ટોળાં અવાજ ઘોઘાટ/૭ - નો ચેાઈસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
શરીરથી;
શરીરથી;
કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં
કાલે તો મહેતા હૉટલના ઓટલા પર બેઠાં બેઠાં
ઝબ્બો પણ કાઢી નાખ્યો-
ઝબ્બો પણ કાઢી નાખ્યો—
ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી;
ઘા કરીને ફેંકી દેવાની એક જેશ્ચર પણ કરી;
પણ કશું ક્યાં ફેંકી શકાય છે ?
પણ કશું ક્યાં ફેંકી શકાય છે ?
કપડાં બધાં કાઢીને ફેંકી દઉં અને કોઈ ઊંડા કૂવામાં
કપડાં બધાં કાઢીને ફેંકી દઉં અને કોઈ ઊંડા કૂવામાં
પડતું મૂકું તો-
પડતું મૂકું તો—
આ દાઝતી ચામડીને શાતા મળે.
આ દાઝતી ચામડીને શાતા મળે.
પણ શરીર બિચારું
પણ શરીર બિચારું
Line 26: Line 26:
કશું જ કંઈ થતું નથી.
કશું જ કંઈ થતું નથી.
હીટ ફેંકતા ગરમ ઓટલાના પગથિયા પર
હીટ ફેંકતા ગરમ ઓટલાના પગથિયા પર
બધા બેઠા છીએ-
બધા બેઠા છીએ—
બસ બરફનું પાણી પીધા કરીએ છીએ,
બસ બરફનું પાણી પીધા કરીએ છીએ,
અને ટકી રહ્યા છીએ,
અને ટકી રહ્યા છીએ,
ક્યારેક સામેની શરબતની લારી સામે જઈને
ક્યારેક સામેની શરબતની લારી સામે જઈને
બરફના ઠંડા ગોળા ચૂસીએ છીએ
બરફના ઠંડા ગોળા ચૂસીએ છીએ
એક, બે. ત્રણ-
એક, બે, ત્રણ—
પણ ધરવ થતો નથી.
પણ ધરવ થતો નથી.
છતાં ટકી જવાય છે.
છતાં ટકી જવાય છે.
Line 37: Line 37:
એકાદ કવિતાનો ગ્લાસ પીને, એકાદ બે નાટકોના ગોળા ચૂસીને
એકાદ કવિતાનો ગ્લાસ પીને, એકાદ બે નાટકોના ગોળા ચૂસીને
જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતે હૈં.
જિંદગી કુછ ભી નહીં ફિર ભી જિયે જાતે હૈં.
-અને ખાલીપાને આમ રોજના આવા તેવા આધારોથી
—અને ખાલીપાને આમ રોજના આવા તેવા આધારોથી
ભર્યા કરીએ-
ભર્યા કરીએ—
આમ મળી જાય આ નગરની ફૂટપાથની તૂટેલી તિરાડોમાં
આમ મળી જાય આ નગરની ફૂટપાથની તૂટેલી તિરાડોમાં
જો લીલીછમ ભાંગ-
જો લીલીછમ ભાંગ—
તો માથું ઢાળીને તલ્લીન ચર્યા કરીએ
તો માથું ઢાળીને તલ્લીન ચર્યા કરીએ
માછલીની કલ્પના કરીને પાણીમાં તર્યા કરીએ
માછલીની કલ્પના કરીને પાણીમાં તર્યા કરીએ
હા, આમ સતત હૉટલમાં, રસ્તામાં, ઓટલા પર
હા, આમ સતત હૉટલમાં, રસ્તામાં, ઓટલા પર
સતત ચર્ચા કર્યા કરીએ-
સતત ચર્ચા કર્યા કરીએ—
સાયલેન્સરનું યંત્ર બગડી ગયું છે-
સાયલેન્સરનું યંત્ર બગડી ગયું છે—
અને અવાજ બંધ થતો નથી-;
અને અવાજ બંધ થતો નથી—;
એકધારો અવાજ નીકળ્યા કરે છે અનિયંત્રિત જેમ,
એકધારો અવાજ નીકળ્યા કરે છે અનિયંત્રિત જેમ,
એમ-
એમ—
આ અમે સતત બધાં બોલ્યાં કરીએ છીએ.
