17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 17: | Line 17: | ||
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ, | તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ, | ||
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ | તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ | ||
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, | રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો–આ થઈ જાયે આરંભ. | ||

આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | ||
Line 24: | Line 24: | ||
મારી શક્તિઓ તમામ | મારી શક્તિઓ તમામ | ||
મારી હણહણે હામ | મારી હણહણે હામ | ||
ફરો–ફરોને પીઠ આમના | |||
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | ||

Line 31: | Line 31: | ||

નીરખને મગનમાં કોણ બબડી રહ્યું | નીરખને મગનમાં કોણ બબડી રહ્યું | ||
તાહરી | તાહરી લગનમાં– | ||
તે જ હું તે જ હું અશ્વ તારો. | તે જ હું તે જ હું અશ્વ તારો. | ||
હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું. | હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું. | ||
Line 45: | Line 45: | ||
આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ | આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ | ||
છે-ક ઊંચે ઊંચે | છે-ક ઊંચે ઊંચે | ||
ને પછી બૂડીએ છે-ક નીચે | ને પછી બૂડીએ છે-ક નીચે નીચે– | ||
સાવ અંધારાના પડળની પાર | સાવ અંધારાના પડળની પાર | ||
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ. | ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ. | ||
આવ, હા કૂ-દ, | આવ, હા કૂ-દ, | ||
:: આ પીઠ પર સ્પર્શ, પછડાટ | ::::આ પીઠ પર સ્પર્શ, પછડાટ | ||
તારા નિતંબો તણો થાય- | તારા નિતંબો તણો થાય- | ||
:: | ::::છે– | ||
:::અદ્ય; | :::::અદ્ય; | ||
ને સદ્ય હું સજીવ : | ને સદ્ય હું સજીવ : | ||
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે | સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે | ||
Line 62: | Line 62: | ||
જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો | જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો | ||
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો. | પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો. | ||
વે-ર-ણ-છે-ર-ણ | વે-ર-ણ-છે-ર-ણ | ||
:::છિ-ન્ન—ભિ-ન્ન-માં | :::છિ-ન્ન—ભિ-ન્ન-માં | ||
સુમ્-સુમ્ આવે અવાજ- | સુમ્-સુમ્ આવે અવાજ- | ||
Line 81: | Line 81: | ||
શ્વાસ સાંભળું : માણસ છે, | શ્વાસ સાંભળું : માણસ છે, | ||
નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે. | નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે. | ||
અડાબીડ ઓથાર | અડાબીડ ઓથાર નીચેથી— | ||
જાગું છું ક્ષણમાં ઊંચકાતો | જાગું છું ક્ષણમાં ઊંચકાતો | ||
ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો | ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો | ||
ઘ-ટ-ક ઘ-ટ-ક | ઘ-ટ-ક ઘ-ટ-ક | ||
ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ? | ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ? | ||
અશ્વગતિએ | અશ્વગતિએ ઑગળતો હું માણસ છું ? | ||
હણહણતો હણહણતો આ | હણહણતો હણહણતો આ | ||
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | ||
::::::કીટ | |||
હું અનેકકોષી | હું અનેકકોષી | ||
હ્રસ્વ— | |||
હજી | હજી યે– | ||
થાઉં– | |||
ઇષત્– | |||
આ | આ | ||
કેવલ | કેવલ | ||
Line 100: | Line 101: | ||
હલબલ. | હલબલ. | ||
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ, | દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ, | ||
સૂક્ષ્મ હું | સૂક્ષ્મ હું – | ||
એક જ કોષી: | એક જ કોષી: | ||
રંજિત ના, ના મંજિત-ભંજિત. | રંજિત ના, ના મંજિત-ભંજિત. | ||

રંજિત, અંજિત, મંજિત, ભંજિત | રંજિત, અંજિત, મંજિત, ભંજિત | ||
ખડો | ખડો ખડો– | ||
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત | તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત | ||
ભ્રાન્ત– | |||
વમળો આ મારા વિચાર-ના ખંડિત | ::વમળો આ મારા વિચાર-ના ખંડિત | ||
ખંડિત | ખંડિત | ||
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ | લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ |
edits