ચંદ્રહાસ આખ્યાન/કડવું ૬: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૬|}}
{{Heading|કડવું ૬|}}

{{Color|Blue|[બાળકને ભગવત સ્મરણ કરતો જોઈને ક્રૂર એવા મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી રાજાને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]}}
{{Color|Blue|[બાળકને ભગવતસ્મરણ કરતો જોઈને ક્રૂર મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે, એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી ધૃષ્ટબુદ્ધિને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]}}

{{c|'''રાગ : કેદારો'''}}
{{c|'''રાગ : કેદારો'''}}

{{block center|<poem>નારદજી એમ ઊચરે, પાર્થ વીર  શ્રવણે ધરે;
{{block center|<poem>નારદજી એમ ઊચરે, પાર્થ વીર  શ્રવણે ધરે;
શું કરે પાછે તે સાધુને રે.{{space}} {{R|૧}}
શું કરે પછે તે સાધુને રે.{{space}} {{R|૧}}

ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
Line 34: Line 34:
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} {{R|૯}}
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’{{space}} {{R|૯}}

એવું કહીને કુંવરને છુરિકા કારમાં આપી;
એવું કહીને કુંવરને છુરિકા કરમાં આપી;
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} {{R|૧૦}}
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.{{space}} {{R|૧૦}}

Line 40: Line 40:
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} {{R|૧૧}}
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.{{space}} {{R|૧૧}}

ચાંડાલ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
ચાંડાળ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} {{R|૧૨}}
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.{{space}} {{R|૧૨}}

Navigation menu