17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
અનુકૂળ હશે બધી કન્ડિશન્સ | અનુકૂળ હશે બધી કન્ડિશન્સ | ||
વન્સ | વન્સ | ||
ત્યારે | ત્યારે થયો હશે ચમત્કાર, આકસ્મિક, સર્વ પ્રથમ, આ પૃથ્વી પર | ||
સર સર આદિ જીવનો, | સર સર આદિ જીવનો, | ||
ના નહીં શિવનો, | ના નહીં શિવનો, | ||
Line 29: | Line 29: | ||
જેનુ વજન લગભગ સવાચાર મણ | જેનુ વજન લગભગ સવાચાર મણ | ||
ઉપર હશે કદાચ કિલો બે ત્રણ | ઉપર હશે કદાચ કિલો બે ત્રણ | ||
અને આ કાન કને કરે | અને આ કાન કને કરે ગણ ગણ | ||
તે મચ્છર, માત્ર મથી રહ્યા છીએ જીવવા. | તે મચ્છર, માત્ર મથી રહ્યા છીએ જીવવા. | ||
સતત બધું તળે-ઉપર તપાસી રહ્યો છે માણસ | સતત બધું તળે-ઉપર તપાસી રહ્યો છે માણસ | ||
Line 42: | Line 42: | ||
સરિયામ શ્રમનાં સારણો | સરિયામ શ્રમનાં સારણો | ||
એ બધાં સેલ બાયેાલોજીનાં ભારણો | એ બધાં સેલ બાયેાલોજીનાં ભારણો | ||
અરેરે શું મારે માટે તો એ | અરેરે શું મારે માટે તો એ નર્યો ગંજ કાટમાળનો ? | ||
ફાઇવ થાઉઝન્ડ ઈન્ટુ ટેન રેઈઝ ટૂ સિક્સ-ની | ફાઇવ થાઉઝન્ડ ઈન્ટુ ટેન રેઈઝ ટૂ સિક્સ-ની | ||
કાળભરી ફાળનો | કાળભરી ફાળનો | ||
અને થોડાં હજાર વર્ષ પછી સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, આકસ્મિક, | અને થોડાં હજાર વર્ષ પછી સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, આકસ્મિક, | ||
માતૃપિતૃહીન ફર્સ્ટ લિવિંગ | માતૃપિતૃહીન ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ—બાળનો | ||
કોઇ નહીં અર્થ ? | કોઇ નહીં અર્થ ? | ||
વ્હાય-ના અંકુશમાં ચીરાતી ચેતના સાથે | વ્હાય-ના અંકુશમાં ચીરાતી ચેતના સાથે | ||
વાટે-ઘાટે-શા માટે-નો | વાટે-ઘાટે-શા માટે-નો | ||
જવાબ જે | જવાબ જે મળતો તે તો છે : ઇન્ડીવિડ્યુઅલ્સ ક્રેડો | ||
જીવનભર છો તત્ત્વજ્ઞાનથી લચી પડેલો આંબો વેડો; | જીવનભર છો તત્ત્વજ્ઞાનથી લચી પડેલો આંબો વેડો; | ||
કાંખ મહીં ઈઝમનું કો’ કુરકુરિયું તેડો | કાંખ મહીં ઈઝમનું કો’ કુરકુરિયું તેડો | ||
Line 56: | Line 56: | ||
કે જ્ઞાન-ગધાડે બેસીને ઠપકારો પગનો એડો | કે જ્ઞાન-ગધાડે બેસીને ઠપકારો પગનો એડો | ||
ધમ ધમ છો ઊતરે આ લેડો | ધમ ધમ છો ઊતરે આ લેડો | ||
તત્ત્વલોહની, સત્ત્વલોહની, કળાલોહની, બળાલોહની | |||
માત્ર નર્યો આ ગંજ : | માત્ર નર્યો આ ગંજ : | ||
તત્ત્વગંજ આ, સત્ત્વગંજ આ, કળાગંજ આ, બળાગંજ આ. | |||
સ્ટ્યુપિડ છે | સ્ટ્યુપિડ છે | ||
આ સતત શોધવું, સતત બોધવું, સતત રોધવું, સતત નોંધવું. | આ સતત શોધવું, સતત બોધવું, સતત રોધવું, સતત નોંધવું. | ||
Line 79: | Line 79: | ||
ચણ્યા કરે છે ચક્રમ કેવો ઊંચા ઊંચા માળ ! | ચણ્યા કરે છે ચક્રમ કેવો ઊંચા ઊંચા માળ ! | ||
મેંસુબ જોઈ, મરઘી જોઈ, પયોધરોના ચૂચુક જોઈ લળકાવે છે લાળ. | મેંસુબ જોઈ, મરઘી જોઈ, પયોધરોના ચૂચુક જોઈ લળકાવે છે લાળ. | ||
આકાશે | આકાશે જઈ અડે અને દરિયામાં ઊંડે ઊતરે | ||
એક ટીકડી ગળીને ગણપત હાથી જેવું મૂતરે | એક ટીકડી ગળીને ગણપત હાથી જેવું મૂતરે | ||
એવો આદિમ જીવનો સૂત રે | એવો આદિમ જીવનો સૂત રે | ||
Line 85: | Line 85: | ||
ને કર્યા કરે ના-બૂત રે | ને કર્યા કરે ના-બૂત રે | ||
ગણિત જેવાં અગણિત એનાં તૂત રે | ગણિત જેવાં અગણિત એનાં તૂત રે | ||
આજ | આજ લગણ આ જીવી ગયેલો એકકોષીનો અનેકકોષી પૂત રે. | ||
નીતિ-ફીતિ લજજા-ફજજાના નીવી-બંધને છોડી | નીતિ-ફીતિ લજજા-ફજજાના નીવી-બંધને છોડી | ||
આ ઉપસી આવે છે પ્રાસ પૂત- | આ ઉપસી આવે છે પ્રાસ પૂત-ના અનુપ્રાસમાં ચ-કારમાં તે | ||
અર્થહીન કાવ્યાલેખનના અનેકકોષી સજીવ સંકુલ શબ્દત્રાસમાં | અર્થહીન કાવ્યાલેખનના અનેકકોષી સજીવ સંકુલ શબ્દત્રાસમાં | ||
શોધુ છું | શોધુ છું હું— | ||
કુળ મારું ક્યાં છે રે ? | કુળ મારું ક્યાં છે રે ? | ||
ક્યાં છે મારું મૂળ ? | ક્યાં છે મારું મૂળ ? | ||
ત્રિશૂલ લઈને ખોદું છું હું સજીવ ધાતુ ધૂળ રે. | ત્રિશૂલ લઈને ખોદું છું હું સજીવ ધાતુ ધૂળ રે. | ||
વ્હાય, બધી આ અડાબીડ અઠલંતર એવી જટાજાળ જીવનની ? | વ્હાય, બધી આ અડાબીડ અઠલંતર એવી જટાજાળ જીવનની ? | ||
વ્હાય,તમે જન્મ્યા ઓ મારા આદિમ જીવ? | વ્હાય, તમે જન્મ્યા ઓ મારા આદિમ જીવ? | ||
અને પછી આ લઘર-વઘર ભ્રાન્તિઓ નામે શિવ-ફિવ ? | અને પછી આ લઘર-વઘર ભ્રાન્તિઓ નામે શિવ-ફિવ ? | ||
ને પ્રાસમહીં તું આવે લિવ | ને પ્રાસમહીં તું આવે લિવ — | ||
લિવ ઉલ્માન રે | લિવ ઉલ્માન રે | ||
ખાયે સૈયાં મૂકી ગલોફે નાગરવેલનું પાન રે | ખાયે સૈયાં મૂકી ગલોફે નાગરવેલનું પાન રે | ||
Line 109: | Line 109: | ||
અને એની આ સતત શૂળ, છેદન-ભેદન કાણ્ડ, કરડતા કુત્તાજી. | અને એની આ સતત શૂળ, છેદન-ભેદન કાણ્ડ, કરડતા કુત્તાજી. | ||
ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્ | ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્ | ||
ફૂટ-શું પણ એકાદુ | ફૂટ-શું પણ એકાદુ યે ઇંચિત્ | ||
કેમ જે તું સભાન છે કે તું પુત્તમતાય પુત્તા છે. | કેમ જે તું સભાન છે કે તું પુત્તમતાય પુત્તા છે. | ||
'''(નવેમ્બર : ૧૯૮૦)''' | '''(નવેમ્બર : ૧૯૮૦)''' |
edits