825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|લોહીનું ટીપું| જયંત ખત્રી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં. | બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં. |