આ અમે સતત બધાં બોલ્યાં કરીએ છીએ.
સમયના ખડબચડા થડને છોલ્યા કરીએ છીએ.
સમયના ખડબચડા થડને છોલ્યા કરીએ છીએ.
Line 55: Line 55:
હાથ વગરના, હથિયાર વગરના, બૂઠા
હાથ વગરના, હથિયાર વગરના, બૂઠા
અરે સાવ સદંતર ઠૂંઠા
અરે સાવ સદંતર ઠૂંઠા
બેસીએ છીએ અહીં મધરાતે હાથમાં-
બેસીએ છીએ અહીં મધરાતે હાથમાં—
અર્ધી ચા પીતાં
અર્ધી ચા પીતાં
જીવતાં, જાગતાં, એકલતામાં એકબીજાને વાગતાં
જીવતાં, જાગતાં, એકલતામાં એકબીજાને વાગતાં
Line 72: Line 72:
કશું ય બળતું નથી. કશું ય બાળવું નથી.
કશું ય બળતું નથી. કશું ય બાળવું નથી.
ખાલી સિગારેટના ખોખાને વાળીને,
ખાલી સિગારેટના ખોખાને વાળીને,
બરાબર માપસર વાળીને-
બરાબર માપસર વાળીને—
એનું પાકીટ બનાવીએ છીએ
એનું પાકીટ બનાવીએ છીએ
બેચાર મિનિટ એને જોયા કરીએ છીએ
બેચાર મિનિટ એને જોયા કરીએ છીએ
પછી જમણાં હાથમાં પકડીને
પછી જમણાં હાથમાં પકડીને
તર્જનીની તાકાતથી એને હવામાં ઉછાળીએ છીએ.
તર્જનીની તાકાતથી એને હવામાં ઉછાળીએ છીએ.
ઉછળીને હવામાં ફંગોળાતું-
ઉછળીને હવામાં ફંગોળાતું—
અને સડક પર પડતું-
અને સડક પર પડતું—
એને જોઈ રહીએ છીએ.
એને જોઈ રહીએ છીએ.
અર્થાત્, આવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ.
અર્થાત્, આવું કંઈક ને કંઈક કરતા રહીએ છીએ.
દીવાસળીની પેટી પર આંગળીઓ પટકારીને
દીવાસળીની પેટી પર આંગળીઓ પટકારીને
કોઈ તાલને શોધવો-સમૂહ વચ્ચે-એકલતાના ઊંડા મૌનમાં
કોઈ તાલને શોધવો-સમૂહ વચ્ચે-એકલતાના ઊંડા મૌનમાં
એ કંઈ નકામી...
એ કંઈ નકામી......
એનાથી સમય પસાર થઈ જાય છે, ભલે ને બેચાર ક્ષણ.
એનાથી સમય પસાર થઈ જાય છે, ભલે ને બેચાર ક્ષણ.
તાલ અલબત્ત જડતો નથી કોઈ.
તાલ અલબત્ત જડતો નથી કોઈ.
