17,602
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
શરીરથી; | શરીરથી; | ||
કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં | કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં | ||
ઝબ્બો પણ કાઢી | ઝબ્બો પણ કાઢી નાખ્યો— | ||
ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી; | ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી; | ||
પણ કશું ક્યાં ફેંકી શકાય છે ? | પણ કશું ક્યાં ફેંકી શકાય છે ? | ||
કપડાં બધાં કાઢીને ફેંકી દઉં અને કોઈ ઊંડા કૂવામાં | કપડાં બધાં કાઢીને ફેંકી દઉં અને કોઈ ઊંડા કૂવામાં | ||
પડતું મૂકું | પડતું મૂકું તો— | ||
આ દાઝતી ચામડીને શાતા મળે. | આ દાઝતી ચામડીને શાતા મળે. | ||
પણ શરીર બિચારું | પણ શરીર બિચારું | ||
Line 26: | Line 26: | ||
કશું જ કંઈ થતું નથી. | કશું જ કંઈ થતું નથી. | ||
હીટ ફેંકતા ગરમ ઓટલાના પગથિયા પર | હીટ ફેંકતા ગરમ ઓટલાના પગથિયા પર | ||
બધા બેઠા | બધા બેઠા છીએ— | ||
બસ બરફનું પાણી પીધા કરીએ છીએ, | બસ બરફનું પાણી પીધા કરીએ છીએ, | ||
અને ટકી રહ્યા છીએ, | અને ટકી રહ્યા છીએ, | ||
ક્યારેક સામેની શરબતની લારી સામે જઈને | ક્યારેક સામેની શરબતની લારી સામે જઈને | ||
બરફના ઠંડા ગોળા ચૂસીએ છીએ | બરફના ઠંડા ગોળા ચૂસીએ છીએ | ||
એક, બે | એક, બે, ત્રણ— | ||
પણ ધરવ થતો નથી. | પણ ધરવ થતો નથી. | ||
છતાં ટકી જવાય છે. | છતાં ટકી જવાય છે. | ||
Line 37: | Line 37: | ||
એકાદ કવિતાનો ગ્લાસ પીને, એકાદ બે નાટકોના ગોળા ચૂસીને | એકાદ કવિતાનો ગ્લાસ પીને, એકાદ બે નાટકોના ગોળા ચૂસીને | ||
જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતે હૈં. | જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતે હૈં. | ||
—અને ખાલીપાને આમ રોજના આવા તેવા આધારોથી | |||
ભર્યા | ભર્યા કરીએ— | ||
આમ મળી જાય આ નગરની ફૂટપાથની તૂટેલી તિરાડોમાં | આમ મળી જાય આ નગરની ફૂટપાથની તૂટેલી તિરાડોમાં | ||
જો લીલીછમ | જો લીલીછમ ભાંગ— | ||
તો માથું ઢાળીને તલ્લીન ચર્યા કરીએ | તો માથું ઢાળીને તલ્લીન ચર્યા કરીએ | ||
માછલીની કલ્પના કરીને પાણીમાં તર્યા કરીએ | માછલીની કલ્પના કરીને પાણીમાં તર્યા કરીએ | ||
હા, આમ સતત હૉટલમાં, રસ્તામાં, ઓટલા પર | હા, આમ સતત હૉટલમાં, રસ્તામાં, ઓટલા પર | ||
સતત ચર્ચા કર્યા | સતત ચર્ચા કર્યા કરીએ— | ||
સાયલેન્સરનું યંત્ર બગડી ગયું | સાયલેન્સરનું યંત્ર બગડી ગયું છે— | ||
અને અવાજ બંધ થતો | અને અવાજ બંધ થતો નથી—; | ||
એકધારો અવાજ નીકળ્યા કરે છે અનિયંત્રિત જેમ, | એકધારો અવાજ નીકળ્યા કરે છે અનિયંત્રિત જેમ, | ||
એમ— | |||
આ અમે સતત બધાં બોલ્યાં કરીએ છીએ. | આ અમે સતત બધાં બોલ્યાં કરીએ છીએ. | ||
સમયના ખડબચડા થડને છોલ્યા કરીએ છીએ. | સમયના ખડબચડા થડને છોલ્યા કરીએ છીએ. | ||
Line 55: | Line 55: | ||
હાથ વગરના, હથિયાર વગરના, બૂઠા | હાથ વગરના, હથિયાર વગરના, બૂઠા | ||
અરે સાવ સદંતર ઠૂંઠા | અરે સાવ સદંતર ઠૂંઠા | ||
