અનેકએક/ઘોડા: Difference between revisions

(Created page with "{{center|'''ઘોડા'''}} <poem> અડધી રાતે ઝબકી જવાય ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો દૂર ઊંડાણેથી આવે છે ઘોેડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ પછી તો આછી આછી હણહણાટી પણ ઓરડાની ચૂપકીદી ઓરડાને વધુ ખાલી...")
 
()
 
Line 7: Line 7:
ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો
ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો
દૂર ઊંડાણેથી આવે છે
દૂર ઊંડાણેથી આવે છે
ઘોેડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ
ઘોડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ
પછી તો આછી આછી હણહણાટી પણ  
પછી તો આછી આછી હણહણાટી પણ  
ઓરડાની ચૂપકીદી
ઓરડાની ચૂપકીદી
Line 20: Line 20:
વધુ નિકટ થતો જતો  
વધુ નિકટ થતો જતો  
વધુ સ્પષ્ટ થતો જતો
વધુ સ્પષ્ટ થતો જતો
અંધકારને વધુ વિહ્વળ કરતો  
અંધકારને વધુ વિહ્‌વળ કરતો  
વધુ વેગીલો થતો જતો
વધુ વેગીલો થતો જતો
અવાજ
અવાજ
એકાએક આકાર ધારણ કરે એમ
એકાએક આકાર ધારણ કરે એમ
અનેક ઘોેડાઓ મને ઘેરી વળે છે
અનેક ઘોડાઓ મને ઘેરી વળે છે
ઘોડા જેવા ઘોેડા
ઘોડા જેવા ઘોડા
થોડા ઘરડા
થોડા ઘરડા
કરચલિયાળ બરછટ પીઠ
કરચલિયાળ બરછટ પીઠ
17,624

edits