હવામાં ગીત છે :
હવામાં ગીત છે :
‘બરખા બહાર આઈ અંખિયોંમેં પ્યાર લાઈ-‘
‘બરખા બહાર આઈ અંખિયોંમેં પ્યાર લાઈ—‘
બરખા તો આવશે-
બરખા તો આવશે—
પલળીશું-
પલળીશું—
પણ આ ‘પ્યાર’ નામની ચીજનું બીજ કે મીંજ જો મળી જાય
પણ આ ‘પ્યાર’ નામની ચીજનું બીજ કે મીંજ જો મળી જાય
તો વાવી દઈએ પ્રત્યેકની દૃષ્ટિમાં-
તો વાવી દઈએ પ્રત્યેકની દૃષ્ટિમાં—
સર્વત્ર; અને ફળી જાય ચોમેર ઘેરઘેર ઠેરઠેર;
સર્વત્ર; અને ફળી જાય ચોમેર ઘેરઘેર ઠેરઠેર;
અર્થાત્ અમે આંખો જરૂર જોઈ છે
અર્થાત્ અમે આંખો જરૂર જોઈ છે
Line 112: Line 112:
બીજી એક પોલી પડી ગઈ છે
બીજી એક પોલી પડી ગઈ છે
ત્રીજી એક રઈ છે. પણ હલે છે.
ત્રીજી એક રઈ છે. પણ હલે છે.
ચોથી એક-
ચોથી એક—
દાઢની ગણતરી કરવાના દિવસો આવી ગયા છે :
દાઢની ગણતરી કરવાના દિવસો આવી ગયા છે :
તીવ્રતા તો માત્ર ‘અમુક’ ક્ષણોમાં જ આવે છે :
તીવ્રતા તો માત્ર ‘અમુક’ ક્ષણોમાં જ આવે છે :
પરકોટિની તીવ્રતા :
પરકોટિની તીવ્રતા :
કશું ય ન હોય એ ક્ષણે બાથમાં-
કશું ય ન હોય એ ક્ષણે બાથમાં—
તો માત્ર સ્વયં હોય હાથમાં.
તો માત્ર સ્વયં હોય હાથમાં.
હા, માત્ર અપના હાથ જગન્નાથ
હા, માત્ર અપના હાથ જગન્નાથ
બાકી તો-
બાકી તો—
ક્ષણો-કલ્લાકો-દિવસો આમ પસાર તો થાય છે
ક્ષણો-કલ્લાકો-દિવસો આમ પસાર તો થાય છે
અર્થહીન, ભાવહીન, કલ્પનાહીન
અર્થહીન, ભાવહીન, કલ્પનાહીન
Line 127: Line 127:
અને મળી જાય તો પણ કોઈ આરોઓવારો નથી.
અને મળી જાય તો પણ કોઈ આરોઓવારો નથી.
માત્ર એવું આશ્વાસન લેવાય કે વાત મેં ‘કથી.’
માત્ર એવું આશ્વાસન લેવાય કે વાત મેં ‘કથી.’
પણ કથી શું કપાળ ?-જ્યાં તૂટી ગઈ છે પાળ
પણ કથી શું કપાળ ? જ્યાં તૂટી ગઈ છે પાળ
-બધું વેરણછેરણ છે એને એકસૂત્ર કરી શકું
—બધું વેરણછેરણ છે એને એકસૂત્ર કરી શકું
એવી ચેતના, એવી શબ્દ-ચેતના, એવી લયચેતના,
એવી ચેતના, એવી શબ્દ-ચેતના, એવી લયચેતના,
એવી કવિચેતના-
એવી કવિચેતના—
નથી.
નથી.
આ ‘નથી’નો ભાવ પણ તીવ્ર નથી-
આ ‘નથી’નો ભાવ પણ તીવ્ર નથી—
એમ કહેવું પડે એવી લાચારી છે.
એમ કહેવું પડે એવી લાચારી છે.
