18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯ -તબડક તબડક| }} {{Poem2Open}} પપ્પાજીની પેન તૂટી ગઈ ભાગી ચાલો તબડક તબડક ચોપડીઓના કિલ્લા કૂદી ભાગી ચાલો તબડક તબડક શાળાની દિવાલો ઠેકી ભાગી ચલો તબડક તબડક યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી ચાલો તબડક તબડક | યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી ચાલો તબડક તબડક | ||
દફતરને દરિયામાં ફેંકી ભાગી ચલો તબડક તબડક | દફતરને દરિયામાં ફેંકી ભાગી ચલો તબડક તબડક | ||
{{space}}{{space}}પથ્થરનો આ પ્હાડ નથી કે નથી બરફનો પ્હાડ | |||
{{space}}{{space}}નહીં શાળાની વાડ અહીં કે નહીં પપ્પાની આડ. | |||
<br> | |||
તબડક તબડક આવ્યા અમે આઈસ્ક્રિમના પ્હાડ પર | તબડક તબડક આવ્યા અમે આઈસ્ક્રિમના પ્હાડ પર | ||
ચમચીથી નહીં ખોબાથી અમે આઈસ્ક્રિમ ખાધો પ્હાડ પર | ચમચીથી નહીં ખોબાથી અમે આઈસ્ક્રિમ ખાધો પ્હાડ પર | ||
પ્હાડ બધો એ ખાઈ ગયા પણ ના આવી એક છીંક | પ્હાડ બધો એ ખાઈ ગયા પણ ના આવી એક છીંક | ||
પપ્પા-મમ્મી-ડોક્ટરની ના ઇન્જેક્શનની બીક | પપ્પા-મમ્મી-ડોક્ટરની ના ઇન્જેક્શનની બીક | ||
<br> | |||
તબડક તબડક કૂદતા કૂદતા, ઊંચે હવામાં ઊડતા ઊડતા | તબડક તબડક કૂદતા કૂદતા, ઊંચે હવામાં ઊડતા ઊડતા | ||
આકાશે જઈ પૂગ્યા. | આકાશે જઈ પૂગ્યા. | ||
અમે પૂગ્યા આકાશે તરત જ ચાંદામામા ઊગ્યા. | અમે પૂગ્યા આકાશે તરત જ ચાંદામામા ઊગ્યા. | ||
<br> | |||
મામાએ ઝટ ફ્રિજ ખોલીને આપી અમને કેરી | મામાએ ઝટ ફ્રિજ ખોલીને આપી અમને કેરી | ||
ઠંડી ઠંડી મીઠી મીઠી મોટી મોટી કેરી | ઠંડી ઠંડી મીઠી મીઠી મોટી મોટી કેરી |
edits