18,124
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૬|}} | {{Heading|કડવું ૬|}} | ||
{{Color|Blue|[બાળકને | {{Color|Blue|[બાળકને ભગવતસ્મરણ કરતો જોઈને ક્રૂર મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે, એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી ધૃષ્ટબુદ્ધિને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]}} | ||
{{c|'''રાગ : કેદારો'''}} | {{c|'''રાગ : કેદારો'''}} | ||
{{block center|<poem>નારદજી એમ ઊચરે, પાર્થ વીર શ્રવણે ધરે; | {{block center|<poem>નારદજી એમ ઊચરે, પાર્થ વીર શ્રવણે ધરે; | ||
શું કરે | શું કરે પછે તે સાધુને રે.{{space}} {{R|૧}} | ||
ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા; | ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા; | ||
Line 34: | Line 34: | ||
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} {{R|૯}} | અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} {{R|૯}} | ||
એવું કહીને કુંવરને છુરિકા | એવું કહીને કુંવરને છુરિકા કરમાં આપી; | ||
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} {{R|૧૦}} | જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} {{R|૧૦}} | ||
Line 40: | Line 40: | ||
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} {{R|૧૧}} | ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} {{R|૧૧}} | ||
ચાંડાળ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ; | |||
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} {{R|૧૨}} | પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} {{R|૧૨}} | ||