લાચારી પણ ઉઘાડપગી ઊછળીને આવતી નથી લગોલગ
લાચારી પણ ઉઘાડપગી ઊછળીને આવતી નથી લગોલગ
ચપોચપ, ભીસોભીંસ-
ચપોચપ, ભીસોભીંસ—
‘ચીસોચીસ’ –લખી નાખું છું
‘ચીસોચીસ’ —લખી નાખું છું
જો એનાથી પણ કંઈ ‘વેગ’ આવે આ સ્વરવ્યંજનમાં  
જો એનાથી પણ કંઈ ‘વેગ’ આવે આ સ્વરવ્યંજનમાં  
કંઈ તેગ જેવું આવે તીક્ષણ-તીવ્ર-નાગું
કંઈ તેગ જેવું આવે તીક્ષ્ણ-તીવ્ર-નાગું
અને હું જ મને ઉખાડી નાખું અંદરથી મૂળસોતો, એવો વાગું
અને હું જ મને ઉખાડી નાખું અંદરથી મૂળસોતો, એવો વાગું
‘જાગું’-લખવાથી કોઈ જાગતું નથી.
‘જાગું’—લખવાથી કોઈ જાગતું નથી.
‘ભાગું’-લખવાથી કોઈ ભાગતું નથી.
‘ભાગું’-લખવાથી કોઈ ભાગતું નથી.
બાકી આમ ઓટલા પર બેસવું
બાકી આમ ઓટલા પર બેસવું
Line 151: Line 151:
કવિતા કરવી, નાટક કરવું
કવિતા કરવી, નાટક કરવું
ને ભાંગ જેવું કંઈ ચતુષ્પાદ થઈ ચરવું
ને ભાંગ જેવું કંઈ ચતુષ્પાદ થઈ ચરવું
અને સૂવું, કોઈની પણ સાથે-
અને સૂવું, કોઈની પણ સાથે—
હીજડા સાથે પણ-
હીજડા સાથે પણ—
જે કંઈ બધું આવું
જે કંઈ બધું આવું
કે ગાવું :
કે ગાવું :
Line 173: Line 173:
બવ બવ (અર્થાત્ત્ બહુ બહુ )
બવ બવ (અર્થાત્ત્ બહુ બહુ )
એના કરતાં મૂંગો મરી રહું
એના કરતાં મૂંગો મરી રહું
-તો સારું રામ
—તો સારું રામ
છોડી કામ તમામ
છોડી કામ તમામ
બામ જેવો બેસી રહું
બામ જેવો બેસી રહું
Line 180: Line 180:
કંઈ કશું ન કહું
કંઈ કશું ન કહું
લેશમાત્ર, તણખલા જેટલો પણ, આ ચિત્તનો ભાર ન વહું.
લેશમાત્ર, તણખલા જેટલો પણ, આ ચિત્તનો ભાર ન વહું.
એવી ચિત્તનાશની દશા ઈચ્છિત છે
એવી ચિત્તનાશની દશા ઇચ્છિત છે
પણ આવતી નથી.
પણ આવતી નથી.
કલમ મૂકીશ આ ક્ષણે આજુમાં
કલમ મૂકીશ આ ક્ષણે આજુમાં
Line 188: Line 188:
આ આટલું કરીશ
આ આટલું કરીશ
અને બની જઈશ
અને બની જઈશ
-ઈશ-ઈશ્વર-ઐશ્વર્યવાન એક નર્યા બોદા ખાલીપાનો
—ઈશ—ઈશ્વર—ઐશ્વર્યવાન એક નર્યા બોદા ખાલીપાનો
અને સતત પળેપળ સહીશ
અને સતત પળેપળ સહીશ
પણ કદી ક્યારેય એને ટૂંકાવીને-
પણ કદી ક્યારેય એને ટૂંકાવીને—
હું ક્યાંય કાયમ માટે ન જઈ શકીશ.
હું ક્યાંય કાયમ માટે ન જઈ શકીશ.
કેમ કે મારામાં શક્તિ નથી,
કેમ કે મારામાં શક્તિ નથી,
Line 197: Line 197:
નો ચોઈસ.
નો ચોઈસ.


'''(ઓક્ટોબર : ૧૯૭૯)'''
'''(ઑક્ટોબર : ૧૯૭૯)'''
{{Poem2Close}}
{{Poem2Close}}