બેસીએ છીએ અહીં મધરાતે | બેસીએ છીએ અહીં મધરાતે હાથમાં— | ||
અર્ધી ચા પીતાં | અર્ધી ચા પીતાં | ||
જીવતાં, જાગતાં, એકલતામાં એકબીજાને વાગતાં | જીવતાં, જાગતાં, એકલતામાં એકબીજાને વાગતાં | ||
Line 72: | Line 72: | ||
કશું ય બળતું નથી. કશું ય બાળવું નથી. | કશું ય બળતું નથી. કશું ય બાળવું નથી. | ||
ખાલી સિગારેટના ખોખાને વાળીને, | ખાલી સિગારેટના ખોખાને વાળીને, | ||
બરાબર માપસર | બરાબર માપસર વાળીને— | ||
એનું પાકીટ બનાવીએ છીએ | એનું પાકીટ બનાવીએ છીએ | ||
બેચાર મિનિટ એને જોયા કરીએ છીએ | બેચાર મિનિટ એને જોયા કરીએ છીએ | ||
પછી જમણાં હાથમાં પકડીને | પછી જમણાં હાથમાં પકડીને | ||
તર્જનીની તાકાતથી એને હવામાં ઉછાળીએ છીએ. | તર્જનીની તાકાતથી એને હવામાં ઉછાળીએ છીએ. | ||
ઉછળીને હવામાં | ઉછળીને હવામાં ફંગોળાતું— | ||
અને સડક પર | અને સડક પર પડતું— | ||
એને જોઈ રહીએ છીએ. | એને જોઈ રહીએ છીએ. | ||
અર્થાત્, આવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. | અર્થાત્, આવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. | ||
દીવાસળીની પેટી પર આંગળીઓ પટકારીને | દીવાસળીની પેટી પર આંગળીઓ પટકારીને | ||
કોઈ તાલને શોધવો-સમૂહ વચ્ચે-એકલતાના ઊંડા મૌનમાં | કોઈ તાલને શોધવો-સમૂહ વચ્ચે-એકલતાના ઊંડા મૌનમાં | ||
એ કંઈ નકામી... | એ કંઈ નકામી...... | ||
એનાથી સમય પસાર થઈ જાય છે, ભલે ને બેચાર ક્ષણ. | એનાથી સમય પસાર થઈ જાય છે, ભલે ને બેચાર ક્ષણ. | ||
તાલ અલબત્ત જડતો નથી કોઈ. | તાલ અલબત્ત જડતો નથી કોઈ. | ||
હવામાં ગીત છે : | હવામાં ગીત છે : | ||
‘બરખા બહાર આઈ અંખિયોંમેં પ્યાર | ‘બરખા બહાર આઈ અંખિયોંમેં પ્યાર લાઈ—‘ | ||
બરખા તો | બરખા તો આવશે— | ||
પલળીશું— | |||
પણ આ ‘પ્યાર’ નામની ચીજનું બીજ કે મીંજ જો મળી જાય | પણ આ ‘પ્યાર’ નામની ચીજનું બીજ કે મીંજ જો મળી જાય | ||
તો વાવી દઈએ પ્રત્યેકની | તો વાવી દઈએ પ્રત્યેકની દૃષ્ટિમાં— | ||
સર્વત્ર; અને ફળી જાય ચોમેર ઘેરઘેર ઠેરઠેર; | સર્વત્ર; અને ફળી જાય ચોમેર ઘેરઘેર ઠેરઠેર; | ||
અર્થાત્ અમે આંખો જરૂર જોઈ છે | અર્થાત્ અમે આંખો જરૂર જોઈ છે | ||
Line 112: | Line 112: | ||
બીજી એક પોલી પડી ગઈ છે | બીજી એક પોલી પડી ગઈ છે | ||
ત્રીજી એક રઈ છે. પણ હલે છે. | ત્રીજી એક રઈ છે. પણ હલે છે. | ||
ચોથી | ચોથી એક— | ||
દાઢની ગણતરી કરવાના દિવસો આવી ગયા છે : | દાઢની ગણતરી કરવાના દિવસો આવી ગયા છે : | ||
તીવ્રતા તો માત્ર ‘અમુક’ ક્ષણોમાં જ આવે છે : | તીવ્રતા તો માત્ર ‘અમુક’ ક્ષણોમાં જ આવે છે : | ||
પરકોટિની તીવ્રતા : | પરકોટિની તીવ્રતા : | ||
કશું ય ન હોય એ ક્ષણે | કશું ય ન હોય એ ક્ષણે બાથમાં— | ||
તો માત્ર સ્વયં હોય હાથમાં. | તો માત્ર સ્વયં હોય હાથમાં. | ||
હા, માત્ર અપના હાથ જગન્નાથ | હા, માત્ર અપના હાથ જગન્નાથ | ||
બાકી | બાકી તો— | ||
ક્ષણો-કલ્લાકો-દિવસો આમ પસાર તો થાય છે | ક્ષણો-કલ્લાકો-દિવસો આમ પસાર તો થાય છે | ||
અર્થહીન, ભાવહીન, કલ્પનાહીન | અર્થહીન, ભાવહીન, કલ્પનાહીન | ||
Line 127: | Line 127: | ||
