ટોળાં અવાજ ઘોઘાટ/૩ -પુત્તમતાય પુત્તાજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩ -પુત્તમતાય પુત્તાજી|}} {{Poem2Open}} પૃથ્વી ઠરી હશે અનુકૂળ હશે બધી કન્ડિશન્સ વન્સ ત્યારે થયા હશે ચમત્કાર, આકસ્મિક, સર્વ પ્રથમ, આ પૃથ્વી પર સર સર આદિ જીવનો, ના નહીં શિવનો, આદિ આદિ સર્વ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૩ -પુત્તમતાય પુત્તાજી|}}
{{Heading|૩ -પુત્તમતાય પુત્તાજી|}}


{{Poem2Open}}
<poem>
પૃથ્વી ઠરી હશે
પૃથ્વી ઠરી હશે
અનુકૂળ હશે બધી કન્ડિશન્સ
અનુકૂળ હશે બધી કન્ડિશન્સ
Line 46: Line 46:
કાળભરી ફાળનો
કાળભરી ફાળનો
અને થોડાં હજાર વર્ષ પછી સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, આકસ્મિક,
અને થોડાં હજાર વર્ષ પછી સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, આકસ્મિક,
માતૃપિતૃહીન ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ-બાળનો
માતૃપિતૃહીન ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ-બાળનો
કોઇ નહીં અર્થ ?
કોઇ નહીં અર્થ ?
વ્હાય-ના અંકુશમાં ચીરાતી ચેતના સાથે
વ્હાય-ના અંકુશમાં ચીરાતી ચેતના સાથે
Line 112: Line 112:
કેમ જે તું સભાન છે કે તું પુત્તમતાય પુત્તા છે.  
કેમ જે તું સભાન છે કે તું પુત્તમતાય પુત્તા છે.  
'''(નવેમ્બર : ૧૯૮૦)'''
'''(નવેમ્બર : ૧૯૮૦)'''
{{Poem2Close}}
</poem>




18,450

edits

Navigation menu