17,624
edits
(Created page with "{{center|'''ઘોડા'''}} <poem> અડધી રાતે ઝબકી જવાય ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો દૂર ઊંડાણેથી આવે છે ઘોેડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ પછી તો આછી આછી હણહણાટી પણ ઓરડાની ચૂપકીદી ઓરડાને વધુ ખાલી...") |
(→) |
||
Line 7: | Line 7: | ||
ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો | ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો | ||
દૂર ઊંડાણેથી આવે છે | દૂર ઊંડાણેથી આવે છે | ||
ઘોડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ | |||
પછી તો આછી આછી હણહણાટી પણ | પછી તો આછી આછી હણહણાટી પણ | ||
ઓરડાની ચૂપકીદી | ઓરડાની ચૂપકીદી | ||
Line 20: | Line 20: | ||
વધુ નિકટ થતો જતો | વધુ નિકટ થતો જતો | ||
વધુ સ્પષ્ટ થતો જતો | વધુ સ્પષ્ટ થતો જતો | ||
અંધકારને વધુ | અંધકારને વધુ વિહ્વળ કરતો | ||
વધુ વેગીલો થતો જતો | વધુ વેગીલો થતો જતો | ||
અવાજ | અવાજ | ||
એકાએક આકાર ધારણ કરે એમ | એકાએક આકાર ધારણ કરે એમ | ||
અનેક | અનેક ઘોડાઓ મને ઘેરી વળે છે | ||
ઘોડા જેવા | ઘોડા જેવા ઘોડા | ||
થોડા ઘરડા | થોડા ઘરડા | ||
કરચલિયાળ બરછટ પીઠ | કરચલિયાળ બરછટ પીઠ |
edits