અને મળી જાય તો પણ કોઈ આરોઓવારો નથી. | અને મળી જાય તો પણ કોઈ આરોઓવારો નથી. | ||
માત્ર એવું આશ્વાસન લેવાય કે વાત મેં ‘કથી.’ | માત્ર એવું આશ્વાસન લેવાય કે વાત મેં ‘કથી.’ | ||
પણ કથી શું કપાળ ? | પણ કથી શું કપાળ ? — જ્યાં તૂટી ગઈ છે પાળ | ||
—બધું વેરણછેરણ છે એને એકસૂત્ર કરી શકું | |||
એવી ચેતના, એવી શબ્દ-ચેતના, એવી લયચેતના, | એવી ચેતના, એવી શબ્દ-ચેતના, એવી લયચેતના, | ||
એવી | એવી કવિચેતના— | ||
નથી. | નથી. | ||
આ ‘નથી’નો ભાવ પણ તીવ્ર | આ ‘નથી’નો ભાવ પણ તીવ્ર નથી— | ||
એમ કહેવું પડે એવી લાચારી છે. | એમ કહેવું પડે એવી લાચારી છે. | ||
લાચારી પણ ઉઘાડપગી ઊછળીને આવતી નથી લગોલગ | લાચારી પણ ઉઘાડપગી ઊછળીને આવતી નથી લગોલગ | ||
ચપોચપ, | ચપોચપ, ભીસોભીંસ— | ||
‘ચીસોચીસ’ | ‘ચીસોચીસ’ —લખી નાખું છું | ||
જો એનાથી પણ કંઈ ‘વેગ’ આવે આ સ્વરવ્યંજનમાં | જો એનાથી પણ કંઈ ‘વેગ’ આવે આ સ્વરવ્યંજનમાં | ||
કંઈ તેગ જેવું આવે | કંઈ તેગ જેવું આવે તીક્ષ્ણ-તીવ્ર-નાગું | ||
અને હું જ મને ઉખાડી નાખું અંદરથી મૂળસોતો, એવો વાગું | અને હું જ મને ઉખાડી નાખું અંદરથી મૂળસોતો, એવો વાગું | ||
‘જાગું’—લખવાથી કોઈ જાગતું નથી. | |||
‘ભાગું’-લખવાથી કોઈ ભાગતું નથી. | ‘ભાગું’-લખવાથી કોઈ ભાગતું નથી. | ||
બાકી આમ ઓટલા પર બેસવું | બાકી આમ ઓટલા પર બેસવું | ||
Line 151: | Line 151: | ||
કવિતા કરવી, નાટક કરવું | કવિતા કરવી, નાટક કરવું | ||
ને ભાંગ જેવું કંઈ ચતુષ્પાદ થઈ ચરવું | ને ભાંગ જેવું કંઈ ચતુષ્પાદ થઈ ચરવું | ||
અને સૂવું, કોઈની પણ | અને સૂવું, કોઈની પણ સાથે— | ||
હીજડા સાથે | હીજડા સાથે પણ— | ||
જે કંઈ બધું આવું | જે કંઈ બધું આવું | ||
કે ગાવું : | કે ગાવું : | ||
Line 173: | Line 173: | ||
બવ બવ (અર્થાત્ત્ બહુ બહુ ) | બવ બવ (અર્થાત્ત્ બહુ બહુ ) | ||
એના કરતાં મૂંગો મરી રહું | એના કરતાં મૂંગો મરી રહું | ||
—તો સારું રામ | |||
છોડી કામ તમામ | છોડી કામ તમામ | ||
બામ જેવો બેસી રહું | બામ જેવો બેસી રહું | ||
Line 180: | Line 180: | ||
કંઈ કશું ન કહું | કંઈ કશું ન કહું | ||
લેશમાત્ર, તણખલા જેટલો પણ, આ ચિત્તનો ભાર ન વહું. | લેશમાત્ર, તણખલા જેટલો પણ, આ ચિત્તનો ભાર ન વહું. | ||
એવી ચિત્તનાશની દશા | એવી ચિત્તનાશની દશા ઇચ્છિત છે | ||
પણ આવતી નથી. | પણ આવતી નથી. | ||
કલમ મૂકીશ આ ક્ષણે આજુમાં | કલમ મૂકીશ આ ક્ષણે આજુમાં | ||
Line 188: | Line 188: | ||
આ આટલું કરીશ | આ આટલું કરીશ | ||
અને બની જઈશ | અને બની જઈશ | ||
—ઈશ—ઈશ્વર—ઐશ્વર્યવાન એક નર્યા બોદા ખાલીપાનો | |||
અને સતત પળેપળ સહીશ | અને સતત પળેપળ સહીશ | ||
પણ કદી ક્યારેય એને | પણ કદી ક્યારેય એને ટૂંકાવીને— | ||
હું ક્યાંય કાયમ માટે ન જઈ શકીશ. | હું ક્યાંય કાયમ માટે ન જઈ શકીશ. | ||
કેમ કે મારામાં શક્તિ નથી, | કેમ કે મારામાં શક્તિ નથી, | ||
Line 197: | Line 197: | ||
નો ચોઈસ. | નો ચોઈસ. | ||
'''( | '''(ઑક્ટોબર : ૧૯૭૯)''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits