ટોળાં અવાજ ઘોઘાટ/૨૮- ઘાણ: Difference between revisions

No edit summary

Line 17: Line 17:
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ,
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ,
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો-આ થઈ જાયે આરંભ.
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો–આ થઈ જાયે આરંભ.

આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
Line 24: Line 24:
મારી શક્તિઓ તમામ
મારી શક્તિઓ તમામ
મારી હણહણે હામ
મારી હણહણે હામ
ફરો-ફરોને પીઠ આમના
ફરો–ફરોને પીઠ આમના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના

Line 31: Line 31:

નીરખને મગનમાં કોણ બબડી રહ્યું
નીરખને મગનમાં કોણ બબડી રહ્યું
તાહરી લગનમાં-
તાહરી લગનમાં–
તે જ હું તે જ હું અશ્વ તારો.
તે જ હું તે જ હું અશ્વ તારો.
હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું.
હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું.
Line 45: Line 45:
આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ
આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ
છે-ક ઊંચે ઊંચે
છે-ક ઊંચે ઊંચે
ને પછી બૂડીએ છે-ક નીચે નીચે-
ને પછી બૂડીએ છે-ક નીચે નીચે–
સાવ અંધારાના પડળની પાર
સાવ અંધારાના પડળની પાર
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ.
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ.
આવ, હા કૂ-દ,
આવ, હા કૂ-દ,
:: આ પીઠ પર સ્પર્શ, પછડાટ
::::આ પીઠ પર સ્પર્શ, પછડાટ
તારા નિતંબો તણો થાય-
તારા નિતંબો તણો થાય-
:: છે-
::::છે–
:::અદ્ય;
:::::અદ્ય;
ને સદ્ય હું સજીવ :
ને સદ્ય હું સજીવ :
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે
Line 62: Line 62:
જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો
જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો.
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો.
વે-ર-ણ-છે-ર-ણ-
વે-ર-ણ-છે-ર-ણ
:::છિ-ન્ન—ભિ-ન્ન-માં
:::છિ-ન્ન—ભિ-ન્ન-માં
સુમ્-સુમ્ આવે અવાજ-
સુમ્-સુમ્ આવે અવાજ-
Line 81: Line 81:
શ્વાસ સાંભળું : માણસ છે,
શ્વાસ સાંભળું : માણસ છે,
નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે.
નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે.
અડાબીડ ઓથાર નીચેથી-
અડાબીડ ઓથાર નીચેથી—
જાગું છું ક્ષણમાં ઊંચકાતો
જાગું છું ક્ષણમાં ઊંચકાતો
ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો
ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો
ઘ-ટ-ક  ઘ-ટ-ક
ઘ-ટ-ક  ઘ-ટ-ક
ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ?
ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ?
અશ્વગતિએ ઓગળતો હું માણસ છું ?
અશ્વગતિએ ઑગળતો હું માણસ છું ?
હણહણતો હણહણતો આ
હણહણતો હણહણતો આ
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં
::::::કીટ
હું અનેકકોષી
હું અનેકકોષી
હ્રસ્વ-
હ્રસ્વ—
હજી યે-
હજી યે–
થાઉં-
થાઉં–
ઇષત્-
ઇષત્–
કેવલ
કેવલ
Line 100: Line 101:
હલબલ.
હલબલ.
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ,
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ,
સૂક્ષ્મ હું-
સૂક્ષ્મ હું
એક જ કોષી:
એક જ કોષી:
રંજિત ના, ના મંજિત-ભંજિત.
રંજિત ના, ના મંજિત-ભંજિત.

રંજિત, અંજિત, મંજિત, ભંજિત
રંજિત, અંજિત, મંજિત, ભંજિત
ખડો ખડો-
ખડો ખડો–
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત
ભ્રાન્ત-
ભ્રાન્ત–
વમળો આ મારા વિચાર-ના ખંડિત
::વમળો આ મારા વિચાર-ના ખંડિત
ખંડિત
ખંડિત
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ
17,386

edits