18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''લોહીનું ટીપું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં. | બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં. |
edits