17,624
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(→) |
||
Line 8: | Line 8: | ||
યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી ચાલો તબડક તબડક | યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી ચાલો તબડક તબડક | ||
દફતરને દરિયામાં ફેંકી ભાગી ચલો તબડક તબડક | દફતરને દરિયામાં ફેંકી ભાગી ચલો તબડક તબડક | ||
તબડક તબડક આવ્યા અમે મોટા મોટા પ્હાડ પર | |||
{{space}}{{space}}પથ્થરનો આ પ્હાડ નથી કે નથી બરફનો પ્હાડ | {{space}}{{space}}પથ્થરનો આ પ્હાડ નથી કે નથી બરફનો પ્હાડ | ||
{{space}}{{space}}નહીં શાળાની વાડ અહીં કે નહીં પપ્પાની આડ. | {{space}}{{space}}નહીં શાળાની વાડ અહીં કે નહીં પપ્પાની આડ. | ||
Line 14: | Line 15: | ||
ચમચીથી નહીં ખોબાથી અમે આઈસ્ક્રિમ ખાધો પ્હાડ પર | ચમચીથી નહીં ખોબાથી અમે આઈસ્ક્રિમ ખાધો પ્હાડ પર | ||
પ્હાડ બધો એ ખાઈ ગયા પણ ના આવી એક છીંક | પ્હાડ બધો એ ખાઈ ગયા પણ ના આવી એક છીંક | ||
પપ્પા-મમ્મી-ડોક્ટરની ના ઇન્જેક્શનની બીક | પપ્પા - મમ્મી - ડોક્ટરની ના ઇન્જેક્શનની બીક | ||
<br> | <br> | ||
તબડક તબડક કૂદતા કૂદતા, ઊંચે હવામાં ઊડતા ઊડતા | તબડક તબડક કૂદતા કૂદતા, ઊંચે હવામાં ઊડતા ઊડતા | ||
Line 38: | Line 39: | ||
સુરેશ અંકલ કવર ઉઘાડે તબડક તબડક | સુરેશ અંકલ કવર ઉઘાડે તબડક તબડક | ||
કવર ખોલતાં કૂદી કવિતા તબડક તબડક | કવર ખોલતાં કૂદી કવિતા તબડક તબડક | ||
મશીન પરા જઈ પૂગી કવિતા તબડક તબડક | |||
મશીનભઈ એ તબડક તબડક આ કવિતા છાપી રે | મશીનભઈ એ તબડક તબડક આ કવિતા છાપી રે | ||
તંત્રીજીએ એમાંથી ના એક લીટી કાપી રે. | તંત્રીજીએ એમાંથી ના એક લીટી કાપી રે. |
edits