઘટ્યાં દ્રુમ<ref>દ્રુમ – વૃક્ષ</ref>ને પરહરે, કહું કામિની, | ||
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} ૧૦ | અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} {{r|૧૦}} | ||
તેમ કર્મફળ ઘટ્યાં આપણાં, કહું કામિની, | તેમ કર્મફળ ઘટ્યાં આપણાં, કહું કામિની, | ||
તો તજી ગયો તુજ તંન, ભોળી ભામિની. {{space}} ૧૧ | તો તજી ગયો તુજ તંન, ભોળી ભામિની. {{space}} {{r|૧૧}} | ||
આપણ સૂકાં લાકડાં, કહું કામિની, | આપણ સૂકાં લાકડાં, કહું કામિની, | ||
હવે ઘટે હુતાશંન<ref>હુતાશન – અગ્નિ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૨ | હવે ઘટે હુતાશંન<ref>હુતાશન – અગ્નિ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|૧૨}} | ||
આપણે વસતાં ગામ ઉધ્વસ્ત<ref>ઉધ્વસ્ત – ઉજ્જડ</ref> કર્યા, કહું કામિની! | આપણે વસતાં ગામ ઉધ્વસ્ત<ref>ઉધ્વસ્ત – ઉજ્જડ</ref> કર્યા, કહું કામિની! | ||
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} ૧૩ | છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૩}} | ||
કાં તો પર્વત-પાવટ રોધિયો, કહું કામિની, | કાં તો પર્વત-પાવટ રોધિયો, કહું કામિની, | ||
કે ભાંજી સરોવર-પાળ, ભોળી ભામિની.{{space}} ૧૪ | કે ભાંજી સરોવર-પાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૪}} | ||
કે વત્સદ્રોહ સ્વામીદ્રો કર્યો, કહું કામિની, | કે વત્સદ્રોહ સ્વામીદ્રો કર્યો, કહું કામિની, | ||
કે પયથી વછોડ્યાં બાળ, ભોળી ભામિની. {{space}} ૧૫ | કે પયથી વછોડ્યાં બાળ, ભોળી ભામિની. {{space}} {{r|૧૫}} | ||
સાધુ-વૈષ્ણવની નિંદા કરી, કહું કામિની, | સાધુ-વૈષ્ણવની નિંદા કરી, કહું કામિની, | ||
ભાંજ્યાં મળતાં વેવિશાળ, ભોળી ભામિની.{{space}} ૧૬ | ભાંજ્યાં મળતાં વેવિશાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૬}} | ||
સૂર્ય સામા મળસૂત્ર કર્યા, કહું કામિની, | સૂર્ય સામા મળસૂત્ર કર્યા, કહું કામિની, | ||
કે સાંભળ્યો અંત્યજનો રાગ, ભોળી ભામિની.{{space}} ૧૭ | કે સાંભળ્યો અંત્યજનો રાગ, ભોળી ભામિની.{{space}} {{r|૧૭}} | ||
ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની, | ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની, | ||
કે કણ<ref>કણ – અનાજ</ref>ને ઠેસ્યા પાગ<ref>પાગ – પગ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૮ | કે કણ<ref>કણ – અનાજ</ref>ને ઠેસ્યા પાગ<ref>પાગ – પગ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|૧૮}} | ||
કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની! | કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની! | ||
ન રાખ્યાં વ્રત ને નેમ, ભોળી ભામિની. {{space}} ૧૯ | ન રાખ્યાં વ્રત ને નેમ, ભોળી ભામિની. {{space}} {{r|૧૯}} | ||
તો સુખ પામેએ કિહાં થકી? કહું કામિની, | તો સુખ પામેએ કિહાં થકી? કહું કામિની, | ||
હવે સુતને કેમ હોય ક્ષેમ? ભોળી ભામિની.{{space}} ૨૦ | હવે સુતને કેમ હોય ક્ષેમ? ભોળી ભામિની.{{space}} {{r|૨૦}} | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' | ||
સુતને કુશળી ક્યાં થકી, જો હરિ નવ ધર્યા હૃદે રે?’ | સુતને કુશળી ક્યાં થકી, જો હરિ નવ ધર્યા હૃદે રે?’ | ||
એવાં વચન સાંભળી ભૂપનાં મેધાવિની વાણી વદે રે.{{space}} ૨૧ | એવાં વચન સાંભળી ભૂપનાં મેધાવિની વાણી વદે રે.{{space}} {{r|૨૧}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 80: | Line 80: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits